UNM Children Hospital

UNM Children Hospital UNM Children Hospital is 150 bed state-of-art paediatric hospital located at Kamrej, Surat.

Let's honour the dedication and expertise of pharmacists who ensure the right medicine reaches the right patient at the ...
25/09/2025

Let's honour the dedication and expertise of pharmacists who ensure the right medicine reaches the right patient at the right time. Their knowledge, vigilance, and care play a vital role in safeguarding the health of our little patients and bringing peace of mind to their families. Hence, we say, 'Think Health, Think Pharmacist.'
(UNM foundation, UNM children hospital, Child health care)

નવરાત્રીના આ પાવન પર્વ પર, UNM ચિલ્ડ્રન હોસ્પિટલ દરેક બાળક અને તેમના પરિવારના સારા સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર...
22/09/2025

નવરાત્રીના આ પાવન પર્વ પર, UNM ચિલ્ડ્રન હોસ્પિટલ દરેક બાળક અને તેમના પરિવારના સારા સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. માતા આદ્યશક્તિના આશીર્વાદ હંમેશાં આપણા સૌની સાથે રહે તેવી અમારી કામના છે. આપ સૌને આનંદમય અને આરોગ્યમય નવરાત્રીની હાર્દિક શુભેચ્છા!
(UNM foundation, UNM children hospital, Child health care)

એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લોહીમાં લાલ રક્તકણોની અપૂરતી માત્રાને કારણે શરીરમાં પેશીઓને ઓક્સિજનનો પુરવઠો ઓછો મળે છે. પ...
21/09/2025

એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લોહીમાં લાલ રક્તકણોની અપૂરતી માત્રાને કારણે શરીરમાં પેશીઓને ઓક્સિજનનો પુરવઠો ઓછો મળે છે. પરિણામે બાળકમાં આયર્નની ઉણપ સર્જાય છે. બાળકમાં એનિમિયા હોવાના કેટલાક લક્ષણો અમે અહીં જણાવ્યા છે. જો તમારા બાળકમાં પણ આ લક્ષણો જણાય તો તાત્કાલિક બાળરોગ ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે.

આ વિશે અન્ય કોઈ પણ સવાલ હોય તો UNM ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાત જરૂર લો.
(UNM foundation, UNM children hospital, Child health care)

Every child deserves care in a safe, secure, and compassionate environment. On this World Patient Safety Day, we renew o...
17/09/2025

Every child deserves care in a safe, secure, and compassionate environment. On this World Patient Safety Day, we renew our promise to protect every child’s health and well-being — today and for the future.
(World Patient Safety Day, UNM foundation, UNM children hospital, Child health care)

કિશોરીઓમાં PCOS એ એક સામાન્ય હોર્મોનલ સમસ્યા છે, જેને અવગણવી ન જોઈએ. આ હોર્મોનલ સમસ્યાના લક્ષણો ઓળખી, સમયસર પગલાં લેવાથી...
11/09/2025

કિશોરીઓમાં PCOS એ એક સામાન્ય હોર્મોનલ સમસ્યા છે, જેને અવગણવી ન જોઈએ. આ હોર્મોનલ સમસ્યાના લક્ષણો ઓળખી, સમયસર પગલાં લેવાથી અને યોગ્ય જીવનશૈલી અપનાવવાથી ભવિષ્યમાં થતી મોટી તકલીફો ટાળી શકાય છે. જો તમારી દીકરીમાં PCOS ના લક્ષણો હોય તો તેને ધ્યાનપૂર્વક ઓળખો અને UNM ચિલ્ડ્રન હોસ્પિટલમાં નિષ્ણાતની સલાહ લેવામાં વિલંબ ન કરો.
(UNM foundation, UNM children hospital, Child health care)

As the Onam festival celebrates success and prosperity, we celebrate every child's journey to wellness. May this festive...
05/09/2025

As the Onam festival celebrates success and prosperity, we celebrate every child's journey to wellness. May this festive season fill every home with love and good health. UNM Children Hospital wishes you and your family a happy and prosperous Onam.
(Onam, UNM foundation, UNM children hospital, Child health care)

પેકેજ્ડ ફૂડ બાળકો માટે ખૂબ જોખમી હોઈ શકે છે. તેમાં રહેલા હાનિકારક રસાયણો બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે તેથી ...
03/09/2025

પેકેજ્ડ ફૂડ બાળકો માટે ખૂબ જોખમી હોઈ શકે છે. તેમાં રહેલા હાનિકારક રસાયણો બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે તેથી પેકેજ્ડ ફૂડ ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું તે માટે અમે કેટલાક સૂચનો આપ્યા છે. જેનું દરેક માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આ ન્યુટ્રીશન સપ્તાહ પર સજાગ બનો અને બાળકને સુરક્ષિત રાખો.
(UNM foundation, UNM children hospital, Child health care)

બાળકના શરીરને પૂરતી ઊર્જા, મજબૂત હાડકાં અને સારી રોગપ્રતિકારક શક્તિ આપવા માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર આપવો ખૂબ જરૂરી છે...
01/09/2025

બાળકના શરીરને પૂરતી ઊર્જા, મજબૂત હાડકાં અને સારી રોગપ્રતિકારક શક્તિ આપવા માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર આપવો ખૂબ જરૂરી છે. આ ન્યુટ્રીશન સપ્તાહ પર, ચાલો પૌષ્ટિક આહાર વિશે જાગૃત બનીએ.
(UNM foundation, UNM children hospital, Child health care)

ડાયાબિટીસ એ એક એવી સ્થિતિ છે જેમાં શરીર લોહીમાં ગ્લુકોઝના સ્તરને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકતું નથી. 10 થી 15 વર્ષની વયન...
30/08/2025

ડાયાબિટીસ એ એક એવી સ્થિતિ છે જેમાં શરીર લોહીમાં ગ્લુકોઝના સ્તરને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકતું નથી. 10 થી 15 વર્ષની વયના બાળકોમાં ટાઇપ 1 ડાયાબિટીસ વધુ સામાન્ય છે, જેમાં શરીર ઇન્સ્યુલિન બનાવતું નથી. ઘણીવાર બાળકોમાં ટાઇપ 2 ડાયાબિટીસ પણ વધુ વજન અને અસ્વસ્થ જીવનશૈલીના કારણે જોવા મળી શકે છે.

જો તમારા બાળકમાં અહીં દર્શાવેલા લક્ષણો જોવા મળે તો તુરંત UNM ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાતની સલાહ લો.
(UNM foundation, UNM children hospital, Child health care)

જો તમારા 5-10 વર્ષના બાળકને અચાનક કાનમાં દુખાવો થવા લાગે તો તેના આ કારણો હોઈ શકે છે. પણ જો આ દુખાવો એક દિવસથી વધુ રહે અથ...
25/08/2025

જો તમારા 5-10 વર્ષના બાળકને અચાનક કાનમાં દુખાવો થવા લાગે તો તેના આ કારણો હોઈ શકે છે. પણ જો આ દુખાવો એક દિવસથી વધુ રહે અથવા તકલીફ વધી જાય તો તુરંત ડૉક્ટરની મુલાકાત લો.

આ વિશે અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો.
(UNM foundation, UNM children hospital, Child health care)

Jaundice is common in newborns, but it’s important to recognise the early signs and seek timely medical care. Here are s...
18/08/2025

Jaundice is common in newborns, but it’s important to recognise the early signs and seek timely medical care. Here are some symptoms every parent should watch out for in infants aged 0–6 months. If you find any of these symptoms, visit UNM Children Hospital at the earliest.
(UNM foundation, UNM children hospital, Child health care)

આપણા સમાજમાં સ્તનપાન વિશે કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ઘણી વાર પૂરતી માહિતી ન હોવાના કારણે માતા બાળકનું સ્તનપાન બંધ ક...
07/08/2025

આપણા સમાજમાં સ્તનપાન વિશે કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ઘણી વાર પૂરતી માહિતી ન હોવાના કારણે માતા બાળકનું સ્તનપાન બંધ કરી દે છે જેના કારણે બાળક પોષણથી વંચિત રહી જાય છે. અહીં અમે સ્તનપાન અંગેની પાંચ સૌથી મોટી ગેરમાન્યતા અને તેની પાછળના વિજ્ઞાન જણાવ્યા છે.
જો તમને પણ આ વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો.
(UNM foundation, UNM children hospital, Child health care)

Address

UNM Children Hospital, Near Sugen Mega Power Project, Off NH48, Kamrej
Surat
394155

Telephone

+918980021026

Website

Alerts

Be the first to know and let us send you an email when UNM Children Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to UNM Children Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category