Mantra homoeo care

Mantra homoeo care "Mantra homoeo care" offers complete family care by Genetic homoeopathic way..

14/08/2025

Corn કણી

10th std ના વિધાર્થી ને અંગૂઠા માં કાંટો વાગેલો..પણ ત્યારે તૂટી ને અંદર રહી ગયેલો ..પણ તેને ખ્યાલ ન રહ્યો..થોડા સમય પછી ત્યાં ચામડી જાડી થવા લાગી અને ગાંઠ જેવું કણી બની ગઇ.. હવે જ્યારે તે લખતો તો લખવામાં તકલીફ પડતી, અને દુઃખાવો પણ થતો..

જ્યારે વાત કરી ને તો યાદ આવ્યું એને મને તો કાંટો વાગેલો..

હોમિયોપેથીક દવા થોડા દિવસ માટે આપી તો ધીરે ધીરે ઘણા કાંટા બહાર નીકળ્યા ..અને પછી ચામડી નોર્મલ આવી ગઈ..

હોમિયોપેથીક દવા થી ખૂબ ઝડપ થી સારા પરિણામ મેળવી શકાય છે..

Mantra Homoeo care
3B Vishal raw house
Oppjin petrol pump
JAHANGIRPURA
Surat

For appointment:9725535412




Scabies - contagious, intensely itchy skin condition caused by a tiny, burrowing mite, can be treated very fast and effe...
26/08/2023

Scabies - contagious, intensely itchy skin condition caused by a tiny, burrowing mite, can be treated very fast and effectively with homoeopathy Mantra homoeo care

35/ female having mucoid degeneration in anterior crucitae ligament in right knee joint..With  mild effusion.She was suf...
24/07/2023

35/ female having mucoid degeneration in anterior crucitae ligament in right knee joint..
With mild effusion.

She was suffering from her knee joint pain since 6 months.. But complain worse since 2-3 months.. She had done her MRI.. reports is attached.. Before and after.. Her pain was so sever.. With oedema.doctor has advised for surgery.. But... But... After homoeopathic medicine for 2 months.. The reports were showing no any degeneration is there..

Doctor said her that your previous report was not ok.. MRI.... YOU DONT HAVE COMPLAIN SUCH DEGEBERATION.. AS IN REPORTS is NOW NORMAL..

THIS IS MIRACLE OF HOMOEOPATHY....

35 લેડી જે ને 6 મહિના થી ઘૂંટણ મા દુખતું હતું.. પણ હવે ધીરે ધીરે દુખાવો વધવા લાગ્યો.. અમદાવાદ MRI કરાવ્યું.. તો ખબર પડી કે મસલ મા તકલીફ છે.. મહિના ની દવા લો ના સારુ થાય તો ઓપેરશન કરાવવું પડશે....

રેગ્યુલર હોમિયોપે્થી દવા લેતા હોવાથી મને કીધું કે આમાં કઈ થાય આપણી દવા થી??

હા ચોક્કસ થાય.. દવા ચાલુ કરી ને 2 મહિના પછી જયારે રિપોર્ટ કરાવ્યા તો ડોક્ટર કહે તમને જેMRI ના રિપોર્ટ મા કીધું છે.. તેવી તકલીફ જ નથી.. તમને સામાન્ય સોજો છે....

કેમ કે હોમિયોપેથી એ ત્યાં સુધી.. મા . સારુ કરી દીધી હતું... કહેવા ની તો જરૂર નથી જ કે પહેલા તે દર્દી ને ચાલવા મા, બેસવામાં, ઉભા થવા મા ખુબ જ તકલીફ થતી હતી.. હવે તે બધા માંથી કોઈ તકલીફ નથી..

હોમિયોપેથી દવા જો દર્દી ની તાસીર, સ્વાભાવ, તકલીફ સમજીને આપવામાં આવે તો દર્દી ની તકલીફ ખુબ ઝડપથી દૂર કરો શકાય છે..

Mantra homoeo care
3/B vishal raw house
Opp. Jin petrol pump
Jahangirpura
Surat

For appointment :9725535412

Mantra homoeo care

Wart on palm.. After injury by thorn.. (કાંટો )Homoeopathic surgery without surgery..           બા ને લાકડા વીણતા કાંટો ...
14/07/2023

Wart on palm.. After injury by thorn.. (કાંટો )
Homoeopathic surgery without surgery..

બા ને લાકડા વીણતા કાંટો વાગ્યો.. અને થોડા દિવસ મા તો મસ થઈ ગયો.. ખુબ જ દુખાવો .. પણ કામ કર્યા કરે.. ઘેર એમના સિવાય કામ કરવા વાળું કોઈ નહિ... કહે હું બીજું કામ ન કરું તો ચાલે પણ લોટ બાંધી ને રોટલી તો કરવી ને!! ખુબ દુખે છે.. મારે ત્યાં સ્કૂલ અને ક્લિનિક ની સફાઈ કરે.. મેં કહ્યું.. બા કામ ના થાય તો ના કરો.. ના આવતા.. પણ કહે.. હું ના કરું તો તમારું કામ અટવાઈ જાય.. એટલે.. એક દિવસ પણ રજા પડ્યા વગર આવ્યા.કહે કપાવી નાખું પણ ત્યારે ઘરે કામ કોણ કરે???

હોમિયોપેથી એ તેમની તકલીફ સર્જરી વગર સારી કરી.. આજે આવી ને ખુબ ખુશ થતા.. હાથ બતાવ્યો.. જોવો સાવ સારુ થઈ ગયું.. દુખાવો પણ નથી ને 'પેલું જતું રયું..'

Homoeopathy can do wonders..

Address

Udaan Junior, 3/B Vishal Raw House, Nr. Shishukunj School, Opp. Jin Petrol Pump, Jahangirpura, Surat
Surat
395004

Opening Hours

Monday 9am - 4pm
Tuesday 9am - 4pm
Wednesday 9am - 4pm
Thursday 9am - 4pm
Friday 9am - 4pm
Saturday 9am - 4pm

Telephone

+91 97255 35412

Website

Alerts

Be the first to know and let us send you an email when Mantra homoeo care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mantra homoeo care:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category