17/06/2021
ૐ શ્રી પ્રજાપતયે નમઃ
નમસ્કાર,
અમે પ્રજાપતિની યુવાપેઢીને ઉપયોગી તેમજ ફાયદાકારક એવી "પ્રજાપતિ વિવાહ બંધન" નામની એપ્લિકેશન અને વેબસાઈટ 01-07-2021 ના રોજ લોન્ચ કરી રહ્યા છીએ. જે એપ્લિકેશન આજની પ્રજાપતિ જ્ઞાતિની યુવાપેઢીને જીવનસાથીની પસંદગી કરવા માટે ઉપયોગી બનશે. વર્તમાન સમયમાં વિવાહ બંધનમાં જોડાવવું ખુબ જ મુશ્કેલ બનતું જાય છે. વ્યક્તિને જોઈએ તેવું પાત્ર મળવું ખૂબ જ મુશ્કેલ છે તેથી તેના માટે પ્રજાપતિ વિવાહ બંધન નામની એપ્લિકેશન દ્વારા આજની યુવા પેઢી તેની ઇચ્છા પ્રમાણેનું પાત્ર શોધી અને વિવાહ બંધનથી જોડાઈ શકે તેવા પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો આપ સૌ અમને સાથ સહકાર આપો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. તેમજ આ એપ્લિકેશન અંગે તમારા કોઈ સુચનો હોય તો નીચેના કોન્ટેક પર જણાવવા વિનંતી...
▪️રજનીશ ધોળકીયા
પાટખીલોરી
મો. 8980868694
▪️હર્ષદ આંબલીયા
સાજણટીંબા (હાલ સુરત)
મો. 7984095889
~ નમ્ર નિવેદન :-
આ પોસ્ટ પ્રજાપતી
સમાજના બધા લોકો ઉપયોગ
કરી શકે તે માટે વધુમાં વધુ
પ્રજાપતિ સમાજને શેર કરો...
આ સાથે ગ્રુપની લીંક પણ નીચે આપવામાં આવેલી છે તે જોઇન કરવા વિનંતી.. 🙏🏼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/LIrdy4NqIOF17y0XLdM4YW