15/12/2023
https://chat.whatsapp.com/2j9VRJui3ApIY4uW6n57v8
ભારત ભક્ત વિવેક સંઘ ની સામાજીક સંસ્થા એવી પેટ્રીયટ કલબ ઓફ ઇન્ડિયા (PCI) - દક્ષિણ ગુજરાત શાખા દ્વારા તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામ મુકામે આવેલી શ્રમજીવી આશ્રમશાળાના 250 થી વધુ બાળકો માટે સેવાકીય પ્રવૃતિઓનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં...
🔷 બાળરોગ નિષ્ણાંત ડૉક્ટરની ટીમ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ
🔶 જરૂરી નિઃશુલ્ક દવા વિતરણ
🔷 અભ્યાસમાં જરૂરી નોટબુકોનું વિતરણ
🔶 યુવાન દીકરીઓ માટે સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉક્ટર દ્વારા સેમિનાર અને સેનેટરી પેડનું વિતરણ
🔷 વિવેક લાઈબ્રેરી:- સ્વામી વિવેકાનંદના વિચારો વડે જીવનમાં માર્ગદર્શન પુરા પાડતા પુસ્તકોનું વિતરણ
🔶 ઔષધીય વનસ્પતિઓનું વૃક્ષારોપણ અને તેમના ઉપયોગ વિશેની સચોટ સમજ
🔷 સૌ માટે સાંજનું સમૂહ ભોજન
🔶 વિવેક સંદેશ :- ધો. 8 થી 10ના બાળકો માટે મોટિવેશનલ સેમિનાર
તા. :- 17/12/2023
સમય :- બપોરે 2:00 કલાકથી
સ્થળ:- શ્રમજીવી આશ્રમશાળા, મુ. ઘાણી, તા. ડોલવણ, જી. તાપી
Google Map Location
https://maps.app.goo.gl/eEmwy1q5Nj5mguUz8
*કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટર્સશ્રીઓ...👇🏿*
1. ડૉ. શૈલેષ ગુર્જર
2. ડૉ. અલ્પેશ નાકરાણી
3. ડૉ. ચેતના નાકરાણી
4. ડૉ. મુકેશ પટેલ
5. ડૉ. દિનેશ ઢોલા
6. ડૉ. શૈલેષ ઝીંઝાળા
7. ડૉ. ભાવના ઝીંઝાળા
8. ડૉ. મુકેશ હડિયા (MK PHYSIO)
*દાતાશ્રીઓ...👇🏿*
1. સાંજના ભોજન પ્રસાદના દાતા
*ડૉ. અલ્પેશભાઈ નાકરાણી & ડૉ. ચેતનાબેન નાકરાણી*
2. મીઠાઈના દાતા
*ચિરાગભાઈ પટેલ - બ્રહ્માણી ખમણ હાઉસ, ડીંડોલી.*
3. નોટબુક્સના દાતા...
📕 *1100 /- ડૉ. મહેશભાઈ ઝીંઝાળા*
📙 *1100 /- ડૉ. મુકેશ હડિયા (MK PHYSIO)*
📘 *₹ 1100/- અનિલભાઈ હરજીભાઈ કવાડ*
📗⁉️
*સંપર્ક :-*
મો. 99138 31241,
મો. 99798 87581,
મો. 95372 58937.
*આ સેવાકીય પ્રવૃતિઓમાં તમે તન મન અને ધન દ્વારા તમારું યોગદાન આપી કૃતાર્થ થશો એવી અભિલાષા સહ જય હિન્દ, વંદે માતરમ્...🇮🇳🇮🇳🇮🇳*