04/03/2025
💥શું આપને સાયટીકાની તકલીફ છે..?💥
🎉તો આપને આ મુજબના લક્ષણો હોઈ શકે છે
📍કમર, થાપા તથા પીંડી માં દુ:ખાવો થવો
📍પગમાં ભારે લાગવું તથા પગ ખોટા પડી ગયા હોય તેઓ અહેસાસ થવો
📍પગમાં ખાલી ચડવી તથા જનજણાટી લાગવી
📍પગમાં નબળાઈ આવવી
☝️જો આપને આ મુજબના કોઈપણ લક્ષણો હોય તો આજે જ મારો સંપર્ક કરો☝️
❤️સાઈટીકા તથા કમરના દુ:ખાવાને જડમૂળમાંથી નાબૂદ કરવો શક્ય છે
💐ડો.હાર્દિક પટેલ, જે સ્પાઈન ના સ્પેશિયાલીસ્ટ છે.
👇મણકા અને ગાદી ની તકલીફો, નસ દબાવી, જગ્યા થઈ જવી, ગાદી ખસી જવી વગેરે ના અનુભવી છે, જે 15 વર્ષથી પણ વધારે ફિઝિયોથેરાપી સારવાર સાથે સંકળાયેલા અને 21,000 થી પણ વધારે પેશન્ટ નો અનુભવ ધરાવે છે
👇કમર,ગરદન, ઘૂંટણ, ખભો, એડી વગેરે સાંધા તથા સ્નાયુઓના તકલીફોની દવા અને ઓપરેશન વિના ની સારવાર ઉપલબ્ધ છે
📍સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટ્રીટમેન્ટ
📍જર્મન મેટ્રિક્સ રીધમ થેરાપી
📍હાઈ પાવર લેસર થેરાપી તેમજ
📍વ્યક્તિગત ફિઝિયોથેરાપી દ્વારા સારવાર
વધુ જાણકારી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો
🏥 આશ્રય સ્પાઇન N જોઈન્ટ ફિઝિયોથેરાપી ક્લિનિક
📍શોપ 1-2, ગ્રાઉન્ડ ફ્લોર, જે.ટી.નગર, આઈ માતા રોડ, પર્વત પાટિયા, સુરત
🥼 ડો.હાર્દિક પટેલ
☎️ 9925423219