Pramukh physiotherapy and fitness centre

  • Home
  • Pramukh physiotherapy and fitness centre

Pramukh physiotherapy and fitness centre physiotherapy treatment for post operative condition and back pain, knee pain, shoulder pain, all t

Fitness
28/12/2022

Fitness

*༺꧁🏥 પ્રમુખ ફીજીયોથેરાપી એન્ડ ફિટનેસ સેંટર 🏥꧂༻*📜સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપ સહુ ના પ્રેમ , સાથ, સહકાર અને આશીર્વાદ ...
08/04/2022

*༺꧁🏥 પ્રમુખ ફીજીયોથેરાપી એન્ડ ફિટનેસ સેંટર 🏥꧂༻*
📜સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપ સહુ ના પ્રેમ , સાથ, સહકાર અને આશીર્વાદ થી વ્રજ ચોક બ્રાંચ ની સફળતા બાદ કામરેજ વિસ્તારમાં વધુ સારી સેવા આપવાના હેતુ થી અમારી બીજી બ્રાંચ *પ્રમુખ ફીજીયોથેરાપી એન્ડ ફિટનેસ સેંટર 🏥* નો શુભારંભ કરી રહ્યા છીએ, આ શુભ અવસરે આપનું આગમન અમારા માટે ઉત્સાહવર્ધક બની રહેશે અમારી નવી શાખાનાં ઉદ્ધઘાટનમાં આમંત્રણ આપતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ.

*🗓️તારીખ:- 10-04-2022 , રવિવાર*

*🕙સમય:- સવારે 9:00 વાગ્યાથી 2:00 સુધી..*

*📍એડ્રેસ :- 14, ગ્રાઉંડ ફ્લોર, આસ્થા બિઝનેસ સેંટર, કાશીબા હોસ્પિટલ ની નીચે, કામરેજ ચાર રસ્તા થી બાપા સીતારામ ચોક વચ્ચે. કામરેજ.*

*ડૉ. અમિત સી. કછટિયા*
*ડૉ. અંકિતા એ. કછટિયા*

*કોન્ટેક્ટ નંબર 9904780904*
*6358043504*

👉🏻આ આમંત્રણને રૂબરૂ🫂 મળ્યા તુલ્ય સમજી ઉદ્ધઘાટનમાં આપ સૌને પધારવા નમ્ર વિનંતી🙏

*પ્રમુખ ફિઝીયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર**બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવાથી દર બુધવારે અને રવિવારે ફ્રી ચેકઅપ કેમ્પ ...
01/09/2021

*પ્રમુખ ફિઝીયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર*

*બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવાથી દર બુધવારે અને રવિવારે ફ્રી ચેકઅપ કેમ્પ ( દુ:ખાવા માટે )રાખવામાં આવેલ છે*

હું મારા માતાપિતા અને મિત્રોનો આભાર માનું છું કે મારા આ નવા સાહસને ઉત્થાનમાં મદદ કરવા માટે. હું તે બધા દર્દીઓનો પણ આભાર માનું છું જેમણે અમારામાં વિશ્વાસ કર્યો અને અમારી સાથે વિશ્વાસ રાખવા માટે.
ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ. આશા છે કે આ વર્ષ પણ સારું રહેશે અને વધુ સારી રીતે આપ સૌની સેવા કરવામાં અમને મદદ કરશે.

પ્રમુખ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટરની અમારી બીજી વર્ષગાંઠ પર હાર્દિક શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર.
*ડૉ.અમિત કછટીયા*
*B.P.T, C.I.M.T, M.I.F.T*
*Mo 9904780904*
*6358043504*

🏥 *પ્રમુખ ફિઝીયોથેરાપી ફિટનેસ સેન્ટર એન્ડ વુમન્સ હેલ્થ કેર* 🏥આપ સર્વેને જણાવવાનું કે *વરાછા, સરથાણા ,તથા કામરેજ* વિસ્તાર...
05/09/2020

🏥 *પ્રમુખ ફિઝીયોથેરાપી ફિટનેસ સેન્ટર એન્ડ વુમન્સ હેલ્થ કેર* 🏥

આપ સર્વેને જણાવવાનું કે *વરાછા, સરથાણા ,તથા કામરેજ* વિસ્તારમાં પ્રમુખ ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા *ફ્રી હેલ્થ કેર નિદાન કેમ્પ* નું આયોજન કરવા જઈ રહ્યું છે

🧑🏻‍⚕️ *ફ્રી નિદાન તથા સલાહ કેમ્પ* ✍🏻

👉આ કેમ્પમાં નીચે જણાવેલા દુ:ખાવા તથા ચિન્હોની ચકાસણી તથા સારવાર કરવામાં આવશે

👉જેમ કે *ઘુટણ* નોદુ:ખાવો ,
*કમર* નો દુ:ખાવો , *ગરદન* માં દુ:ખાવો, *ખંભા* નો દુ:ખાવો ,તથા *સ્નાયુ* નો કોઇપણ જાતનો દુ:ખાવો ,તદ ઉપરાંત *ઉંમરના કારણે* થતાં દુ:ખાવાની તેમજ *લકવાની* સારવાર

📌 *વજન ઉતારવા માટેની સલાહ તથા સારવાર* 📌

આ કેમ્પમાં અવશ્ય પધારો અને લાભ લેશો

🏥 *કેમ્પનું સ્થળ

👉 *( સરથાણા તથા વરાછા વિસ્તાર માટે)*

*૨૧૮ રાજ ઇમ્પીરીયા ,સરથાણા પોલીસ સ્ટેશન પાસે, વ્રજ ચોક ,સરથાણા જકાતનાકા, સુરત .*

👉 *( કામરેજ વિસ્તાર માટે)*

*બીજો માળ, ભવાની કોમ્પલેક્સ ,એસ.ટી બસ સ્ટેન્ડની બાજુમાં, શિવમ આંખની હોસ્પિટલ ની અંદર, કામરેજ ચાર રસ્તા, કામરેજ.*

🗓️ *કેમ્પ ની તારીખ

*07/09/2020 થી 12/09/2020*

⏱️ *કેમ્પ નો સમય:*

*સવારે : 9:00 થી 1:00*
*સાંજે : 5:00 થી 8:00*

Successfully completed 1 year. I would like to Thank to My parents and friends  for helping in uplifting this new ventur...
01/09/2020

Successfully completed 1 year.
I would like to Thank to My parents and friends for helping in uplifting this new venture of mine. I would also Thank all the patients who believed in us and for keepin the faith going with us.
Stepping into Second year. Hope this year would be good too and help us serve all of you in a more better way.

Thank you all for the Heartfelt wishes on our First Anniversary of Pramukh physiotherapy and Fitness Center.

Looking forward to Create More Beautiful Smiles this year.

23/03/2020

*સુરત ની કોરોના વાયરસ અંગેની હાલની પરિસ્થિતિ તેમજ કલેક્ટર સાહેબ શ્રી નાં આદેશ મુજબ પ્રમુખ ફીઝીયોથેરાપી & ફીટનેસ સેન્ટર 30/03/2020 સુધી સંપૂર્ણ બંધ રહેશે....જેની દર્દી મિત્રો ખાસ નોંધ લેશો... દર્દી મિત્રો ઘરની બહાર ન નીકળી આ મહામારી ને‌ નાથવામાં સંપૂર્ણ સહકાર આપશો તેવી નમ્ર અપીલ... ઈમરજન્સી માં કોલ દ્વારા ડોક્ટર નાં સંપર્કમાં રહી શકો છો...*
*મો. નં.: 9904780904*
*6358043504*

પ્રમુખ ફિઝિયોથેરાપી & ફિટનેસ  સેન્ટર દ્વારા નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જે તારીખ 4-12-2019 થી 31-12-2019 સુધી રહેશે.આ...
03/12/2019

પ્રમુખ ફિઝિયોથેરાપી & ફિટનેસ સેન્ટર દ્વારા નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જે તારીખ 4-12-2019 થી 31-12-2019 સુધી રહેશે.
આ કેમ્પ દ્વારા કોઈપણ પ્રકારના દુઃખાવા , ગોઠણ ના દુઃખાવા ,ખંભાના દુઃખાવા ,ગરદન ના દુઃખાવા ,કમરના દુઃખાવા ,જકડાઈ ગયેલા સાંધાના દુઃખાવા , વગેરેની તપાસ કરી આપવામાં આવશે.
આ કેમ્પમાં વજન ઉતારવા તેમજ વધારવા માટેની સલાહ તેમજ ડાયટ પ્લાન આપવામાં આવશે.
તેમજ આ કેમ મા નિરોગી લોકો માટે ભવિષ્યમાં દુખાવા ના થાય તેના માટે શું કરવું અને શું ન કરવું એની સલાહ પણ આપવામાં આવશે.
કેમ્પ નો ટાઈમ સવારે 9:30 AM થી 12:00 PM અને
સાંજે 6:00 PM થી 9:00 PM .
નોંધ :- કેમ્પનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે રજીસ્ટ્રેશન માટે નીચેના નંબર નો સંપર્ક કરો અથવા whatsapp માં મેસેજ કરો.
+91 9904780904 & +91 6358043504

https://api.whatsapp.com/send?phone=919904780904&text=Book%20My%20Appointment%20

કેમ્પનું સ્થળ: -246 ,રાજ ઇમ્પૅરિયા ,વ્રજચોક ,વ્રજરાજ રેસીડેન્સી ની બાજુમાં, સરથાણા જકાતનાકા,સુરત

29/10/2019

Address

246 , Raj Imperia, Near Sarthana Police Station , Vraj Chok, Sarthana Jakatnaka

395006

Opening Hours

Monday 09:00 - 13:00
16:00 - 20:30
Tuesday 09:00 - 13:00
16:00 - 20:30
Wednesday 09:00 - 13:00
16:00 - 20:30
Thursday 09:00 - 13:00
16:00 - 20:30
Friday 09:00 - 13:00
16:00 - 20:30
Saturday 09:00 - 13:00
16:00 - 20:30
Sunday 09:00 - 13:00

Website

Alerts

Be the first to know and let us send you an email when Pramukh physiotherapy and fitness centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram