02/02/2022
આજે દરેક ઉંમર નાં લોકો ને હેરાન કરનાર સાયટીકા એ શું છે?
સરળ શબ્દો માં સાયટીકા એ કમર માં થતો દુ:ખાવો છે જે કરોડરજ્જુમાં ઉદ્દભવે છે અને પગના પાછળના ભાગમાં ફેલાય છે. સાયટીકા સામાન્ય રીતે શરીરની માત્ર એક બાજુને અસર
કરે છે.
કોન્ટાક્ટ :
ડો.ભાવિન ગોલવાલા
7778848666