> લેસર હેર રીમુવલ : શરીર પરના કોઈ પણ ભાગ ના અણગમતા વાળ દુર કરવા માટેની કાયમી ધોરણ ની પદ્ધતિ.
> હેર ટ્રાન્સપ્લાન્ટેશન (FUE) : વારસાગત થી પડેલી તાલમાં વાળ ઉડાડવાની પદ્ધતિ.
> ફ્રેકશનલ CO2 લેસર : ચેહરા પર ના ખીલ ના ખાડા તથા પ્રેગનન્સી બાદ પેટ પડેલા સ્ટ્રેચ માર્ક્સ માટે.
> રેડિયો ફ્રિકવન્સી મશીન : ડીલીવરી પછી લચી પડેલી ચામડી તથા પેટ પડેલા સ્ટ્રેચ માર્ક્સ દુર કરવા માટે.
> એલ .ઈ.ડી. (LED) : લેસર લાઈટ મદદ થી વાળ નો ગ્રોથ વધારવાની પદ્ધતિ.
> માઈક્રો-ડર્માંબ્રેઝન : ખીલ તથા ઘા થી પડેલા ખાડા તથા ચેહરા પરની કરચલીઓ દુર કરવા માટેની સારવાર.
> ડર્માં રોલર : ખીલ ના કારણે ચેહરા પર પડેલા ખાડા માટે સારા માં સારું રીઝલ્ટ આપતી પદ્ધતિ.
> લેસર ટોનીંગ : લેસર મશીન દ્વારા ચેહરા પર ગ્લો વધારવાની પદ્ધતિ. ( ખાસ લગ્ન પ્રસંગ-પાર્ટી માટે)
> HIFU : અલ્ટ્રા સાઉન્ડની મદદ થી ચેહરા પરની કરચલીવળી લચી પડેલી ચામડીને ટાઈટ કરવા માટેની પદ્ધતિ.
> બોટોક્ષ : ચેરા પર ની કરચલીઓ દુર કરવા માટે આપવામાં આવતી ઈન્જેકશન પદ્ધતિ.
> ક્રાયો સર્જરી : ઠંડી દવા દ્વારા પીડા રહિત પધ્ધતિથી કોઈ પણ જાતના મસા તથા કપાસી ની સારવાર.
> કેમિકલ પીલીંગ : ચેરા પરના અણગમતા કાળા ડાઘ અને ખીલ તથા ખીલના દાઘ માટેની સારવાર.પ્રસંગ પેહલા ચેહરા પર ચળકાટ લાવવ માટે.
> લોબ્યુલોપ્લાસ્ટી : કાનની બુટ વીંધી તથા સાંધી આપવી,
> પંચ ગ્રાફટીંગ થા પુવા થેરાપી : સફેદ ડાઘ માટેની આધુનિક સારવાર.
> કયું -સ્વીચ એન .ડી.યાગ.લેસર : ટેટુ(છુંદણું) બનાવવું અથવા લેસરથી કાઢવું.
> કોસ્મેટીક કેમોફલેજ : સફેદ તથા કળા ડાઘ માટેની તાત્કાલિક પરિણામ આપતી પદ્ધતિ.
> ઈલેકટ્રોલીસીસ તથા થર્મોલીસીસ : શરીર પરના અણગમતા વાળ કાયમી માટે દુર કરવા માટેની પદ્ધતિ.
> PRP : વાળ નો ગ્રોથ વધારવા , ચેહરા પરના ખાડા -ડાઘ દુર કરવા.
> કોસ્મેટો સર્જરી : ચેહરા પર કરવામાં આવતી વિવિધ પ્રકારની કોસ્મેટીક સર્જરી.
> બ્યુટી સ્પોટ : ચેહરા પર કાયમી બ્યુટી સ્પોટ બનાવો.
> એઇડ્સ નું નિદાન ,સારવાર,કાઉન્સેલિંગ તથા વિશેષ માર્ગદર્શન.
> ગુપ્તરોગ,જાતીયરોગ,સ્વપ્નદોષ,તથા શીઘ્રપતન વિગેરેની સારવાર.
> વાળ,નખ તથા એલર્જીના રોગની સારવાર .