
03/08/2025
સ્તનપાન વિશે ફેલાયેલા ભૂલભર્યા મિથ તોડી, સાચી માહિતી આપવી બહુ જરૂરી છે.
માત્ર બાળક માટે નહિ, પણ માતાની તંદુરસ્તી માટે પણ સ્તનપાન એ આશીર્વાદ છે.
આ સ્તનપાન સપ્તાહ, ચાલો મળીને જાણકારી ફેલાવીએ!
#સ્તનપાન #માતૃત્વ #ગુજરાતીમાતાઓ