Excel Hospitals

Excel Hospitals Excel Hospital is a unique & first of its kind venture in south Gujarat where the patient gets Gastrointestinal & Urology care under one roof.

28/09/2025

💡 એપેન્ડિસાઇટિસ સર્જરી માટે ઈન્શ્યોરન્સ કવર ક્યારે મળે?

મોટા ભાગના surgical issues માટે, insurance પોલિસી શરૂ થયા પછી 2–3 વર્ષ બાદ કવર મળે છે.
પણ Appendixની તકલીફમાં કેટલીક પોલિસીમાં Day 1 થી અથવા એક મહિનાની માગણી પછી Mediclaim મળી શકે છે.

📝 દર્દીએ તમારા insurance agent સાથે ચોક્કસ ચર્ચા કરીને જાણવું ખૂબ જ જરૂરી છે.

[Appendicitis, appendix surgery, insurance coverage, health insurance, Mediclaim, surgery insurance, policy benefits, insurance tips, medical expenses, health awareness, hospital coverage]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

26/09/2025

🩺 એપેન્ડિક્સની તકલીફમાં સર્જરીનું મહત્વ

જે દર્દીને Appendicitis હોય, તેનું treatment ઓપેરેશન જ છે. આજના સમયમાં Laparoscopy (દૂરબીનથી સર્જરી) વધારે safe અને preferred છે. ✅
મોટાભાગના દર્દીઓ ૨૪–૪૮ કલાકમાં recover થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી શકે છે.
Appendix ઓપેરેશનનું urgency ડૉક્ટરના પરીક્ષણો અને રિપોર્ટ્સ પર આધાર રાખે છે.

⚠️ લક્ષણો જણાય એટલે તરત ડૉક્ટરનો સંપર્ક કરો.

[Appendicitis, appendix surgery, laparoscopy, minimally invasive surgery, abdominal pain, emergency surgery, recovery, hospital discharge, health awareness, early treatment, medical care, stay safe]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

24/09/2025

🩺 એપેન્ડિક્સની તકલીફમાં કઈ તપાસ થાય છે?

Appendixની સમસ્યા શોધવા માટે સૌથી સરળ અને સામાન્ય તપાસ Ultra Sonography છે, જે મોટાભાગના કેસમાં ઝડપથી diagnosis કરી શકે છે.
સાથે, સામાન્ય blood test પણ કરવામાં આવે છે જે infectionની માત્રા બતાવે છે.
જરૂર પડે તો ડૉક્ટર CT Scan of abdomen ની સલાહ પણ આપી શકે છે વધુ evaluation અને diagnosis માટે.

✅ સાવચેતી જ મહત્વપૂર્ણ છે – સમય પર તપાસ કરો અને સલાહ લો.

[Appendicitis, appendix diagnosis, abdominal pain, ultrasound, ultrasonography, blood test, infection check, CT scan, medical evaluation, early diagnosis, health awareness, stay safe, medical checkup]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

22/09/2025

🚨 એપેન્ડિક્સનો સોજો: લક્ષણો અને જોખમ 🚨

એપેન્ડિક્સનો દુઃખાવો સામાન્ય રીતે પેટના ડૂટી ભાગે શરૂ થાય છે અને પછી જમણી બાજુ તરફ સરકે છે.
ક્યારેક દર્દીને ઉલ્ટી, ઉબકા, તાવ, ડાયરિયા કે કબ્જી પણ થઈ શકે છે.
⚠️ જો એપેન્ડિક્સ ફાટી જાય તો જીવન માટે જોખમી સ્થિતિ ઉભી થઈ શકે છે.

🩺 લક્ષણો જાણો અને સમય પર સારવાર કરો.

[Appendicitis, abdominal pain, right-side pain, nausea, vomiting, fever, diarrhea, constipation, health awareness, emergency care, digestive health, symptoms, medical alert, life-threatening condition]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

19/09/2025

⚠️ એપેન્ડિસાઇટિસ શું છે?
👉 એપેન્ડિસાઇટિસ એટલે એપેન્ડિક્સનો સોજો.
જ્યારે એપેન્ડિક્સના lumenમાં food material અથવા f***l matter ફસાઈ જાય ત્યારે bacterial ઈન્ફેકશન થાય છે, જેના કારણે એપેન્ડિક્સમાં સોજો આવે છે.

📌 સમયસર નિદાન અને સારવાર અગત્યની છે!

👨‍⚕️ ડૉ. મનિષ મહેતા
🏥 એક્સેલ હોસ્પિટલ, સુરત
📞 આજે જ કન્સલ્ટેશન બુક કરો!

[Appendicitis, Appendix Swelling, Appendix Infection, Appendicitis Causes, Bacterial Infection, Appendix Treatment, Appendicitis Diagnosis, Appendix Surgery, Abdominal Pain, Excel Hospital Surat, Dr. Manish Mehta]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

17/09/2025

📍 એપેન્ડિક્સ શું છે અને એ ક્યાં આવેલું છે?
એપેન્ડિક્સ આપણા પેટના જમણા ભાગના નીચેના ભાગમાં, નાના અને મોટા આંતરડાના જોડાણ પર આવેલો આંતરડાનો નાનો ભાગ છે.
👉 હાલના સમયમાં એપેન્ડિક્સનો માનવ શરીરમાં કોઈ જાણીતા કાર્ય નથી!

👨‍⚕️ ડૉ. મનિષ મહેતા
🏥 એક્સેલ હોસ્પિટલ, સુરત
📞 આજે જ કન્સલ્ટેશન બુક કરો!

[Appendix, Appendix Location, Appendix Function, Right Side Abdomen, Small & Large Intestine Junction, Human Body, Appendix Awareness, Dr Manish Mehta, Excel Hospital Surat]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

✨ Why Choose Laparoscopic Treatment for Hernia?Because your health deserves the safest and smartest care! 💙✅ Minimal cut...
12/09/2025

✨ Why Choose Laparoscopic Treatment for Hernia?
Because your health deserves the safest and smartest care! 💙

✅ Minimal cuts & better cosmetic results
✅ Less pain, swelling & discomfort
✅ Lower risk of wound complications
✅ Quicker return to daily life
✅ Faster recovery overall

👨‍⚕️ Dr. Manish Mehta
🏥 Excel Hospital, Surat
📞 Book your consultation today!

[Laparoscopic Hernia Surgery, Minimal Cuts, Painless Hernia Treatment, Fast Recovery, Scarless Surgery, Advanced Hernia Care, Expert Hernia Surgeon, Excel Hospital Surat, Dr. Manish Mehta, Safe Surgery, Quick Healing, Modern Hernia Treatment]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

08/09/2025

⚠️ હાયટસ હર્નિયા: ક્યારે સર્જરી જરૂરી બને?
દવાઓ અને લાઇફસ્ટાઇલ બદલાવથી ફાયદો ન મળે ત્યારે સર્જરી જરૂરી બને છે.
👉 અન્નનળીમાં ચાંદા કે સાંકડાઈ
👉 Pre-cancerous changes
👉 પેટનું અવયવ ફસાઈ જવું (Emergency Case)

⏳ સમયસર સર્જરી દર્દીને ગંભીર જટિલતાઓથી બચાવે છે.

👨‍⚕️ ડૉ. મનિષ મહેતા
🏥 એક્સેલ હોસ્પિટલ, સુરત
📞 આજે જ કન્સલ્ટેશન બુક કરો!

[Hiatus Hernia Surgery, Hernia Complications, Esophageal Stricture, Pre-cancerous Changes, Emergency Hernia Surgery, Safe Surgery, Expert Hernia Surgeon, Dr. Manish Mehta, Excel Hospital Surat, Health Awareness, Surgery Indications]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

05/09/2025

💡 હાયટસ હર્નિયા સર્જરી પછીનો રિકવરી સમય
સર્જરી પછી મોટાભાગના દર્દીઓ માત્ર 36–48 કલાકમાં ઘરે જઈ શકે છે.
👉 શરૂઆતમાં liquid diet, પછી soft diet
👉 જરૂરી દવાઓ (acidity, nausea, vomiting માટે)
👉 5–7 દિવસમાં office કામ ફરી શરૂ કરી શકાય

✅ ઝડપી રિકવરી સાથે દર્દીઓને મળે લાંબાગાળાની રાહત!

👨‍⚕️ ડૉ. મનિષ મહેતા
🏥 એક્સેલ હોસ્પિટલ, સુરત
📞 આજે જ કન્સલ્ટેશન બુક કરો!

[Hiatus Hernia Surgery, Recovery Time, Liquid Diet, Soft Diet, Fast Recovery, Post Surgery Care, Hernia Treatment, Safe Surgery, Expert Surgeon, Excel Hospital Surat, Dr. Manish Mehta]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

01/09/2025

💊 હાયટસ હર્નિયા: દવાઓ અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સામાન્ય તકલીફમાં અસરકારક

હાયટસ હર્નિયાની તકલીફ વખતે માત્ર દવાઓ જ નહીં, પણ જીવનશૈલીમાં થોડા ફેરફારથી પણ ઘણી રાહત મળે છે.

✅ Acidity, ઉબકા, ઉલ્ટી માટે દવાઓ
✅ વજન ઘટાડવા માટે dietary control
✅ સૂતી વખતે છાતીનો ભાગ ઉપર રાખવો
✅ Late night food ટાળવું

આ સરળ પગલાંથી તકલીફ કાબૂમાં રાખવી શક્ય છે. ✨

👨‍⚕️ ડૉ. મનિષ મહેતા
🏥 એક્સેલ હોસ્પિટલ, સુરત
📞 આજે જ કન્સલ્ટેશન બુક કરો!

[Hiatus Hernia, Hiatus Hernia Treatment, Acidity Relief, Antacids, Prokinetics, Weight Loss, Digestive Health, GERD Relief, Stomach Care, Hernia Awareness, Medical Treatment, Excel Hospital Surat, Dr. Manish Mehta]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

29/08/2025

⚠️ હાયટસ હર્નિયાના મુખ્ય કારણો
હાયટસ હર્નિયા થવાનું એક મોટું કારણ છે પેટમાં internal pressure નો વધારો.

👉 Overweight
👉 Pregnancy
👉 સતત ખાંસી
👉 Old age માં diaphragm muscle નો tone ઘટી જવો
👉 કેટલાક કેસમાં જન્મથી જ

આ બધા કારણો હાયટસ હર્નિયાની શક્યતા વધારી શકે છે.
લક્ષણોને અવગણશો નહીં – સમયસર સારવાર લો. 💊

👨‍⚕️ ડૉ. મનિષ મહેતા
🏥 એક્સેલ હોસ્પિટલ, સુરત
📞 આજે જ કન્સલ્ટેશન બુક કરો!

[Hiatus Hernia, stomach pressure, overweight, pregnancy, chronic cough, diaphragm weakness, digestive issues, gastro problems, hernia awareness, Dr. Manish Mehta, Excel Hospital Surat, hernia treatment, health awareness]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

27/08/2025

🔍 હાયટસ હર્નિયા માટે જરૂરી ટેસ્ટ
સાચું નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. હાયટસ હર્નિયાના દર્દીઓ માટે કરવામાં આવતા મુખ્ય ટેસ્ટ:
✅ Upper GI Endoscopy
✅ Barium Swallow
✅ Esophageal Manometry
✅ 24 Hours PH Study

સાચો ટેસ્ટ = સાચું નિદાન = યોગ્ય સારવાર 💊

👨‍⚕️ ડૉ. મનિષ મહેતા
🏥 એક્સેલ હોસ્પિટલ, સુરત
📞 આજે જ કન્સલ્ટેશન બુક કરો!

[Hiatus Hernia test, Hiatus Hernia diagnosis, Upper GI Endoscopy, Barium Swallow, Esophageal Manometry, 24 Hours PH Study, Hiatus Hernia treatment, Dr Manish Mehta, Excel Hospital Surat, hernia specialist]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.

Address

Excel Hospital, 3rd Floor, Sheetal Shopping Square (Old L B Cinema), Ghoddod Road-Bhatar Road Junction
Surat
395001

Telephone

+912612236036

Website

https://excellaparoscopy.com/

Alerts

Be the first to know and let us send you an email when Excel Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Excel Hospitals:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category

Our Story

Excel Hospital is a unique & first of its kind venture in south Gujarat where the patient gets Bariatric[Weight Loss], Gastrointestinal and Urology care under one roof.