Dr. Mitul Maniya - Orthopedic Surgeon

Dr. Mitul Maniya - Orthopedic Surgeon Dr. Mitul Maniya is a highly skilled and one of the best orthopedic surgeons in Surat.

23/09/2025

"હું Orthopedist છું… મારુ hospital મારુ personal મેદાન લાગે છે!"

દરેક દર્દી મારા માટે new challenge છે.

મારું એક જ મિશન:
→ દર્દીને રાહત આપવી
→ રોજિંદા routine માં પુનઃ energy ભરવી

જે ચાલતા ન હતા – આજે ફરી ચાલે છે…
જે ઊભા રહી શકતા ન હતા – આજે ફરી active છે…

આ બધું જોઈને લાગે છે –
"exact reason એ જ છે કે હું દરરોજ excited રહી hospital આવું છું!"

મારું કામ – મારી લાગણી છે,
અને દરરોજ દર્દી ને perfect routine પર લાવવા મારી જીત છે.

📍 Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
🏥 SDA Diamond Hospital, Surat
📞 સંપર્ક: 9376475908

Content creation & Management by: .in

orthopedic surgeon Surat, Dr Mitul Maniya, SDA Diamond Hospital, joint pain relief, back pain doctor Surat, bone specialist Gujarat, active life after surgery, orthopedic care India, hospital journey story, Gujarati doctor story, inspirational doctor caption, healing patients, walking after surgery, orthopedic recovery motivation

09/09/2025

👶 બાળક ખાવા માં નખરા કરે છે? દૂધ થી દુશ્મની છે?

👉 તો પ્રશ્ન એ છે કે એને Calcium ક્યાંથી મળશે?
અને શું એને Calcium supplement આપવું જોઈએ? 🤔

📌 બાળપણ એ growth માટેનો golden time છે.
આ સમય માં:
✔ Bones fast develop થાય છે
✔ Teeth strong બને છે
અને આ development માં Calcium બહુ જ મહત્વનો role ભજવે છે.

🚫 જો બાળક દૂધ, પનીર, દહીં, બદામ, લીલાં શાકભાજી નથી ખાતું –
તો બાળક માં Calcium deficiency develop થઈ શકે છે.

તેના કારણે આવી સમસ્યાઓ જોવા મળે છે:
– fast fracture
– Slow growth
– રાત્રે પગ માં દુખાવો
– Teeth related problems

💊 આવી સ્થિતિ માં Doctor ની guidance હેઠળ Calcium supplements શરુ કરી શકાય.

પણ યાદ રાખો ➝ supplement આપવું permanent solution નથી!
✅ Regular diet માં calcium-rich food ઉમેરો
✅ Outdoor play encourage કરો
👉 જેથી naturally Calcium મળી શકે.

✨ આવી જ health information માટે follow કરવાનું ના ભૂલતા.

📍 Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
🏥 SDA Diamond Hospital, Surat
📞 સંપર્ક: 9376475908

👩‍⚕ Content creation & Management by: .in

child calcium deficiency, kids bone health, calcium-rich food for kids, child growth tips, calcium supplements for kids, teeth and bone development, calcium sources for children, pediatric calcium guide, healthy diet for kids, natural calcium intake, child nutrition tips, calcium deficiency symptoms, kids health care, orthopedic tips for kids, Dr Mitul Maniya Surat

04/09/2025

☝️ આંગળી સીધી નથી થતી? Cricket Injury હોઈ શકે Mallet Finger! 🏏

👉 Cricket, Volleyball, Basketball જેવી sports દરમ્યાન જો ball સીધો finger ના tip પર વાગે → તો finger ને extend કરતો tendon તૂટી જાય અથવા નાના fracture થઇ જાય → અને finger આખી સીધી નથી થતી.

⚠️ Symptoms:
✔ Finger સીધી નથી થતી
✔ Swelling / સોજો
✔ સતત pain

📌 Treatment:
– જો tendon તૂટેલું હોય → splint 1 થી 1.5 મહિના પહેરવું પડે
– જો bone fracture હોય → surgery જરૂરી બની શકે

✅ સમયસર treatment કરાવવાથી finger પાછી normal straight થઇ શકે છે.

✨ યાદ રાખો – Sports injuries ને ignore ન કરો! સમયસર doctor પાસે જશો તો complications ટળી જશે.

📍 Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
🏥 SDA Diamond Hospital, Surat
📞 Contact: 9376475908

👩‍⚕ Content creation & Management by: .in

Mallet finger, cricket injury, finger fracture, tendon injury, sports injury, orthopedic treatment, finger splint, finger surgery, bone fracture, orthopedic doctor, Surat orthopedic, hand injury, cricket accident, volleyball injury, basketball injury, sports medicine, tendon rupture, joint pain, SDA Diamond Hospital, Dr Mitul Maniya

02/09/2025

🦵પગ પાછળ દેખાતી green & blue lines માત્ર veins નથી… એ Varicose Veins છે!

Varicose veins ત્યારે થાય છે જ્યારે
🔹 નસો અંદરથી નબળી પડી જાય છે
🔹 valves કામ કરવાનું બંધ કરે છે
🔹 blood heart સુધી properly જઈ શકતું નથી → પાછળ જામવા લાગે છે → veins પર extra pressure પડે છે

👉 પરિણામે veins ફૂલી જાય છે અને બહારથી green/blue lines દેખાય છે.

⚠️ આ વધારે કરીને થાય છે:
– લાંબા સમય સુધી ઊભા કે બેસી રહેતા લોકોમાં
– વધારે વજન ધરાવતા લોકોમાં
– pregnancy દરમ્યાન
– ઉંમર વધતા

Varicose veins ના સામાન્ય લક્ષણો:
✔ પગમાં થાક
✔ swelling / sojo
✔ રાત્રે દુખાવો
✔ chalva ma taklif

💡 રાહત માટે:
1️⃣ દરરોજ થોડો સમય પગ ઊંચા રાખીને rest આપો (pillow નીચે મુકીને)
2️⃣ Daily light exercise કરો – blood flow improve થાય છે
3️⃣ Lifestyle healthy રાખો

✨ આવી જ health awareness માટે follow કરવાનું ના ભૂલશો ❤️

📍 Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
🏥 SDA Diamond Hospital, Surat
📞 Contact: 9376475908

👩‍⚕ Content creation & Management by: .in

Varicose Veins Treatment, Green Blue Veins Legs, Vein Weakness, Blood Circulation Problem, Swollen Veins Legs, Varicose Veins Symptoms, Surat Orthopedic Doctor, Vein Health Awareness, Pregnancy Varicose Veins, Overweight Veins Problem, Standing Sitting Vein Pain, Leg Swelling Treatment, Night Leg Pain, Blood Flow Issues, Lifestyle and Veins, Healthy Legs Tips, Orthopedic Specialist Surat, SDA Diamond Hospital, Dr Mitul Maniya, GrowLouder Health Content

23/08/2025

⚕️ Successful Operation = Teamwork!

એક Operation પાછળ માત્ર doctor જ નહિ, પણ આખી medical team ની મહેનત છુપાયેલી હોય છે.

👨‍⚕️ Doctors & Surgeons – દરેક step ખૂબ carefully handle કરે છે
👩‍⚕️ Nurses & Staff – patient ની continuous care રાખે છે
🩺 Technicians & Support Team – proper setup, instruments & monitoring ensure કરે છે

📌 આ બધાની dedication થી જ Operation successful બને છે અને patient પાછા ફરીને Healthy Life જીવવા લાગે છે ❤️

🙏 salute to every medical professional – your efforts truly save lives!

📍 Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
🏥 SDA Diamond Hospital, Surat
📞 સંપર્ક: 9376475908

👩‍⚕ Content creation & Management by: .in

successful operation team, doctor and staff efforts, medical teamwork, hospital care, patient recovery, operation success factors, medical dedication, surgeon and nurse teamwork, knee replacement

19/08/2025

✨ "ઓછું પાણી પીવા થી માત્ર skin dry નથી થતી – joints પણ dry થાય છે!"

📌 Synovial Fluid ઓછું થતાં joints માં friction, stiffness, pain અને long-term માં cartilage damage થાય છે.
ખાસ કરીને gym કરનારાઓ, office work કરનારાઓ અને old age લોકોમાં વધારે જોવા મળે છે.

💡 Solution: રોજ 2.5-3 litre પાણી પીવું, fruits & vegetables ખાવા અને dehydration ના signs (dark urine, dry lips) અવગણવા નહીં.

📍 Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
🏥 SDA Diamond Hospital, Surat
📞 સંપર્ક: 9376475908

👩‍⚕ Content creation & Management by: .in

joint health, dehydration effects, synovial fluid, cartilage damage, stiffness relief, orthopedic tips, hydration habits, gym health, office lifestyle, Dr Mitul Maniya

15/08/2025

🦴 તમારા હાડકા મજબૂત છે કે નહીં? આ એક simple test થી તમે જાણી શકો છો 👇

1️⃣ સૌપ્રથમ સીધા ઊભા રહો
2️⃣ એક પગ ઊંચો કરીને બીજા પગ પર balance કરો
3️⃣ કોશિશ કરો કે 10-15 seconds સુધી balance રાખો ⏱

⚠️ જો તમે balance નથી રાખી શકતા અથવા ખૂબ જલદી હલવા લાગો છો તો એ sign હોઈ શકે છે કે હાડકાંની મજબૂતી ઓછી થઈ રહી છે અથવા muscles weak છે.

📌 આ final report નથી, પણ તમારું bone health વિશે idea આપે છે.

💡 Bone Health સુધારવા માટે:
✔ Calcium & Vitamin D rich diet 🥛
✔ Weight-bearing exercises – જેમ કે walking 🚶‍♂️, squats 🏋️‍♀️
✔ Sunlight exposure ☀
✔ Regular bone health check-up 🩺

💬 Bone health સુધારવા માંગો છો? Comment કરો "BONE" – હું તમને details DM કરીશ. Avi જ useful information માટે follow કરવાનું ના ભૂલશો ❤️

📍 Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
🏥 SDA Diamond Hospital, Surat
📞 સંપર્ક: 9376475908

👩‍⚕ Content creation & Management by: .in

bone health tips, calcium rich diet, vitamin D benefits, bone strength test, balance test, orthopedic tips, strong bones, weight bearing exercise, bone care, bone checkup

13/08/2025

"આજના Gen-Z યુથમાં એક મોટી bone problem silently વધી રહી છે!"

📌 Continuous phone, laptop કે computer પર કામ કરતા કરતા – જે problem પહેલા 40-50 વર્ષની age group માં દેખાતો હતો, એ હવે 18-25 માં common થઈ ગયો છે.

Normal સ્થિતિમાં neck નું shape થોડું C જેવું હોવું જોઈએ – પરંતુ જ્યારે કોઈ સતત phone કે laptop જોતું રહે છે, ત્યારે neck નું આ natural shape ઉલટું થઈ જાય છે.
આવી habit થી ધીમે ધીમે ગર્દન tight થઈ જાય છે, દુખાવો શરૂ થાય છે અને body posture પણ ખોટું બનવા લાગે છે.

💡 Simple solution:
– દર 30 મિનિટે screenથી break લો
– Neck stretch કરો, spineને rest આપો
– Phoneને eyes level પર મુકીને use કરો

આ solution ભૂલાય નહીં એ માટે આ reel save કરો અને મોકલો તમારા Gen-Z friendsને, જે આખો દિવસ phone use કરે છે.

📍 Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
🏥 SDA Diamond Hospital, Surat
📞 સંપર્ક: 9376475908
👩‍⚕ Content creation & Management by: .in

neck pain, forward neck posture, gen-z health tips, spine care, orthopedic advice, posture correction, tech neck problem, phone use habits, laptop neck strain

09/08/2025

"પગમાં એક આંગળી પર બીજી આંગળી વારંવાર ચડી જાય છે?"

તો સમજી લો – આ Claw Toe અથવા Hammer Toe ની શરૂઆત છે.
મોટાભાગે આવું tight footwear પહેરવાથી, long sitting posture, અથવા pointed shoes ની આદતથી થાય છે – કારણ કે તેમાં પગની muscles અને tendons imbalance માં આવી જાય છે અને blood circulation યોગ્ય રીતે થતું નથી.

📌 Early stage માં – orthopedic footwear, splinting અને physiotherapy થી આ problem handle થઈ શકે છે.
🚫 પરંતુ ignore કરશો તો વાત surgery સુધી પહોંચી શકે છે.

યાદ રાખો – પગ ફક્ત look નો part નથી…
એનું alignment આખી body ને support કરે છે, તો એને proper support આપો.

આવી જ ઉપયોગી જાણકારી માટે સતત જોડાયેલા રહો.

📍 Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
🏥 SDA Diamond Hospital, Surat
📞 સંપર્ક: 9376475908
👩‍⚕ Content creation & Management by: .in

claw toe, hammer toe, foot deformity, orthopedic advice, physiotherapy care, foot alignment, blood circulation, orthopedic footwear, foot posture, foot health tips, Orthopedic doctor for claw toe Surat, Dr Mitul Maniya orthopedic surgeon Surat, SDA Diamond Hospital orthopedic care, Best physiotherapy for hammer toe

07/08/2025

ઘણા Loko કહે છે – “AC માં સૂઈએ તો સવારે સાંધા જકડાઈ કે stiffness થાય છે…”
આ વાત સાચી છે!

AC ની ઠંડી હવા સતત શરીર પર પડે ત્યાં muscles tight થઈ જાય છે અને blood circulation ધીમું થાય છે, જેના કારણે joints માં જકડન , heaviness અને દુખાવો થાય છે.
ખાસ કરીને જે લોકો વધારે સમય બેઠેલા જીવનશૈલી જીવે છે અથવા વરિષ્ઠ વર્ગ છે, તેમને AC થી વધુ અસર થાય છે.

જો સવારમાં ઊઠતા ઘૂંટણ, ખભા કે કમરમાં દુખાવો થાય, તો સમજો કે AC તમારા શરીરને suit નથી કરતુ !

ઉકેલ:

1 : AC temperature એટલો રાખો કે જે direct શરીર પર ન પડે
2 :સ્ક્રીન તેલ રીતે set કરો
3 :સૂતા પહેલા હળવાં warm-up stretches કરો

આ સરળ ઉપાયો joint health ને મજબૂત બનાવે છે અને દુખાવો ઘટાડે છે.

AC બંધ કરવું જરૂરી નથી, પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે.
આવા health tips માટે – follow કરો .mitul_maniya

📍 Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
🏥 SDA Diamond Hospital, Surat
📞 સંપર્ક: 9376475908
👩‍⚕ Content creation & Management by: .in

joint health Best orthopedic doctor in Varachha Surat Pain relief exercises for AC users old age care body care Surat Surat Doctors Orthopedist orthopedic in Surat orthopedic diamond hospital orthopedic in Varachha

05/08/2025

Back Pain માં Belt નો યોગ્ય ઉપયોગ કેટલાય પ્રકારે ફાયદાકારક!

"Back pain માં રોજ belt પહેરીને તમે ફક્ત pain દબાવી રહ્યા છો અથવા સચોટ opposing શોધી રહ્યા છો?"
Orthopedic ડોક્ટર તરીકે મારું મતે, દુખાવાની શરૂઆતમાં belt કરડરજ્જુને support આપે છે અને muscles ને relax કરવા મદદ કરે છે, જેના કારણે દુખાવામાં થોડા સમય માટે રાહત મળે છે.
પરંતુ જ્યારે belt રોજનું અભ્યાસ બને, ત્યારે body ના core muscles નબળા થઈ શકે છે અને તમે belt ઉપર આધાર રાખવા લાગશો, જે સત્ય અસલ સારવાર માટે અવરોધ બની શકે છે.

Belt નો સતત ઉપયોગ spinal mobility (કરડરજ્જુની ગતિશીલતા) ઓછી કરી શકે છે.

સાચું ઉપાય શું છે?
Pain control કર્યા પછી ધીમે-ધીમે physiotherapy શરુ કરો, જેથી spinal muscles મજબૂત બને અને belt ની જરૂરિયાત ઘટે.
યાદ રાખો, belt માત્ર સહારો છે, કાયમનાં ઉપચાર માટે નહિ! પોતાનું શરીર મજબૂત બનાવો અને આધાર રાખવાનું બંધ કરો.

અવી જ વિવિધ orthopedic માહિતી માટે – follow કરવાનું ભૂલશો નહીં!

👨⚕ Dr. Mitul B. Maniya | Orthopedic Surgeon
📍 SDA Diamond Hospital, Surat
📞 Appointment: 9376475908

back pain, belt use, orthopedic advice, spinal support, muscle relaxation, core muscles, physiotherapy, spinal mobility, pain control, recovery, Mitulbhai tips, health awareness, body strengthening

Address

New Civil Hospital Surat
Surat
395001

Alerts

Be the first to know and let us send you an email when Dr. Mitul Maniya - Orthopedic Surgeon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Mitul Maniya - Orthopedic Surgeon:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram