Microcare Laboratory

Microcare Laboratory Microcare Laboratory is NABL and C& DST accredited lab for Microbiology and tuberculosis diagnosis in South Gujarat area.
(11)

Only one lab in Gujarat who get this type certificate Our Brief Introduction Is That, Micro Care Laboratory Is an ISO 9001:2008 and NABL [IS 15189:2007] & C & DST accreditated lab for Tuberculosis diagnosis at Surat. Microcare Laboratory has facilities to test like corona, covid-19 by RTPCR, rapid antigen test, H1N1, Swine flu, tuberculosis, bacterial and fungal infections.

12/09/2023
મિત્રો, ફરી પાછું એક વખત તમારી સમક્ષ એક અતિ આનંદ તેમજ ગર્વ ની ક્ષણ લઈને આવ્યો છું, માઇક્રોકેર લેબોરેટરી ટીબી રિસર્ચ સેન્...
23/08/2023

મિત્રો, ફરી પાછું એક વખત તમારી સમક્ષ એક અતિ આનંદ તેમજ ગર્વ ની ક્ષણ લઈને આવ્યો છું, માઇક્રોકેર લેબોરેટરી ટીબી રિસર્ચ સેન્ટર ને વિશ્વવિખ્યાત હેલ્થ એન્ડ ફાર્મા નો ઇન્ટરનેશનલ હેલ્થ લાઇફસાયન્સ એવોર્ડ વર્ષ ૨૦૨૩ નો બેસ્ટ ટીબી લેબોરેટરી એન્ડ માઈક્રોબાયોલોજી સેંટર નો એવોર્ડ મળેલ છે. માઇક્રોકેર લેબોરેટરી ના યશ કલગી માં એક ઔર પીંછું ઉમેરાય ગયું છે.
માઇક્રોકેર લેબોરેટરી ૨૦૦૪ થી સતત ટીબી તેમજ અન્ય જીવાણુ થી સંક્રમિત દર્દીઓના નિદાન માં સતત પ્રયત્નશીલ છે. અત્યાર સુધીમાં ઘણી બધી સંસ્થાઓ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ થી બિરદાવી અને સન્માન કર્યું છે.
પરંતુ આ વખતે સમગ્ર વિશ્વમાં જ્યારે આવી વિશ્વવિખ્યાત સંસ્થા દ્વારા એવોર્ડ આપવામાં આવે ત્યારે કાંઈક અલગ જ ખુશી ઉભરી આવે છે.
માઇક્રોકેર લેબોરેટરી હમેશાં માટે દર્દીઓને સારામાં સારું ગુણવત્તા યુક્ત નિદાન મળે એ માટે NABL, ICMR વગેરે દ્વારા પ્રમાણિત થયેલ છે.
ટીબી ના નિદાન માટે ગુજરાત નું ગૌરવ કહી શકાય એવી એકમાત્ર સરકાર શ્રી પ્રમાણિત લેબોરેટરી છે.
સૌ ડોક્ટર મિત્રો, લેબોરેટરી સંચાલક મિત્રો, સ્નેહી શ્રી તેમજ પરિવાર નો હમેશાં સાથ સહકાર થી આ શક્ય બન્યું છે.
હમેશાં માટે માઇક્રોકેર લેબોરેટરી દર્દીઓના નિદાન માં તત્પર રહેશે.

આભાર.

Our 8th Patent Granted by the Indian Patent Office
29/01/2023

Our 8th Patent Granted by the Indian Patent Office

12/12/2022

Advance Molecular diagnostics for infectious diseases

12/12/2022

TB mukt Surat

12/12/2022

ફરી એક વખત ટીમ માઇક્રોકેર દ્વારા ભારત સરકાર દ્વારા ચાલતા ટીબી નાબૂદી અભિયાન(NTEP) અંતર્ગત ટીબી રોગના સારવાર માટે આપવામાં આવતી મુખ્ય બે દવાઓના(RIFAMPICIN / ISONIAZID) સચોટ પરિણામ ની ખૂબ જ અઘરી ગણાતી ટેસ્ટમાં સફળતા મેળવી અને ભારત સરકાર દ્વારા ટેસ્ટિંગ માટે આપવામાં આવતું સર્ટિફિકેટ ને આવનારા બે વર્ષ માટે રીન્યુ કરવામાં આવ્યું છે.

જ્યારે 2004 માં માઇક્રોકેર લેબોરેટરી શરૂ કરવામાં આવી હતી ત્યારે મુખ્ય એક જ ધ્યેય સાથે આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એ ધ્યેય હતું "સંપૂર્ણ સચોટ પરીક્ષણ" (Quality Report) પરંતુ એ કહી કઈ રીતે શકાય કે અમારો રિપોર્ટ સંપૂર્ણ રીતે સચોટ છે. તો એ માટે માઇક્રોકેર લેબોરેટરી દ્વારા વિવિધ પ્રકારની ટ્રેનિંગ, વર્કશોપ, મહેનતુ અને કુશળ સ્ટાફ ના સહિયારા પ્રયાસો થી ઉચ્ચ કક્ષાના સર્ટિફિકેટ જેવા કે, ISO, NABL, ICMR APPROVAL અને NTEP નું ટીબી માટે નું સર્ટિફિકેટ.

માઇક્રો કેર લેબોરેટરી કદાચ દક્ષિણ ગુજરાતની એકમાત્ર એવી લેબોરેટરી છે જેમણે દાયકા પહેલાં ISO પ્રમાણિત લેબોરેટરી અને ક્લિનિકલ માઇક્રોબાયોલોજી પરીક્ષણ માટે 2012 માં દેશની સર્વોચ્ચ સંસ્થા NABL દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી.

ખૂબ જ ગર્વ સાથે કહી શકાય કે, સમગ્ર ગુજરાતની એક માત્ર એવી લેબોરેટરી કે જે COVID 19 (કોરોના ટેસ્ટિંગ) માટે ICMR દ્વારા પ્રમાણિત કરવામાં આવી હોય તેમજ સાથે સાથે ટીબી નાબૂદી અભિયાન અંતર્ગત NTEP પ્રમાણિત લેબોરેટરી હોય.

અમારી ત્યાં આવતા દરેક દર્દી ને સચોટ અને ઉચ્ચ કક્ષાના પરીક્ષણ વાળા પરિણામ મળે એ એક જ અમારો હેતુ છે.

આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે ડોક્ટર, લેબોરેટરી સંચાલકો અને દર્દીઓનો ભરોસો, વિશ્વાસ સાથે ટીમ માઇક્રોકેરની સતત મહેનત.

આવનાર થોડા જ સમય માં ટીમ માઇક્રોકેર દ્વારા મોલેક્યૂલર ટેસ્ટિંગ માં પણ હરણફાળ ભરવા જઈ રહી છે વધારે માહિતી થોડા જ સમયમાં આપીશું.

આપ સૌ ના સાથ સહકાર થી દર્દીઓને સારું પરીક્ષણ મળે એ માટે અમો હમેશાં તત્પર રહીશું.

Stay safe stay healthy.

12/12/2022
Students visited Microcare Laboratory
09/12/2022

Students visited Microcare Laboratory

Upto Mark 1600..
09/12/2022

Upto Mark 1600..

11/11/2022
Continue knowledge updating  about clinical microbiology
08/09/2022

Continue knowledge updating about clinical microbiology



10/05/2022
AMR
14/04/2022

AMR

On the occasion of World TB day, Awarenes progrram, students give Excellent oral and poster presentation by PGDMLT,  M.S...
25/03/2022

On the occasion of World TB day, Awarenes progrram, students give Excellent oral and poster presentation by PGDMLT, M.Sc microbiology and M.Sc Biotechnology faculty From Department of Bioscience , VNSGU , Thanks to Dr Rajesh Patel & Dr Pravin Dudhagara to give me opportunity to as resource persons. Nice updates and aware about causes, prevention, and diagnosis of Tuberculosis




12/12/2021


Address

105, Manthan Point, Opp SBI Bank, Unapani Road, Lal Darwaja
Surat
395003

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 1pm

Telephone

+91 261 245 0049

Alerts

Be the first to know and let us send you an email when Microcare Laboratory posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Microcare Laboratory:

Videos

Share