
29/02/2024
પ્રસૂતિ પછી માતાને સુવાવડ સમયે થતા દુખાવામાં રાહત માટે ગરમ શેક લેવાની થેરાપી મેટ ભાડે મળશે.
- જે મૂડ, ઊંઘ અને આત્મસન્માનને સુધારે છે.
- હાઇડ્રેટેડ રહેવું એ માત્ર મારા શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ મારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ પ્રાથમિકતા છે
- બાળકને જન્મ પછી થતી કમળાની અસર, શરદી, કફ જેવી તકલીફો જેવી તકલીફો વધતી અટકાવે.
- બાળકની માતાને થતી કમર, સાંધા અને સ્નાયુઓના દુ:ખાવા, અપૂરતી ઊંઘ, માથાનો દુખાવો,પ્રસૂતિની પીડા, એસીડીટી, અને કબજિયાત જેવી અનેક તકલીફોમાં ઉપયોગી બને છે.
- જેડ સ્ટોન મેટનો ઉપયોગ રક્ત પરિભ્રમણને વધારીને અને શરીરના ચયાપચયને વેગ આપીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
-----------
Whatsapp OR Call
076002 99229