24/12/2025
સ્ટેજ 4 કેન્સર માટે સારવારના વિકલ્પો - કીમોથેરાપી ટાર્ગેટ થેરાપી અને ઇમ્યુનોથેરાપી
આજના સમયમાં કેન્સરનું નામ સાંભળતા જ ડર લાગવો સ્વાભાવિક છે,
પણ હકીકત એ છે કે મેડિકલ વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે 🌱
કીમોથેરાપી, ટાર્ગેટ થેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી
આધુનિક સારવારોથી આજે ઘણા દર્દીઓ
કેન્સર સાથે પણ સારું અને ગુણવત્તાયુક્ત જીવન જીવી રહ્યા છે 💪
દરેક દર્દી અલગ હોય છે,
અને દરેક માટે સારવાર પણ વ્યક્તિગત રીતે નક્કી થાય છે.
સમયસર સારવાર, પરિવારનો સાથ અને સકારાત્મક વિચાર
આ ત્રણેય કેન્સર સામે સૌથી મોટી તાકાત છે ❤️
👉 આશા ક્યારેય છોડશો નહીં
👉 યોગ્ય માર્ગદર્શન જીવન બદલી શકે છે
Medical Oncology
ડો. દીપેન એમ. ભુવા
MD, DrNB Medical Oncology
Consultant Medical Oncologist
ECMO(ESMO Certified)
BCI - Blood and Cancer Institute
📍Athwagate,
601-602, Solaris Royce, Athwagate, Surat.
+91 75750 22822/ 0261-3551153
📍Lal Darwaja,
Rhythm House, Besides Venus Hospital, Surat.
+91 75750 22811/ 0261-3653799