Ayurvedic Healthy Life-Desi Moringa

Ayurvedic Healthy Life-Desi Moringa Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ayurvedic Healthy Life-Desi Moringa, Health & Wellness Website, 118-Amby Valley Arcade, Opp. Sentosa Heights, Green Road, Uttran, Mota Varachha, Surat.

સરગવા પાવડર ના ફાયદાઓ:👉સરગવો મુખ્યત્વે સાંધાના દુખાવા,કબજિયાત, ડાયાબિટીસ, થાઈરોઈડ, B12 ની ઉણપ, માઇગ્રેન,કેલોસ્ટ્રોલ, કેન...
28/02/2024

સરગવા પાવડર ના ફાયદાઓ:
👉સરગવો મુખ્યત્વે સાંધાના દુખાવા,કબજિયાત, ડાયાબિટીસ, થાઈરોઈડ, B12 ની ઉણપ, માઇગ્રેન,કેલોસ્ટ્રોલ, કેન્સર, અનિંદ્રા, વાળ અને સ્કીન ના રોગો માટે ખુબજ લાભદાયક છે. રોગપ્રતિકારક શક્તિ માટે તેમજ વજન ઘટાડવામાં મદદ રૂપ છે.

👍સરગવો ખરેખર 300 રોગોનો વિનાશક છે એવો કોઈ રોગ નથી કે જેમાં સરગવો કામ ન આપે. સરગવો આપના શરીરને ભરપૂર માત્રામાં જરૂરી વિટામીન,કેલ્શિયમ, પ્રોટીન, કાબ્રોહાઈડ્રેટ, પોટેશિયમ, અને આયર્ન પૂરું પાડે છે.

-હવે ઓર્ડર કરો: 7016169818 કોલ/ વોટ્સએપ











આયુર્વેદિક ઉપચાર થી ઘટાડો આપનું વજનસરગવા ટેબ્લેટઆજે જ ઓર્ડર કરો 7016169818 પર કોલ કે મેસેજ કરો.વેબસાઇટ પર થી ઓર્ડર કરવા ...
13/02/2024

આયુર્વેદિક ઉપચાર થી ઘટાડો આપનું વજન
સરગવા ટેબ્લેટ
આજે જ ઓર્ડર કરો 7016169818 પર કોલ કે મેસેજ કરો.
વેબસાઇટ પર થી ઓર્ડર કરવા માટે www.desimoringas.com લિન્ક પર ક્લિક કરો.\

સૌરાષ્ટ્ર ના દામનગર ની વાડી નું પ્રખ્યાત, 💯% શુદ્ધ લાલ મરચું પાવડર.🌶️💯% શુદ્ધતા ની ગેરેંટી, સારા માં સારી બેસ્ટ ક્વૉલિટી...
09/02/2024

સૌરાષ્ટ્ર ના દામનગર ની વાડી નું પ્રખ્યાત,

💯% શુદ્ધ લાલ મરચું પાવડર.

🌶️💯% શુદ્ધતા ની ગેરેંટી, સારા માં સારી બેસ્ટ ક્વૉલિટીની જવાબદારી.

🌶️આ મરચું કુદરતી લાલ કાશ્મીરી જેવુ જ અને મીડિયમ તીખું અને મોણ આપેલું બારે માસ ભરી શકાય તેવું.

🌶️આ મરચું વાપર્યા બાદ કાશ્મીરી મરચાં ની જરૂર રહેશે નહીં.

🌶️1⃣ વર્ષ સુધી સારું રહે તેવી સંપુર્ણ જવાબદારી અને ના ફાવે તો તોડેલું પેકેટ પાછું લઈ લેવાની સંપૂર્ણ જવાબદારી.

આજે જ આખા વર્ષ નું મરચું ભરો અને આખા ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી મેળવો 1⃣🚛🚚

અમારા એડ્રેસ પર થી મેળવો ફ્રી સેમ્પલ

આજે જ ઓર્ડર કરો 🪀 WhatsApp
📱9870090535📱

📍 એડ્રેસ117-118 અંબે વેલિ આર્કેડ, સેંટોંસા હાઈટસની સામે ઉતરાણ મોટા વરાછા સુરત

#રસોડું









22/01/2024

100% શુદ્ધ કાશ્મીરી જેવું કુદરતી લાલ અને મિડિયમ તીખું.
બારેમાસ ભરવાલાયક મૌણ આપેલું કમ્પ્લેટ.
1 વર્ષ સુધી એનો સ્વાદ, સુગંધ અને કલર જળવાય રહે તેની સપૂર્ણ જવાબદારી.
બેસ્ટ ક્વોલિટી મરચું.

સૌરાષ્ટ્રના દામનગર ગામનું નું પ્રખ્યાત 100% શુદ્ધ લાલ મરચું પાવડર.
એકવખત ટ્રાય કરી ખાત્રી કરો.
ફોન નંબર - 9870090535











weight loss Powder.
18/01/2024

weight loss Powder.

ડાયાબિટીસ ને કરો કંટ્રોલ હવે આયુર્વેદિક ઉપચાર થીલક્ષણો:1. હાથ -પગ માં બળતરા થવી ખાલી ચડવી ઝણઝણાટી થવી.2.વગેલા ઘા માં રુજ...
19/10/2023

ડાયાબિટીસ ને કરો કંટ્રોલ હવે આયુર્વેદિક ઉપચાર થી
લક્ષણો:
1. હાથ -પગ માં બળતરા થવી ખાલી ચડવી ઝણઝણાટી થવી.
2.વગેલા ઘા માં રુજ ન આવવી.
3.ભૂખ વધુ લાગવી, પેશાબ વારંવાર જવું તેમજ વજન એકંદરે વધવું / ઘટવું.
4.ચામડી, કાન અને ગળા માં ચેપ લાગવો.
મેળવો બધા જ પ્રોબ્લેમ માંથી રાહત માત્ર સુગર ગુરુ પાઉડર થી
📞વધુ માહિતી માટે 8320589660 પર કોલ કે મેસેજ કરો.
વેબસાઇટ : www.ruchiveda.com

તેહવારો ના મોસમમાં તમારા પેટના સ્વાસ્થ્ય ની કાળજી માટે અપનાવો કોન્સ્ટી કેર પાવડર આયુર્વેદિક ઉપચાર થી મેળવો રાહતલાંબા સમય...
19/10/2023

તેહવારો ના મોસમમાં તમારા પેટના સ્વાસ્થ્ય ની કાળજી માટે અપનાવો કોન્સ્ટી કેર પાવડર
આયુર્વેદિક ઉપચાર થી મેળવો રાહત
લાંબા સમય થી ચાલી આવતી કબાજીયત,
ગેસ, એસિડિટી, પેટ નો દુખાવો , માથા ના દુખાવાથી મેળવો હવે રાહત
☎️વધુ માહિતી માટે 8320589660 પર કોલ કે મેસેજ કરો.
👍વેબસાઇટ: www.ruchiveda.com

વેઇટ લોસ પાવડર - Ruchi Veda(Discount 10% OFF)વજન ઘટાડે તેમજ આયુર્વેદિક ઉપચાર થી ચરબી ઓછી કરે.પેટ,હાથ,પગ,કમર,ગરદન તેમજ જા...
26/09/2023

વેઇટ લોસ પાવડર - Ruchi Veda
(Discount 10% OFF)

વજન ઘટાડે તેમજ આયુર્વેદિક ઉપચાર થી ચરબી ઓછી કરે.
પેટ,હાથ,પગ,કમર,ગરદન તેમજ જાંઘ પર ની ચરબી ઓછી કરે.
રોગપ્રતિકારક શક્તિ વધારે.
પાચનશક્તિ ને તેજ બનાવે તેમજ શરીર ને ડિટોક્સીફાય કરે.
માત્ર 40 દિવસ માં જ નેચરલી 5-7 કિલો વજન ઓછું કરે.

વધુ માહિતી માટે કોલ અથવા મેસેજ કરો - 832058 9660

Address

118-Amby Valley Arcade, Opp. Sentosa Heights, Green Road, Uttran, Mota Varachha
Surat
394105

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6:30pm
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm
Saturday 9:30am - 6:30pm

Telephone

+918320589660

Alerts

Be the first to know and let us send you an email when Ayurvedic Healthy Life-Desi Moringa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ayurvedic Healthy Life-Desi Moringa:

Share