20/03/2024
હું ઘણા વર્ષોથી એવુંજ વિચારું છુ કે રોકાણ કરીને મને ફાયદો થશે તો એ હું ક્યાં વાપરીશ ?
હે પ્રભુ તમે શરૂઆત તો કરો.
જમીન માં દાણા નાખ્યા વગર એવું વિચારો છો કે ઉપજ આવશે તો તેના રૂપિયાથી શું કરીશ ?
નાની ઉમરથી રોકાણની શરૂઆત કરવી ખુબજ મહત્વની છે.