04/02/2026
ફ્રૂટ સલાડ 🍎🥭 – હેલ્ધી છે કે હાનિકારક?
આજકાલ ફ્રૂટ સલાડને સૌથી હેલ્ધી માનવામાં આવે છે,
પરંતુ આયુર્વેદ મુજબ મિક્સ ફ્રૂટ સલાડ ‘વિરુદ્ધ આહાર’ છે.
🔸 અલગ-અલગ ફળોના પચવાનો સમય જુદો હોય છે
🔸 સાથે ખાવાથી પાચન બગડે છે
🔸 ગેસ, એસિડિટી, ભારણું, આળસ થાય
🔸 લાંબા ગાળે જઠરાગ્નિ નબળી પડે છે
📌 આયુર્વેદ કહે છે –
એક સમયે એક જ પ્રકારનું ફળ ખાવું શ્રેષ્ઠ.
👉 સાચી માહિતી જાણો
👉 સ્વાસ્થ્ય માટે યોગ્ય પસંદગી કરો
📞 Consultation માટે સંપર્ક કરો: 9081039020