Patel Hospital & Health Centre

2D Echo TMT Body Check Up

Operating as usual

To The Point - ચોમાસામાં જાળવો સ્વાસ્થય...!! પર વિશેષ ચર્ચા । #Tothepoint । Nirmananews 16/07/2022

To The Point - ચોમાસામાં જાળવો સ્વાસ્થય...!! પર વિશેષ ચર્ચા । #Tothepoint । Nirmananews

ચોમાસામાં ઋતુ જન્ય રોગોથી કેવી રીતે બચી શકાય?

જાણો ડૉ પાર્થિવ પટેલ પાસેથી
To The Point પ્રોગ્રામ માં..!

https://youtu.be/guIxQWw6Nr8

To The Point - ચોમાસામાં જાળવો સ્વાસ્થય...!! પર વિશેષ ચર્ચા । #Tothepoint । Nirmananews To The Point - ચોમાસામાં જાળવો સ્વાસ્થય...!! પર વિશેષ ચર્ચા । । Nirmananews #આજનાસમાચાર #આજનાતાજાસમાચાર ...

Timeline photos 06/07/2022

Timeline photos

Timeline photos 10/04/2022


Timeline photos 05/02/2022

Timeline photos

Timeline photos 26/01/2022

Timeline photos

Timeline photos 14/01/2022

Timeline photos

Timeline photos 31/12/2021

Timeline photos

Timeline photos 25/12/2021

Timeline photos

Timeline photos 05/11/2021

Timeline photos

Timeline photos 04/11/2021

Timeline photos

Timeline photos 02/11/2021

Timeline photos

Timeline photos 31/10/2021

અખંડ ભારતના શિલ્પી અને આદર્શ નેતા ને નમન..!

Timeline photos 13/10/2021

7 Years Completed by Patel Hospital and Health Centre.
Thanks to Almighty God, Parents blessing, Staff, Doctors fraternity and Most importantly Patients putting trust on us..!

To The Point - કોરોનાએ ઉચક્યું માથું...!! પર વિશેષ ચર્ચા । #Corona । Nirmananews 06/10/2021

To The Point - કોરોનાએ ઉચક્યું માથું...!! પર વિશેષ ચર્ચા । #Corona । Nirmananews

https://youtu.be/6n7lPgslAks

નિર્માણ ન્યૂઝ ચેનલ પર પ્રસારિત.
કોરોના ના ફરીથી વધતાં એક્ટિવ કેસ પર *ડો.પાર્થિવ પટેલ સાથે ચર્ચા*.

To The Point - કોરોનાએ ઉચક્યું માથું...!! પર વિશેષ ચર્ચા । #Corona । Nirmananews #આજનાસમાચાર #આજનાતાજાસમાચાર To The Point - કોરોનાએ ઉચક્યું માથું...!! પર વિશેષ ચ...

Timeline photos 17/06/2021

Timeline photos

Timeline photos 15/01/2021

Timeline photos

To The Point -કોરોના વૅક્સિંન -ભારતને મળી બે વેક્સિન ..! વિશેષ ચર્ચા । #CoronaVaccine । Nirmananews 04/01/2021

To The Point -કોરોના વૅક્સિંન -ભારતને મળી બે વેક્સિન ..! વિશેષ ચર્ચા । #CoronaVaccine । Nirmananews

https://youtu.be/iR_nR1wi-A0

Listen to Dr Parthiv Patel in Talk Show regarding Covid19 vaccine.

To The Point -કોરોના વૅક્સિંન -ભારતને મળી બે વેક્સિન ..! વિશેષ ચર્ચા । #CoronaVaccine । Nirmananews To The Point -કોરોના વૅક્સિંન -ભારતને મળી બે વેક્સિન ...!! વિશે વિશેષ ચર્ચા । । Nirmananews watch live news on :facebook : www.facebook.com/n...

Photos from Patel Hospital & Health Centre's post 20/12/2020

Preventive Health Check Up available...!
.
આધુનિક યુગમાં, દોડ ધામ - સ્ટ્રેસ વાળી જીવન શૈલી ના કારણે ડાયાબીટીસ, બી.પી, હ્રદય રોગ વગેરે જેવી ઘણી બીમારી વ્યક્તિ ને એક પણ ફરિયાદ વિના શરીરમાં હોઈ શકે છે.
આવી અનેક તકલીફો મોટું સ્વરૂપ લે તે પહેલા તેને ઓળખી અને યોગ્ય સલાહ માર્ગ દર્શન લેવામાં આવે તે જરૂરી છે. જેના માટે હેલ્થ ચેક અપ કરાવવું જોઈએ.
સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર સાથે હેલ્થ ચેક અપ કરાવવા માટે સંપર્ક કરો -
ડૉ પાર્થિવ પટેલ
પટેલ હોસ્પિટલ એન્ડ હેલ્થ સેન્ટર
દીપકમલ 2
સરથાણા
વરાછા
ફોન : 7567726333

24/05/2020

Useful Whatsapp Forward.....!
.
હોસ્પિટલમાં વિઝીટ લેતી વખતે રાખવાની સાવધાની...
(1)ઈમરજન્સી ન હોય તો એપોઇન્ટમેન્ટ લઈ ને જાવ.
(2)તમારા ટાઈમ પર જરૂરી પેપર,અગાઉ ની દવા ,પાણી ની બોટલ સાથે પહોંચો
(3)હોસ્પિટલ આવતા કે જતા કોઈ ખરીદી કરવાનુ કે કોઈ ને મળવાનુ ટાળો.
(4)હોસ્પિટલમાં જતાં કોઇ વસ્તુઓ બને ત્યાં સુધી અડશો નહી દા.ત..સીડી ની ગ્રીલ,હેન્ડલ,
(5)હોસ્પિટલ ના સ્ટાફ ને કો ઓપરેટ કરો...
(6)રૂમાલ,દુપટ્ટા કરતા નવું ટ્રીપલ લેયર અથવા N95 માસ્ક પહેરો.
(7)બીનજરૂરી વસ્તુઓ લાવવા નુ ટાળો ફાઇલ,કાગળ,મોબાઈલ કે પર્સ કયાય મુકશો નહી.
(8)શુઝ કે ચંપલ સલામત જગ્યાએ કાઢો.
(9)હોસ્પિટલમાં બને ત્યાં સુધી એકલા અથવા એક જ વ્યક્તિ ને લઈ જાવ.બાળકો, વૃધ્ધ વ્યક્તિ કે બિમાર વ્યક્તિ ને સાથે ન લાવો.
(10)સોશિયલ ડીસ્ટન્શીગ નુ પાલન કરો..
(11)વેઈટીંગ રૂમ મા પડેલી કોઈ વસ્તુઓ અડશો... નહી..દા.ત.ન્યૂઝ પેપર મેગેઝીન...
(12)મોબાઈલ ને વારંવાર અડવા નુ ટાળો...તમારો મોબાઈલ કોઈ ને હાથમા ન આપો ,જરૂર પડે વાત કરાવવા સ્પીકર ફોન નો (ઉપયોગ કરો...વોટ્સએપ થી રીપોર્ટ અથવા જુના કન્સલ્ટીંગ પેપર બતાવો.
(13)માસ્ક ને વારંવાર અડશો નહી...ડોક્ટર ને જરૂર જણાય તો જ માસ્ક કે ફેશ સિલ્ડ કાઢો. માસ્ક કાઠતા ,પહેરતા કે ઠીક કરતી વખતે માસ્ક ના મધ્ય ભાગ ને અડશો નહી...દોરીવાળા ભાગ ને પકડી શકો..
(14)ડોક્ટર ના કન્સલ્ટીંગ ટેબલ કે કાઉન્ટર ટેબલ ને અડશો નહી કે તેના ઉપર કઈ મુકશો નહી
(15)તમને કોરોના ને મળતા કોઇ લક્ષણો હોય,ટ્રાવેલ હીસ્ટ્રી,ફેમિલી હીસ્ટ્રી ,કે કોઈ કોન્ટેક હીસ્ટ્રી હોય તો અગાઉ જાણ કરો..
(16)ડોક્ટર સાથે બીનજરૂરી વાત ટાળો જેથી તમારો એક્શપોઝર ટાઈમ ધટે.
(17)બીનજરૂરી તાવ,બી.પી મપાવવાનુ,સ્ટેથોસ્કોપ થી તપાસ કરાવવાનુ ,વજન કરાવવા નુ ટાળો...ડોક્ટર ને જરૂર લાગે તો જ કરો.
(18)બહાર જતાં પહેલાં જરૂરી સલાહ સુચન સમજી લેવા...
(19)રીપોર્ટ બતાવવા, દવા બતાવવા કે સમજવા ફરી મળવા જવા કરતા ફોન, મેસેજ કે વોટ્સએપ નો ઉપયોગ કરો..
(20)હોસ્પિટલમાં આવતા અને બહાર જતા હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ કરો..
(21) ઘેર જઇ મોબાઈલ, ચાવી ,પર્સ સેનેટાઈઝ કરો,સાબુ કે હેન્ડવોશ થી વીસ સેકન્ડ હાથ ધુઓ...સ્નાન કરી લો. સમજો અને સાચવો .
"સાવચેતી એજ સારવાર "
-Whatsaap Doctors

Dr . Parthiv Patel | Surat | National Doctors' Day | ABTAK MEDIA| ABTAK MEDIA 02/07/2019

Dr . Parthiv Patel | Surat | National Doctors' Day | ABTAK MEDIA| ABTAK MEDIA

Doctor's Day નિમિત્તે ડૉ પાર્થિવ પટેલ નો પર્સનલ ઇન્ટરવ્યૂ.

https://youtu.be/aaTLZ7Fet5M

Dr . Parthiv Patel | Surat | National Doctors' Day | ABTAK MEDIA| ABTAK MEDIA અબતક મીડિયા - પોઝીટીવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝ Abtak Media | Positive News channel | Informative News channel ► Subscribe Abtak Media: https://www.youtube.c...

All about diabetes diet and food tips by Dr.Parthiv patel 16/04/2019

All about diabetes diet and food tips by Dr.Parthiv patel

https://youtu.be/r4DL4lpSQKQ

સાંભળો ડૉ પાર્થિવ પટેલ ને, ડાયાબિટીસ વિષે ની સચોટ વૈજ્ઞાનિક સમજ તથા લોકોના મનમાં રહેલા પ્રશ્નો અને શંકાઓ નું સમાધાન.

ડૉ પાર્થિવ પટેલ
પટેલ હોસ્પિટલ એન્ડ હેલ્થ સેન્ટર
4 થો માળ
દિપકમલ 2 નંબર
પ્રાણી સંગ્રહાલય પાસે
સરથાણાં જકાતનાકા
ફોન ૭૫૬૭૭૨૬૩૩૩

All about diabetes diet and food tips by Dr.Parthiv patel All about diabetes diet and food tips by Dr.Parthiv patel REAL NETWORK NOW AVAILABLE ON GTPL CHANNEL NO 351 REAL GTPL CHANNEL NO 351 OR 984 WEB. REALNETWORKS...

Is jaggery good for diabetic patients? - Can diabetic patients eat jaggery? | The Times of India 03/12/2017

Is jaggery good for diabetic patients? - Can diabetic patients eat jaggery? | The Times of India

ડાયાબીટીસ ના દર્દીઓ માટે ગોળ = ખાંડ.
.
https://m.timesofindia.com/life-style/health-fitness/is-jaggery-good-for-diabetic-patients/photostory/61878475.cms?utm_source=facebook.com&utm_medium=social&utm_campaign=TOI&utm_content=om-bm

Is jaggery good for diabetic patients? - Can diabetic patients eat jaggery? | The Times of India Being diabetic often triggers sweet cravings. And when sugar is out of limit, you look for non-sugary alternates, one of which is jaggery. Believed to be a great alternative for sugar, jaggery indeed has a number of health benefits. But is it really a healthy choice for diabetics? Let's have a look.

20/08/2017

https://m.facebook.com/WHO/photos/a.167668209945237.34204.154163327962392/1569553676423343/?type=3&refid=28&ref=opera_speed_dial&_ft_=qid.6456417031330503759%3Amf_story_key.8787795106641946899%3Aog_action_id.1569553929756651%3Atop_level_post_id.1569553916423319%3Apage_id.154163327962392&__tn__=EH-R

Cardiovascular disease (including heart attacks and stroke) is the world's biggest killer.
The good news? WE CAN reduce the risk through:
-Protecting people from to***co smoke
-Healthy diets
-Physical activity
-Avoiding harmful use of alcohol

Timeline photos 10/06/2017

Rain has arrived.....!
Vector borne diseases are about to burst.....!
Watch following precautions....!
Because
"Prevention is better than the Cure"

-Happy Monsoon from
www.patelhospitalandhealthcentre.com

Timeline photos 24/03/2017

TB વિષે ની અજાણી વાતો..........!!
.
.
1) ટીબી માત્ર ફેફસાં માં નથી થતો. મગજ, આંખ, ગળું, પેટ, કરોડ સ્તંભ, ગર્ભાશય, પેડુ, કિડની, ચામડી બધે જ થઈ શકે છે.
.
2) વાતાવરણ માં અને આપણી આસપાસ ટીબી ના જંતુઓ હાજર હોય છે. છતાં તેનાં સંપર્ક માં આવતા બધાને ટીબી થતો નથી. પરંતુ રોગ પ્રતિકારક્તા ના અભાવે માત્ર અમુક લોકો જ તેનો શિકાર બને છે.
.
3) નોર્મલ વ્યક્તિ કરતાં એઈડસ અને ડાયાબીટીસ વાળા વ્યક્તિ ને ટીબી થવાની શક્યતા ઘણી વધારે હોય છે.
.
4) ટીબી ના જંતુ અન્ય બેક્ટેરિયા ની સરખામણીમાં ઢીઢ/ડઠર હોય છે. એટલે કે ચેપ લાગ્યો પછી ધીમી ગતિએ બેવડાય છે રોગ ધીમે ધીમે વધે છે. દવા ની અસરથી મરવા માં પણ ધીમા હોય છે. માટે ટીબી નો કોર્સ અનીયમીત કરનારા દર્દીને તૂરંત કંઈ ખબર પડતી નથી અને અંદરથી ટીબી વકરી જાય છે.
.
5) ટીબી નું પાણી પાંસળીઓ માં ભરાયું હોય તો તેને ખેંચી લીધા બાદ ટીબી ની દવા નો પુરો કોર્સ કરવાથી ફરી ભરાતું નથી.
.
.
.
.
.
.
.
.
.
.
. "મલ્ટી ડ્રગ રેઝીસ્ટન્ટ ટીબી"
- આ ટીબી એવો છે કે જેમાં ટીબી ના જન્તુ પર રેગ્યુલર ટીબી ના કોર્સ ની દવા ની અસર થતી નથી. જેની સમજણ નીચે મુજબ છે.
.
ટીબી નો દર્દી ઈલાજ ચાલુ કરે ત્યારે ધારો કે તેના શરીર મા ટીબી ના 100 જંતુ છે. (આ આંકડો માત્ર સમજણ માટે છે)
સારવાર શરૂ કર્યા પછી અમુક દિવસ માં 100 માથી 50 જન્તુ મરી જાય છે. 50 બચે છે.
અમુક સમય પછી 50 માથી 25 બચે છે.
એમ કરતાં કરતાં 6 મહિને બધા જંતુ મરતાં હોવાથી કોર્સ પૂર્ણ થાય છે.
.
જ્યારે કોર્સ ના અમુક મહિના પછી 100 માથી 70 ટકા થી વધુ જંતુ મરી જાય છે. પણ વધેલા 30 જંતુ એવા હઠીલા હોય છે કે તેને હજી સુધી દવા મારી શકી નથી. અને તેના માટે પુરા 6 મહિના લાગે છે. અને આ સમયે દર્દી ને બહાર થી તબીયત માં 70 ટકા થી વધુ ફાયદો થઈ ગયો હોય છે.
.
આવા સમયે દર્દી ના શરીરમાં પ્રમાણમાં હઠીલા એવાં 30 ટકા જંતુ હાજર હોવા છતાં તે લક્ષણ રહિત હોય છે.
.
અને આવા સંજોગોમાં
1. દર્દી પોતાને સાજો માનીને દવા બંધ કરી દે છે.
2. દર્દી વિચારે છે કે દવા પીવ તો પેટમાં ગરમ પડે છે અને ન પીવ તો મારી તબિયત સારી રહે છે.
3. કેટલાક દર્દીઓ એવું માને છે કે કદાચ મને ટીબી હતો જ નહીં. ડોક્ટરે શંકા વાળા રિપોર્ટ પર સારવાર કરી છે.
4. ગરીબી, સમય નો અભાવ, દવા ગળવાની આળસ, ડોક્ટર દવાખાના દુર હોવા વગેરે જેવા અનેક કારણોસર દવા બંધ કરી દે છે.
.
.
કોર્સ અધુરો છોડવાથી અંદરખાને બાકી રહી ગયેલા 30 જંતુ ધીમી ગતિએ બેવડાવવા લાગે છે. દવા બંધ કર્યા બાદ અમુક મહિનામાં 30 ના 50 , 50 ના 100 , એવી રીતે જંતુ બેવડાય છે અને ટીબી ઉથલો મારે છે.
.
.
આવો ઉથલો મારેલો ટીબી, અગાઉ બચી ગયેલા 30 હઠીલા પ્રકારના સ્વભાવ નો હોય છે. પહેલાં વખતે 100 માથી 30 હઠીલા હતા. પરંતુ ઉથલા વખતે 100 એ 100 હઠીલા હોય છે કે જેના પર રેગ્યુલર દવાઓ અસર કરતી નથી.
.
આવા દર્દીને ઇંજેક્શન વાળો, મોંઘો, આડઅસર વાળો, 1 થી 2 વર્ષ લાંબો કોર્સ આપવો પડે છે.
.
આવો દર્દી સમાજમાં સંપર્કમાં આવતા નવા વ્યક્તિ ને પહેલી વખતેથી જ હઠીલા ટીબી નો ચેપ લગાડે છે.
.
અને હઠીલા (ડ્રગ રેઝીસ્ટન્ટ) ટીબી નું વિષચક્ર ચાલે છે.
.
.
માટે ગમે તે થાય, ટીબી નો કોર્સ કયારેય અધુરો છોડવો જોઈએ નહીં.
.
ટીબી નો કોર્સ અધુરો છોડતો દર્દી, તેના પરિવાર, અને આખા સમાજ નો શત્રુ છે.
.
.
.
.
................ X............... X.................
* સરકારી હોસ્પિટલમાં ટીબી નો ઇલાજ મફત માં છે
* ટીબી ના રેગ્યુલર કોર્સ ની એક દિવસની દવા નો ખર્ચ આશરે 10 થી 15 રૂપિયા છે. જે પાન માવા ના દૈનિક ખર્ચ કરતાં સસ્તો છે.

Timeline photos 09/03/2017

Proof of improved maternal out come...!
Antenatal care, institutional delivery and timely Ceasarean section are the factors played role in it.
Yes Ceasarean delivery is life saving When Genuinely indicated and advised by Doctor....!
Risky when demanded by "empowered women" to avoid consequences of normal Labour....!

Timeline photos 25/11/2016

Timeline photos

Timeline photos 24/11/2016

Timeline photos

Location

Category

Telephone

Website

Address


401 4th Floor, Deepkamal 2 Doctor House, Sarthana
Surat
395006

Other Hospitals in Surat (show all)
Akash Multispeciality Hospital Akash Multispeciality Hospital
3rd Floor, Square One Commercial, Near Dhiraj Sons, Bhimrand Canal Road, Althan
Surat, 395007

MultiSpeciality Hospital

Yogi Children And General Hospital Yogi Children And General Hospital
Surat, 395006

We provide 24x7 emergency services for pediatric and adult patients including OPD,Indoor(NICU and PICU),Vaccination.

Garbh dharan Garbh dharan
All Gujarat
Surat, 395001

do you need pragnancy ?

Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya
201 , Avalon The Commercial Hub, Opp. Patidar Samaj Wadi, Nr. Ankur School, Aamb
Surat, 395004

Healing Hands, with Caring Heart

S G Women's Hospital & IVF Center S G Women's Hospital & IVF Center
305-06,Shubham Arcade, Opp. Taxshila , Sarthana
Surat, 395006

We are Providing all Women's Health Care including Pregnancy Care and Normal Delivery (Painless) & Cesarian Sections , Infertility Work up ( IUI & TEST TUBE BABY) , Laproscopy Operations and Infection Problem.

Kabir Orthopaedic Hospital Kabir Orthopaedic Hospital
1st Floor,D-20/21,Radheshyam Soc., Opp.Singanpore Vegetable Market, Singanpore-Causeway Road,Katargam,
Surat, 395004

Advanced Orthopaedic Trauma & Joint Replacement Centre. Founder- Dr.Viral H. Gondalia.(M.S. Orthopaedics).

Dwarkesh Facial Surgery & Trauma Center Dwarkesh Facial Surgery & Trauma Center
716,7th Floor,infinity Tower,station Lal Darwaja Road
Surat, 395003

maxillofacial surgery unit

Department of Critical Care - Unity Hospital Department of Critical Care - Unity Hospital
Surat, 395010

Department of Critical Care,

Akshar Children Hospital Nicu & Picu Akshar Children Hospital Nicu & Picu
B 401,402, Astha Square, Vip Circle, Uttran
Surat, 394105

24 hours dedicated team of pediatric and neonatal intensivist.. with advanced ventilatory facilities

Umiya Hospital Umiya Hospital
M.J. Park, Besides Chinagate-2, Near DRB College, New Citylight Road
Surat, 395007

Dr. Pooja S. Patel (MBBS, DGO, FGES) Consultant Obstetrician, Gynecologist and Laparoscopic Surgeon

Rushabh Multispeciality Hospital Rushabh Multispeciality Hospital
2nd Floor, 210-11-12,216-18-19, Sangini Magnus, Rushabh Char Rasta, Rander Road,
Surat, 395009

Rushabh Multispeciality Hospital is one that has facilities for all ailments and diseases with an e

Garvit Ent Hospital - Dr Harit Trivedi Garvit Ent Hospital - Dr Harit Trivedi
401, Eon Square, Next To Shell Petrol Pump, L.P.Savani Road, Adajan
Surat, 395003

Dr. Harit C. Trivedi M.S ( ENT Head and Neck Surgeon ) For Appointment : +91 99131 08089 401, Eo