Pedia nest

Pedia nest Healthy kids. Happy families. That’s the promise of Devam Children Hospital
Compassionate pediatric care by Dr. Janak Lathia

Pacifier બાળકને થોડા સમય માટે calm રાખવામાં મદદ કરે છે, પરંતુ તેનું વધુ અને ખોટી રીતે use કરવાથી health પર અસર પડી શકે છ...
09/05/2026

Pacifier બાળકને થોડા સમય માટે calm રાખવામાં મદદ કરે છે, પરંતુ તેનું વધુ અને ખોટી રીતે use કરવાથી health પર અસર પડી શકે છે.

લાંબા સમય સુધી pacifier નો ઉપયોગ baby ની teeth growth, feeding habits અને ear health પર અસર કરી શકે છે. સાથે proper hygiene ન રાખવામાં આવે તો infection નો risk પણ વધી જાય છે.

દરેક parent માટે જરૂરી છે કે pacifier નો use limited અને doctor guidance મુજબ કરવામાં આવે જેથી બાળકની growth healthy રહે.



pacifier side effects gujarati, baby care tips gujarati, pacifier disadvantages, child specialist gujarati, newborn baby care tips, pediatric doctor advice, baby growth awareness, parenting tips gujarati, ear infection in babies, dr janak children health tips

How much sleep does your baby really need? 💤👶From newborns to growing toddlers, the right sleep routine is essential for...
06/05/2026

How much sleep does your baby really need? 💤👶
From newborns to growing toddlers, the right sleep routine is essential for healthy growth & brain development 💙
At Devam Children Hospital, we guide you at every step of your child’s journey ✨



baby sleep chart, newborn sleep guide, infant sleep hours, toddler sleep routine, pediatric care, child specialist, baby health tips, parenting tips, kids hospital, healthy baby growth

Baby feeding ka fixed time nahi hota especially for newborns.Jab baby bhook lage, tab feed karna hi best approach hai. E...
04/05/2026

Baby feeding ka fixed time nahi hota especially for newborns.

Jab baby bhook lage, tab feed karna hi best approach hai. Early days me babies frequently feed karte hain, aur dheere dheere routine set hota hai.

Har baby alag hota hai. Agar feeding pattern samajh na aaye ya doubt ho, toh pediatrician ki guidance lena zaroori hai.

Right feeding = better growth, comfort, and bonding 🤍
📞 For expert care, connect with Devam Children Hospital.



newborn feeding timing, baby feeding gap guide, pediatrician advice baby feeding, infant feeding schedule india, breastfeeding tips for newborn, baby hunger cues guide, child specialist surat, pediatric hospital surat, newborn care tips india, devam children hospital surat

શું Breastfeeding મુશ્કેલ લાગી રહ્યું છે? તમે એકલા નથી 💜થોડા સરળ પગલાં તમારી Breastfeeding journey ને વધુ સરળ અને સુખદ બ...
30/04/2026

શું Breastfeeding મુશ્કેલ લાગી રહ્યું છે? તમે એકલા નથી 💜

થોડા સરળ પગલાં તમારી Breastfeeding journey ને વધુ સરળ અને સુખદ બનાવી શકે છે 🤱

✨ યોગ્ય latch રાખો
✨ નિયમિત feeding થી milk supply જાળવો
✨ hydration અને balanced diet લો
✨ skin-to-skin bonding વધારશો
✨ positive mindset રાખશો

દરેક મા માટે આ એક અનોખી અને સુંદર સફર છે અને યોગ્ય માર્ગદર્શન સાથે તે વધુ સરળ બની શકે છે.

💬 વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.



breastfeeding tips Gujarati, breastfeeding support India, lactation tips for new mothers, how to improve milk supply, breastfeeding guidance, newborn baby care tips, postnatal care for mothers, skin to skin bonding benefits, breastfeeding latch techniques, hydration for breastfeeding mothers, motherhood care India, baby feeding tips, lactation support clinic, breastfeeding awareness India, mother and child hospital care

BCG vaccine pachi thoda symptoms normal hoy che  ane parents ne panic karvani jarur nathi 🤍Injection ni jagyae nani suja...
29/04/2026

BCG vaccine pachi thoda symptoms normal hoy che ane parents ne panic karvani jarur nathi 🤍
Injection ni jagyae nani sujan, halki gaanth ke thodo pus jevu dekhay aa badhu common healing process no part che.
Aa vaccine baby ne serious infections thi protect kare che, etle aa nani reactions thi darvani jarur nathi 🙌
Jo symptoms unusual lage ke vadhu samay sudhi rahe… to doctor ni salah jarur lo.



bcg vaccine side effects baby, bcg vaccine normal symptoms, baby vaccination after effects, bcg injection swelling baby, bcg vaccine pus normal or not, newborn vaccination guide india, baby vaccine care tips, pediatric vaccination awareness, bcg vaccine benefits baby, child immunization india

બાળક હંમેશા બોલીને કહી શકતું નથી…પણ તેની body signs જરૂર આપે છે 👶ઉચ્ચ તાવ, સતત ખાંસી-સર્દી, feed ન કરવું,વજન ન વધવું કે ...
24/04/2026

બાળક હંમેશા બોલીને કહી શકતું નથી…
પણ તેની body signs જરૂર આપે છે 👶

ઉચ્ચ તાવ, સતત ખાંસી-સર્દી, feed ન કરવું,
વજન ન વધવું કે વારંવાર ઉલટી-ડાયરિયા,
આ બધું ignore કરવાની વસ્તુ નથી.

સમયસર pediatrician પાસે જવું એટલે
મોટી સમસ્યા થતી પહેલાં જ રોકી શકાય .

તમારા બાળકના health signals ને સમજો,
આ માહિતી દરેક parents સુધી પહોંચાડો.



when to visit pediatrician, baby fever 100.4 warning, child not feeding properly, baby weight not gaining reasons, child vomiting diarrhea causes, pediatric health signs, baby growth issues, parenting tips health

બાળક મોંમાં અંગૂઠો નાખે છે? 🤔ઘણા માતા-પિતાને આ બાબત ચિંતા આપે છે, પરંતુ નાનાં બાળકો માટે આ એક સામાન્ય અને સ્વાભાવિક આદત ...
22/04/2026

બાળક મોંમાં અંગૂઠો નાખે છે? 🤔
ઘણા માતા-પિતાને આ બાબત ચિંતા આપે છે, પરંતુ નાનાં બાળકો માટે આ એક સામાન્ય અને સ્વાભાવિક આદત છે.

અંગૂઠો ચાટવું બાળકને શાંતિ અને આરામ આપે છે. સામાન્ય રીતે આ આદત સમય સાથે પોતે જ ઘટી જાય છે.
જો આ આદત 4–5 વર્ષની ઉંમર પછી પણ ચાલુ રહે, તો પીડિયાટ્રિશિયનની સલાહ લેવી યોગ્ય છે.

બાળકની સારી આદતો માટે ઘરેથી જ સાચી દિશા આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.



thumb sucking baby Gujarati, baby thumb sucking normal or not, child habits Gujarati, pediatric advice thumb sucking, baby behavior development, parenting tips Gujarati, child health care India, pediatrician guidance baby habits, thumb sucking side effects children, Shri Guru Devam Children Hospital

21/04/2026

સર, મારું બાળક 19 મહિનાનું થઈ ગયું છે પરંતુ હજુ ચાલવું શીખ્યું નથી. શું આ સામાન્ય છે?

કેટલાક બાળકો થોડું મોડું ચાલતા શીખે છે, પરંતુ ક્યારેક મસલ્સની તાકાત, બેલેન્સ અથવા વિકાસમાં વિલંબ કારણ બની શકે. એક વાર પીડિયાટ્રિશિયનની સલાહ લેવી ખૂબ જરૂરી છે.



baby walking delay, 19 month baby, child development, toddler milestone, parenting guidance, baby growth, walking age baby, pediatric advice, baby health, motor skills, child care tips, growth milestone, baby learning, parenting help, toddler health

Cashless facilities available…
13/07/2023

Cashless facilities available…

Successfully completed 5 years…Thank u all parents who believe in me and all my family members and friends..🙏🙏🙏
07/05/2022

Successfully completed 5 years…
Thank u all parents who believe in me and all my family members and friends..
🙏🙏🙏

Successfully completed 4 years of my unitShri Guru Devam Children Hospital Thank u all my family members, friends and ab...
07/05/2021

Successfully completed 4 years of my unit
Shri Guru Devam Children Hospital
Thank u all my family members, friends and above all my patients who puts their trust me..
Hope to serve community more and more..

Address

C-401, Astha Square, VIP Circle Utran
Surat
394105

Telephone

9979970455

Website

Alerts

Be the first to know and let us send you an email when Pedia nest posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category