21/11/2022
ગરદન ની ગાદી ફાટવાથી હાથ માં થતો દુખાવા ની ફક્ત ઈન્જેક્શન થી સારવાર, કોઈ પણ આડઅસર થતા ચીરફાડ વગર, હોસ્પિટલ માં એડમીટ થયા વગર. બેભાન કર્યા વગર.
ઓપરેશન ની સલાહ આપી હોય તથા ઓપરેશન થી ડર લાગતો હોય તો સલાહ માટે અચૂક મુલાકાત લો.
ડો. શાહનવાઝ શાહ
ઈન્ટરવેન્શનલ સ્પાઈન એન્ડ પેઈન સ્પેશ્યાલિસ્ટ
યુનિટી હોસ્પિટલ, રઘુવીર માર્કેટ ની સામે
ડી.આર.વર્લ્ડ ની પાસે, આઈ માતા રોડ, પરવત પાટીયા, સુરત.
સમય: સોમ થી શુક્ર સાંજે 5 થી 7, શનિવાર ફક્ત emergency
એપોઇન્ટમેન્ટ નંબર 0261-2607000, 7575060604, 7574060608
Google Map
Dr Shahnawaz Pain Management Centre
https://maps.app.goo.gl/hAxaPdVJEYiW8oHB7
છાંયડો જીવન જ્યોત હેલ્થ સેંટર
3 માળ , જીવન જ્યોત હોન્ડા શો રુમ,
સત્યનગર બી.આર.ટી.એસ સ્ટેશન ની સામે,
ઉધના મેન રોડ, ઉધના, સુરત
એપોઈન્ટમેન્ટ નં 7574822666 , 7574833666 , 02612281227, 02612281229
સોમ થી શુક્ર 2-3 બપોરે.
Google Map
Chhaydo diagnostic center
https://maps.app.goo.gl/9RVWuDiVx6ikL46V8
08/11/2022
Heartiest wishes to you and your family on this auspicious occasion of Guru Nanak Jayanti. May this Gurpurab bring you joy and happiness in life.
26/10/2022
May the new year bring you peace, joy, and happiness
25/10/2022
Testimonial from the patient
23/10/2022
May Diwali bring you enough light to chase away all the darkness in your life.
HAPPY DIWALI
20/10/2022
World Osteoporosis Day 20 October 2022
The word ‘osteoporosis’ means ‘porous bone.’ It is a disease that weakens bones, and if you have it, you are at a greater risk for sudden and unexpected bone fractures. Osteoporosis means that you have less bone mass and strength. The disease often develops without any symptoms or pain, and it is usually not discovered until the weakened bones cause painful fractures. Most of these are fractures of the hip, wrist and spine.
We are network of Pain Physicians all over India who can help you to maintain Bone health & avoid Osteoporosis..
20/10/2022
The word ‘osteoporosis’ means ‘porous bone.’ It is a disease that weakens bones, and if you have it, you are at a greater risk for sudden and unexpected bone fractures. Osteoporosis means that you have less bone mass and strength. The disease often develops without any symptoms or pain, and it is usually not discovered until the weakened bones cause painful fractures. Most of these are fractures of the hip, wrist and spine.
We are network of Pain Physicians all over India who can help you to maintain Bone health & avoid Osteoporosis..
16/10/2022
Happy World Anesthesia Day
12/10/2022
World Arthritis day is observed on October 12, every year. 'IT'S IN YOUR HAND, TAKE ACTION'
Arthritis is a problem related to the joints. In this disease, there is a pain in the joints and swelling in them. Arthritis can affect any joint or more than one joint in the body.
The celebration of World Arthritis Day marks the importance of early diagnosis & its importance of treating arthritis.
11/10/2022
GLOBAL DAY AGAINST PAIN 2022 (11th October)
Pain Relief is Basic Human Right.. Do not suffer in Pain..
We are India's Largest Network of PAIN PHYSICIANS committed to provide Pain Relief to our patients.
09/10/2022
May Allah ease your hardships and shower you with peace and prosperity on Eid. Have a blessed time! Eid Milad-Un-Nabi Mubarak
06/10/2022
7th October: International Trigeminal Neuralgia Awareness Day
ચેતાપીડ, ત્રિશાખી (trigeminal neuralgia) :
મગજમાંથી નીકળતી પાંચમી કર્પરી ચેતા(cranial nerve)ના ક્ષેત્રનો દુખાવો. (મોઢા પર આવતા કરંટના ઝટકા)
પાંચમી કર્પરી ચેતાને 3 શાખાઓ છે અને તેથી તેને ત્રિશાખી ચેતા (trigeminal nerve) કહે છે. તેની ઉપલી શાખા કપાળના ભાગમાંની, વચલી શાખા ચહેરાના ઉપલા જડબાના ભાગમાંની તથા નીચલી શાખા ચહેરાના નીચલા જડબાના ભાગમાંની સંવેદનાઓનું વહન કરે છે. આ ચેતામાં જ્યારે અચાનક અને વધુ પ્રમાણમાં વીજોત્સાર (discharge) થાય ત્યારે ચહેરાના ભાગ પર દુખાવાની સંવેદના થાય છે. તેને ત્રિશાખી ચેતાપીડ કહે છે.
લક્ષણો, ચિહનો અને નિદાન :
તેને અંગ્રેજીમાં ટિક ડોલોરો (tic douloureux) પણ કહે છે. દર્દીને ચહેરાના કોઈ ભાગ પર અચાનક વીજળીના આંચકા જેવા દુખાવાના હુમલા થઈ આવે છે. મોટા ભાગના કિસ્સામાં ખોપરીના પાછલા ભાગમાં આવેલા પોલાણ(પશ્ચગુહા, posterior fossa)માં લોહીની નસ વડે ત્રિશાખી ચેતા દબાય તો આ પ્રકારનો વિકાર થાય છે. ઘણી વખત આવી દબાવતી કોઈ સંરચના હોતી નથી. ક્યારેક મગજના અન્ય રોગો જેમ કે તેના ચેતાકંદુક(ganglion)ની ગાંઠ, બહુસ્થાની તંતુકાઠિન્ય (multiple sclerosis) તથા મસ્તિષ્ક-પ્રકાંડનો અરુધિરીનાશ(brain stem infarct)ના દર્દીમાં પણ આ જ પ્રકારનો દુખાવો થાય છે.
દર્દીની તકલીફોના વર્ણન પરથી નિદાન કરાય છે. હોઠ કે ગાલ પર અડવાથી ટૂંકો, વીજળીના આંચકા જેવો દુખાવો થાય છે. ક્યારેક વાતચીત કરતાં, દાતણ કરતાં કે ખાતી વખતે પણ આવો દુખાવો થાય છે. દુખાવો થોડી સેકન્ડ રહે છે અને ત્યારબાદ સેકન્ડો કે મિનિટોનો વિરામ રહે છે. ક્યારેક દુખાવાના વારંવાર હુમલા થાય છે. સામાન્ય રીતે દુખાવો ઉપલા કે નીચલા જડબા કે બંને જડબાંના વિસ્તારમાં ડાબી કે જમણી બાજુ થાય છે. થોડોક સમય દુખાવો શમી જાય છે તો ક્યારેક વસંત અને પાનખરની ઋતુમાં તે વારંવાર થઈ આવે છે.
સારવાર :
કાર્બામેઝેપિન નામની દવા વડે સારવારનાં સારાં પરિણામ આવે છે. તેની માત્રા (dose) ધીમે ધીમે વધારાય છે જેથી ઊંઘ ન આવે. વધુમાં વધુ 1200 મિગ્રા./દિવસની માત્રામાં તે અપાય છે. ક્યારેક તેને કારણે લોહીના કોષો બનાવતી પેશીમાં ઝેરી અસર થવાને કારણે લોહીના કોષોનું ઉત્પાદન ઘટે છે.
દવાઓ નિષ્ફળ જાય ત્યારે શસ્ત્રક્રિયા કરીને પાંચમી ચેતાના ગેસેરિયન ચેતાકંદુકને કાપવામાં આવે છે. તે માટે રેડિયો ફ્રીક્વન્સી વપરાય છે. આ પ્રકારની શસ્ત્રક્રિયા સ્થાનિક નિશ્ચેતના(local anaesthesia)ની અસર હેઠળ કરાય છે. તેને કારણે કોઈ પણ આડઅસર વગર લાંબા ગાળાની રાહત મળે છે. આ સારવાર એકદમ ચોકસાઈ પૂર્વક એક્સ-રે /સીટી ગાઈડન્સમાં કરવામાં આવે છે.
02/10/2022
Love and honesty will always lead you to success! May Gandhi Ji’s teachings continue to inspire us forever! Happy Gandhi Jayanti
‘Jai Jawan, Jai Kisan’ Happy Lal Bahadur Shastri Jayanti to all
02/10/2022
Mental Nerve Pulsed Radio-frequency Ablation using hybrid technique (Ultrasound +Fluoroscopy guided) for Post Mandibular Platting Mental Neuropathy.
08/09/2022
Wishing you and your family a Blessed Onam.
08/09/2022
Wishing you and your family a Blessed Onam.
01/09/2022
Let's celebrate " September- Pain Awareness Month" by acknowledging your chronic pain, don't let your pain overpower your life (personal, social, economical), just consult your Pain Physician to understand its management.
31/08/2022
Happy Ganesh Chaturthi & Michchhami Dukkadam
19/08/2022
May you be showered with love, peace and prosperity this Janmashtami.
Wishing you and your family a very auspicious Janmashtami
15/08/2022
Let peace prevail in the country, and we become free in our mind, body, faith, and soul. Let there be nothing but unity. Happy Independence Day
11/08/2022
"A sibling may be the keeper of one's identity, the only person with the keys to one's unfettered, more fundamental self."– Marian Sandmaie
Happy Rakshabandhan to all..
03/08/2022
તમારા લાંબા સમય ના દુખાવા ને અવગણો નહી. જેટલું સહન કરશો, એટલો નુકસાન વધશે. લાંબા સમય નો દુખાવો ફક્ત શારીરિક જ નહી પણ માનસિક, સામાજિક, આર્થિક રીતે પાયમાલ કરી શકે છે. એના માટે દુખાવા ના નિષ્ણાત ડોક્ટર (પેઈન ફિઝિશિયન) ની મુલાકાત લો.
વધુ માહિતી માટે, મુલાકાત લો:
ડો.શાહનવાઝ એફ શાહ
યુનિટી હોસ્પિટલ, આઈ માતા ચૌક, પરવત પાટીયા, સુરત (સોમવાર થી શુક્રવાર સાંજે 5 થી 7)
છાંયડો જીવનજ્યોત (સોમવાર થી શુક્રવાર બપોરે 2 થી 3)
27/07/2022
“To anyone living in persistent pain: it is possible to overcome chronic pain. You do not have to learn to live with it, or manage it. You can treat it and change it. No matter how out of reach this may seem, know that it is true."
‘You can if you think you can.’
Testimonial from the patient who suffered a lot prior.. Now Painfree.. Alhamdulillah.
13/07/2022
Everyone is my teacher. Some I seek. Some I subconsciously attract. Often, I learn simply by observing others. Some may be completely unaware that I’m learning from them, yet I bow deeply in gratitude.
Warm wishes on Guru Purnima to such amazing teachers.
10/07/2022
كل عام وانتم بخير وتقبل الله منا ومنكم صالح الأعمال
Let the love of Allah bestow upon you and let your sacrifices reap happiness.
Eid Ul Adha Mubarak
21/06/2022
Yoga is a mind-body exercise that works on helping you relax, focus, control your breath, and strengthen your body and your mind.
Yoga can offer several benefits for people who are experiencing joint-related pain, and yoga is excellent for chronic pain.
Some benefits in addition to pain management, include:
Improving mobility and function
Preventing cartilage and joint breakdown
Reducing stress
Protecting the spine and helping improve posture
Improving mood
Increasing psychological wellbeing
Improving strength, stability, flexibility, and balance
Promoting relaxation
Increasing energy
Increasing metabolism and helping manage weight
Let's strengthen our body, mind and soul with the goodness of yoga for a better life.
28/05/2022
બેસતી વખતે પૂંછ ના ભાગ માં થતો લાંબા સમય ના દુખાવા ની ઈન્જેક્શન વડે સારવાર
02/05/2022
May this Eid bring blessings for the entire humanity so that we can walk on the path of peace and harmony.
May Allah accept all our prayers & fasts and forgive all our faults...
Eid Mubarak to all
20/04/2022
હાડકા ના કેંસર નિષ્ણાત ડો રાહુલ પરમાર અને દુખાવા ના નિષ્ણાત ડો શાહનવાઝ શાહ દ્વારા હાડકા ની ગાંઠ (Osteoid Osteoma) ની રેડિયોફ્રિક્વેન્સી વડે સારવાર. બીજા જ દિવસે 90% દુખાવા માં રાહત.
14/04/2022
Mahavir Jayanti ki hardik shubhkamaye
14/04/2022
Let us honour the man who gave India its constitution for his hard work and sacrifices. Let us pay tribute to Babasaheb.
17/03/2022
प्यार के रंगों से भरो पिचकारी, स्नेह के रंगों से रंग दो दुनिया सारी, ये रंग न जाने न कोई जात न बोली, सबको हो मुबारक ये हैप्पी होली!
01/03/2022
महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं।
22/02/2022
“Flowers are like friends; they bring color to your world.”
06/02/2022
Rest in Peace Legend.. we lost "Voice of India"..
25/01/2022
The country is free, and so should our minds be. Happy Republic Day to all the proud citizens of our India
15/01/2022
When your patient of chronic pain appreciates ur efforts.. Long lasting pain & depression always accompany each other. Such patients need to be dealt in empathetic way, not sympathy. If you suffer from any long lasting pain, Pain physicians are there to help you out of such things.
08/01/2022
દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ પેઈન મેડિસીન ની ટ્રીપલ ફેલોશીપ ધરાવતા તથા મુંબઈ ની જાણીતી લીલાવતી હોસ્પિટલ ના અનુભવી ઈન્ટરવેન્શનલ પેઈન સ્પેશ્યાલિસ્ટ, સુરતમાં...
યુનીટી હોસ્પિટલ, છાંયડો જીવન જ્યોત હેલ્થ સેંટર, ઝૈનબ હોસ્પિટલ
For any query/ book an appointment,
call +91- 9769682366
Dr Shahnawaz F Shah
MD, FPM, FIAPM, FCPM
Interventional Spine & Pain Physician
Surat.