Om ayurved hospital

Om ayurved hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Om ayurved hospital, Alternative & holistic health service, 2nd floor, mangaldip complex , hirabaug , Varachha Road, Surat.
(4)

WE ARE PROVIDING PURE AYURVEDIC TREATMENT for
OBESITY
NEUROMUSCULAR DISEASES
ANORECTAL & ABDOMINAL DISEASES
SKIN DISEASES
CARDIAC & RESPIRATORY DISORDER
GYNEC & INFERTILITY PROBLEM

23/08/2023

Happy patient sharing feedback. Loss 20 kg and cured other problems also

आप सभी को विश्व के सबसे बड़े लोकतंत्र के महापर्व  " गणतंत्र दिवस "  की हार्दिक बधाई एवं शुभकामनाएं 💐 आईये  हम एक भारत-श्...
26/01/2023

आप सभी को विश्व के सबसे बड़े लोकतंत्र के महापर्व " गणतंत्र दिवस " की हार्दिक बधाई एवं शुभकामनाएं 💐
आईये हम एक भारत-श्रेष्ठ भारत-आत्मनिर्भर भारत' के निर्माण हेतु संकल्पित होकर अपना योगदान दे |

કાળા તલ અને વાળ- આહાર તેમજ ઔષધ રૂપે કાળા તલ વાળ સાથે ઘણો નિકટનો સંબંધ ધરાવે છે. વાળ માટે વપરાતા માથાના માલિશ કે નસ્યમાં ...
24/12/2022

કાળા તલ અને વાળ
- આહાર તેમજ ઔષધ રૂપે કાળા તલ વાળ સાથે ઘણો નિકટનો સંબંધ ધરાવે છે. વાળ માટે વપરાતા માથાના માલિશ કે નસ્યમાં કાળા તલનું તેલ જ વપરાય છે. કારણ કે તેમાં રહેલા સૂક્ષ્મ, અણુત્વ, વાતઘ્ન, યોગવાહી અને સર્વોત્તમ તેલના ગુણ વાળને મળે છે. વાયુજન્ય વાળના રોગોમાં તો તે ખૂબ ફાયદાકારક છે.

રોજિંદા ખોરાકમાં જે વ્યક્તિ કાળા તલનું તેલ વાપરે છે કે દાંતના રક્ષણ નિમિત્તે રોજ એક મૂઠી કાળા તલ ચાવીને ખાય છે તેના વાળ પણ આજીવન કાળા રહે છે.

Om ayurved hospital
Surat
8141428135

Om ayurved hospitalSurat8141428135
21/12/2022

Om ayurved hospital
Surat
8141428135

- પાચન શક્તિ પ્રમાણે ચ્યવનપ્રાશ નું સેવન કરવું .- ખોરાકમાં ઘી, દૂધ, સાકર , શેરડી, મીઠાઈઓ, કેળાં, ચીકુ, કાળી દ્રાક્ષ, સીત...
17/12/2022

- પાચન શક્તિ પ્રમાણે ચ્યવનપ્રાશ નું સેવન કરવું .

- ખોરાકમાં ઘી, દૂધ, સાકર , શેરડી, મીઠાઈઓ, કેળાં, ચીકુ, કાળી દ્રાક્ષ, સીતાફળ જેવાં મીઠાં ફળો
- આમળાં, મેવો, મગ, ઘઉં, ચોખા, પરવળ, દૂધી, કોળું, તાંદળજો, કોથમરી, હળદર, ધાણા, જીરું, સિંધવ, લવિંગ, ગુલકંદ, આમળાંનો મુરબ્બો વગેરેનું વધુ સેવન કરવું.

- તેણે મધુર, ઠંડો, ચીકણો, બળવર્ધક કે (વાળ માટે હિતાવહ) આહાર લેવો વિહારમાં માથે હંમેશાં ઠંડા ગુણવાળાં ભૃગરાજ તેલ, બ્રાહ્મી વગેરે તેલથી માલિશ કરવી.

- પગનાં તળિયે ઘી ઘસવું. નાકમાં અણુ તેલનાં કે ગાય ના ઘીનાં ટીપાં નાખવાં.

- ક્રોધ કરવો નહીં, મન આનંદ માં અને શાંત રાખવું.

Om ayurved hospital
Surat
8141428135

12/12/2022

ટાલ પડવાના કારણો

🔸ચિંતા:

ચિંતા-ઉપાધિ મગજને નબળું પાડે છે. તેના પોષણને ઘટાડે છે. ઊંધ-આરામમાં ઓટ લાવે છે. તેથી અપોષણજન્ય વાયુ વધવાને કારણે વાળ ખરે છે ને ટાલનું નિમિત્ત બને છે. વહેવારમાં અનુભવવા મળે છે તે પ્રમાણે આર્થિક, કૌટુંબિક, માંદગી કે અભ્યાસ વગેરેની ચિંતા શરૂ થયા બાદ અનેક લોકોને પોતાને કે તેની ચિંતા કરનારને ટાલ પડતી હોય છે. આજે દુન્યવી ચિંતાનું પ્રમાણ વધી ગયું છે, તેથી ટાલનું પ્રમાણ પણ વધતું જાય છે. ચિંતા ચિતા સમાન હોવાથી તે શરીરને જેમ બાળે છે, તેમ વાળને પણ શોક : આપ્તજનનું મૃત્યુ, વેપારધંધામાં ખોટ, પરીક્ષામાં નાપાસ થવું, માલમિલકતની આગ, પૂર કે લૂંટ વગેરેમાં બરબાદી, પ્રિયજનોના વિયોગ વગેરેને કારણે શોકથી ઊંઘ-આહાર અને આનંદ ઘટે છે. વાળને પોષણ મળતું નથી, વાયુ વધે છે.

🔸અતિ પરિશ્રમ:
અતિ પરિશ્રમથી વાળને પોષણ મળતું નથી, ગ૨મી વધુ પેદા થાય છે. વાયુ, પિત્ત વધતાં વાળ માટે જરૂરી પ્રાકૃત કફ પ્રાપ્ત થતો નથી. તેમાંય તે શારીરિક કરતાં માનસિક અતિ પરિશ્રમ, અતિ વાચન, લેખન, ઉજાગરા, પ્રવચનો, વિચાર, મનન, ચિંતન વગેરે રૂપી અતિ પરિશ્રમથી ટાલ વધુ પડવા સંભવ છે. આ અતિ પરિશ્રમને કારણે વ્યક્તિ ઇચ્છે તોપણ વાળના જતન માટે પૂરતો સમય કે પૂરતી કાળજી આપી શકતા ન હોવાથી પણ વાળ ખરે છે ને ટાલ પડે છે.

🔸અનિદ્રા કે અલ્પનિદ્રા
વાળને પ્રાકૃત તર્પક કફ દ્વારા પોષણ મળતું હોવાથી અનિદ્રા કે અલ્પ નિદ્રાના દર્દીને તે બંનેની ઊણપ હોવાથી વાળ ખરે છે. ઊંઘ મનને શાંતિ આપનાર હોવાથી આવા દર્દીનું મન અશાંત રહે છે. ક્રોધ, ચીડીયાપણું, ચિંતા, અનિદ્રાનો શોક વગેરે પણ તેને સતાવ્યા કરતો હોવાથી વાળ ખરીને ટાલ પાડે છે. માથામાં વાયુ વધવાથી વાતજ ટાલ પડવાની સંપ્રાપ્તિ પેદા થાય છે.

🔸કામુકતા:
જેમ કામ (શારીરિક-માનસિક કાર્ય) ટાલનું કારણ છે કે તેમ અતિ કામ (કામુકતા - સેક્સ) પણ ટાલનું કારણ હોવાનું માનવામાં આવે છે. આયુર્વેદની દૃષ્ટિએ સમાગમકાળે ખાસ કરીને પુરુષમાં શુક્રસ્રાવ દ્વારા પ્રાકૃત કફ અને ઓજસ ઘટે છે, વાયુપિત્ત વધે છે. શુક્ર અને વાળ વચ્ચે આયુર્વેદે સીધો સંબંધ દર્શાવ્યો છે.
શુક્રસાર અને ઓજસાર વ્યક્તિના વાળ કાળા, લાંબા, સુંદર, વાંકડિયા, સુંવાળા હોવાનો પણ નિર્દેશ થયેલો છે. અને બ્રહ્મચારીના વાળ કાળા, લાંબા, સુંવાળા ને મજબૂત હોવાની માન્યતા પણ છે.

Om ayurved hospital
Surat
8141428135

11/12/2022

વધુ પડતો ગુસ્સો કરવો , વધુ ચિંતા કરવી , વધુ શ્રમ કરવો , જન્મ થી જ ગરમી (પિત) ની તાસીર હોય , લાંબી માંદગી , ગરમ પ્રકૃતિ વાળો ખોરાક વધુ લેવાતો હોય જેમકે ખાટું , ખારું , ગરમ દવાઓ નું લાંબો સમય સુધી સેવન કરેલ હોય વગેરે ના કારણે વાળ નાની ઉંમર માં સફેદ થાય છે
Om ayurved hospital
Surat
8141428135

hair

વાળ લાંબા સમય સુધી  કાળા રહે તે માટે ના પ્રયોગોઆમળા નો પાઉડર માથા માં લગાવી રાખી છ કલાક પછી માથું ધોઈ નાખવું  જેનાથી વાળ...
07/12/2022

વાળ લાંબા સમય સુધી કાળા રહે તે માટે ના પ્રયોગો

આમળા નો પાઉડર માથા માં લગાવી રાખી છ કલાક પછી માથું ધોઈ નાખવું જેનાથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે . અથવા જલ્દી થી સફેદ થતાં નથી

રસાયન ચૂર્ણ
ગળો , ગોખરુ , આમળા નું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ ૧ ચમચી ગાય નું ઘી અને અડધી ચમચી મધ સાથે રોજ સવારે લેવું .લાંબો સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળ કાળા રહે છે તથા ખરતા નથી .

Om ayurved hospital
Surat
8141428135

hair naturally tips to care hair at home

25/11/2022
21/11/2022

5 મહિનો પેટ નો દુખાવો 20 દિવસમાં મટી ગયો

૧૭ વર્ષ ની એક દીકરી વ્યાકુળતા સાથે આવી સર… કઈ ખવાતુ નથી !!! કઈ પણ આમ તેમ ખાવ તો તો અસહ્ય પેટ મા દુખે ,માથુ ચડે અને કયારેક ઊલ્ટી થાય. દવા લઈએ તો થોડી રાહત થાય પણ ફરીથી એક બે દિવસ મા બધી તકલીફ વધે . આનુ પરમેનન્ટ સોલ્યુશન માટે આયુર્વેદ સારવાર પસંદ કરી છે.

સચોટ નીદાન કરી આયુર્વેદ સારવાર શરુ કર્યા ના ૧૪ દિવસ મા એમની બધી તકલીફ સારી થઈ ગઈ અને બધુ જ ખાઈ શકે છે

Dr kaushik d. maru
Om ayurved hospital
Surat
8141428135

18/11/2022
18/11/2022

1 મહિના થી થતા પેટ ના દુખાવા માં આયુર્વેદ સારવાર થી 15 દિવસ માં સંપૂર્ણ રાહત .

Dr.kaushik maru
Om ayurved hospital
Surat
Mob -9974918010


17/10/2022

માઇગ્રેન અને આયુર્વેદ

22 વર્ષ થી હેરાન થઈ રહેલા શલાકા બેન નવસારી ના રેહવાસી , નવસારી થી ઘણા દરદીઓ અલગ અલગ સારવાર માટે સુરત ઓમ આયુર્વેદ માં આવવાનું પસંદ કરે છે એવા જ એક દર્દી જેમની વજન ઉતારવાની સારવાર ચાલુ હતી અને એમને શલાકા બેન ની 22 વર્ષ ની પીડા ની ખબર પડતાં ડો વિજય કુબાવત સાહેબ નો સંપર્ક કર્યો.

સારવાર ચાલુ કરી અને ધીમે ધીમે ઘણો ફર્ક પડતો ગયો... રોજ લેવી પડતી દુખાવાની ગોળી ધીમે ધીમે અઠવાડિયે જરૂર પડતી એમ કરતાં કરતાં સાવ બંધ થઈ.

પછી સૌથી મોટી ચેલેન્જ હતી આયુર્વેદ સારવાર ને બંધ કર્યા પછી પણ આ રોગ ઉથલો ના મારે..
સચોટ નિદાન હતું એટલે પરિણામ મળ્યું અને ખાસ રોગી ની અને રોગ ની પ્રકૃતિ મુજબ થોડી પરેજી ની ગોઠવણ સાથે સારવાર બંધ કરી ..
આજે ચાર મહિના થયા પછી પણ એમને એક પણ વાર માઇગ્રેન નો એટેક આવ્યો નથી..

અમારા અનુભવ પરથી માઇગ્રેન માં આયુર્વેદ સારવાર ખુબ સારું પરિણામ આપે છે અને મૂળ માંથી નાબૂદ કરે છે જેના માટે થોડી ધીરજ રાખવી જરૂરી છે ...

પછી શું?.. દર્દીઓ ખુશ અને ઓમ આયુર્વેદ પર આશીર્વાદ નો ઢગલો...🙏🏻

Dr.vijay kubavat
Om ayurved hospital
Surat
8141428135




Address

2nd Floor, Mangaldip Complex , Hirabaug , Varachha Road
Surat
395006

Opening Hours

Monday 10:30am - 1pm
5pm - 8:30pm
Tuesday 10:30am - 1pm
5pm - 8:30pm
Wednesday 10:30am - 1pm
5pm - 8:30pm
Thursday 10:30am - 1pm
5pm - 8:30pm
Friday 10:30am - 1pm
5pm - 8:30pm
Saturday 10:30am - 1pm
5pm - 8:30pm

Telephone

+919974918010

Alerts

Be the first to know and let us send you an email when Om ayurved hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Om ayurved hospital:

Videos

Share

Nearby clinics


Other Alternative & Holistic Health in Surat

Show All