Vama Wellness Centre For Women

Vama Wellness Centre For Women Vama Wellness Centre for Women aims to offer comprehensive, integrated and multi-disciplinary care for women of all age groups.

Vama Wellness Centre for Women aims to offer comprehensive, integrated and multidisciplinary care for women of all age groups by bringing together a team of all female doctors, as well as diagnostic facilities related to women’s health as a one-stop solution to their various concerns.

We live in a highly toxic world where the lifespan is reducing and the number of diseases are increasing. This is why do...
03/05/2022

We live in a highly toxic world where the lifespan is reducing and the number of diseases are increasing. This is why doctors advise to get regular health check-ups, which helps in keeping a track of our health.
It’s time to take charge of your health! Schedule an appointment for health checkup –

Enquire now!
What “Vama Well Woman health package” is offering you to keep you healthy.

Call on 0261 2700001

તમારા ડાયનિંગ ટેબલ પર બારેમાસ અથાણું હોય.અમેરિકામાં તમે ખોવાઇ ન જતા હોય..સંઘર્ષથી ડરતા ન હોવ...કોઈપણ પ્રસંગમાં ગરબા રમી ...
01/05/2022

તમારા ડાયનિંગ ટેબલ પર બારેમાસ અથાણું હોય.

અમેરિકામાં તમે ખોવાઇ ન જતા હોય..

સંઘર્ષથી ડરતા ન હોવ...

કોઈપણ પ્રસંગમાં ગરબા રમી શકતા હોવ..

પેરિસમાં ખમણ અને ઢોકળા ખાવાની આદત હોય..

શૂન્યમાંથી સર્જન કરી શકતા હોવ.

ભાવ તાલ કરી શકતા હોવ

તો તમે ગુજરાતી છો.

ગુજરાત સ્થાપના દિવસ કાર્દિક શુભકામનાઓ...

World Immunization Week is a global public health campaign to raise awareness and increase rates of immunization against...
27/04/2022

World Immunization Week is a global public health campaign to raise awareness and increase rates of immunization against vaccine-preventable diseases around the world. It takes place each year during the last week of April (24th - 30th).

Which vaccinations are important for protection of women’s health? Here are vaccination recommendations specially for Indian women of different age groups.
#ᴄᴏᴠɪᴅᴠᴀᴄᴄɪɴᴀᴛɪᴏɴ

26/04/2022
Weight loss after hysterectomy and with high BP- physiotherapist Dr. Bijal Gandhi.

Post-surgery physical therapy plays a crucial role in post-operative patients, as post-surgery physiotherapy ensures faster and complete recovery and effective return to the prior level of physical function. Post-surgery body tissue/joint/cartilage needs some stimulus to recover; this much-needed stimulus is provided by post-surgery physical therapy.

How Can We Help?
At Vama Wellness Centre for Women, we have a female physiotherapist Dr. Bijal Gandhi to help you out in your recovery path and make your life better.

Call on 0261 2700001 to book your appointment!

hysterectomy #

The only thing you have control over is yourself. You can take charge of your decisions, attitude, and reactions — and t...
22/04/2022

The only thing you have control over is yourself. You can take charge of your decisions, attitude, and reactions — and that's about it. Figuring out other people's problems, or every part of a conversation will be exhausting after a while. So, promise yourself that you'll learn to let go of these things in life, purely because they're not in your control.

If you're facing a problem in letting go of the things that are not in your control.
Don't worry vama physiatrist Dr. Trupti Patel will help you to understand what is best for you.

Call on 0261 2700000 to book your appointment.
management 'reunique 'scare

ગર્ભાવસ્થા બાદ વજન વધી જવું બહુ સામાન્ય છે-પણ જો યોગ્ય ડાયેટ અને એક્સરસાઇઝને ફોલો કરવામાં આવે તો એ વજનને ઉતારવું પણ સહેલ...
20/04/2022

ગર્ભાવસ્થા બાદ વજન વધી જવું બહુ સામાન્ય છે-પણ જો યોગ્ય ડાયેટ અને એક્સરસાઇઝને ફોલો કરવામાં આવે તો એ વજનને ઉતારવું પણ સહેલું છે. શિલ્પા શેટ્ટીએ એની પ્રેગ્નન્સી બાદ યોગ્ય ડાયેટ અને એક્સરસાઇઝ દ્વારા વજન ઉતારેલું.
વામા વેલનેસ સેન્ટર ફોર વુમનનાં ડાયેટીશ્યન અને ફિઝીયોથેરાપીસ્ટ તમને ગર્ભાવસ્થા બાદ વધી ગયેલા વજનને કાબૂમાં લાવવામાં મદદ કરશે.

આપણું સુરત…ગર્વ લઇ શકાય એવું સુરત…ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઊભું થતું સુરત….આ સુરત આપણાં લોહીમાં વહે છે-સુરતનાં ધોરી મ...
19/04/2022

આપણું સુરત…
ગર્વ લઇ શકાય એવું સુરત…
ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઊભું થતું સુરત….

આ સુરત આપણાં લોહીમાં વહે છે-સુરતનાં ધોરી માર્ગો-શરીરની ધોરી નસો જેવા લાગે છે. આ શહેરની ગલીઓ, આ શહેરના ફૂટપાથો બધું જ પોતાનું લાગે છે.

સ્માર્ટ સિટી કોન્કલેવમાં જ્યારે સુરત શહેરને દેશભરમાં 5 એવોર્ડથી સન્માનિત કરવામાં આવે ત્યારે એક અસ્સલ સુરતી તરીકે છાતી ગજ-ગજ ફૂલી જાય.
-ડો.રૂપલ શાહ અને ટીમ વામા





Communities and countries and ultimately the world are only as strong as the health of their women.” – Michelle Obama Th...
19/04/2022

Communities and countries and ultimately the world are only as strong as the health of their women.” – Michelle Obama

The Team Vama and I believe in the same philosophy & we all are happy to empower women of society for their health awareness 😊

વામા વેલનેસ સેન્ટર ફોર વુમન દ્વારા ગ્લોબલ ગુજરાતી વૈષ્ણવ વણિક સમાજ(GGVVS)ની મહિલાઓ માટે એક અવેરનેસ સેમિનાર યોજાયો. આ સેમિનારમાં વામા ગયનેકોલોજીસ્ટ ડો.વૈભવી ચોક્સીએ ‘નારી સ્વાસ્થ્ય સફર’ સ્ત્રીના જીવનના દરેક તબક્કામાં થતી શારીરિક તકલીફો અને તેની સારવાર અંગે વાતો કરી અને વામા ડાયેટ કાઉન્સેલર ડો.કિન્નરી કોઠારીએ ‘હેલ્ધી ખાઓ, સ્વસ્થ રહો’ વિષય પર વાત કરી એમને રોજિંદા જીવનના પોષ્ટિક આહાર અંગે માર્ગદર્શન આપ્યું. મહિલાઓએ નિયમિતપણે હેલ્થ ચેકઅપ કરાવી પોતાનાં સ્વાસ્થ્યની કાળજી લેવાનો સંકલ્પ કર્યો હતો.

Communities and countries and ultimately the world are only as strong as the health of their women.” – Michelle Obama Th...
19/04/2022

Communities and countries and ultimately the world are only as strong as the health of their women.” – Michelle Obama

The Team Vama and I believe in the same philosophy & we all are happy to empower women of society for their health awareness 😊

વામા વેલનેસ સેન્ટર ફોર વુમન દ્વારા ગ્લોબલ ગુજરાતી વૈષ્ણવ વણિક સમાજ(GGVVS)ની મહિલાઓ માટે એક અવેરનેસ સેમિનાર યોજાયો. આ સેમિનારમાં વામા ગયનેકોલોજીસ્ટ ડો.વૈભવી ચોક્સીએ ‘નારી સ્વાસ્થ્ય સફર’ સ્ત્રીના જીવનના દરેક તબક્કામાં થતી શારીરિક તકલીફો અને તેની સારવાર અંગે વાતો કરી અને વામા ડાયેટ કાઉન્સેલર ડો.કિન્નરી કોઠારીએ ‘હેલ્ધી ખાઓ, સ્વસ્થ રહો’ વિષય પર વાત કરી એમને રોજિંદા જીવનના પોષ્ટિક આહાર અંગે માર્ગદર્શન આપ્યું. મહિલાઓએ નિયમિતપણે હેલ્થ ચેકઅપ કરાવી પોતાનાં સ્વાસ્થ્યની કાળજી લેવાનો સંકલ્પ કર્યો હતો.

14/04/2022
Let's talk about Hair loss and it's causes Dr. Swasti patel

Hair loss in women is just that — when a woman experiences unexpected, heavy loss of hair. Generally, humans shed between 50 and 100 single hairs per day. Hair shedding is part of a natural balance — some hairs fall out while others grow in. When the balance is interrupted — when hair falls out and less hair grows in — hair loss happens.

Hair loss may cause you to distress whether it happens because of genetics, a disease, or even stress. Know that there are some treatments you can try, and our vama skin specialist and cosmetologist Dr. Swasti Patel is there to help you. Your hair loss may be able to be reversed.


Book your appointment on 0261-2700001

# women

11/04/2022
Weight loss possible with PCOD

PCOD does not have direct cure but managing the symptoms of PCOD with the help of physiotherapy can improve the quality of life.

Is PCOD your biggest challenge?
Let us help you fight against it.

Consult now.
Book an appointment on 0261 2700001

pcod

ક્યારેક-ક્યારેક સ્ત્રી મૂંઝવણમાં ને મૂંઝવણમાં પોતાની તકલીફો વિશે ડોક્ટર સાથે ખૂલીને વાત નથી કરતી હોતી. વામા વેલનેસ સેન્ટ...
08/04/2022

ક્યારેક-ક્યારેક સ્ત્રી મૂંઝવણમાં ને મૂંઝવણમાં પોતાની તકલીફો વિશે ડોક્ટર સાથે ખૂલીને વાત નથી કરતી હોતી. વામા વેલનેસ સેન્ટર ફોર વુમન આ બાબતે સ્ત્રીઓને સંપૂર્ણ આઝાદી આપે છે કારણ કે આ સેન્ટર સ્ત્રીઓ દ્વારા, સ્ત્રીઓ વડે અને સ્ત્રીઓ માટેનું જ છે. અહીં પોતપોતાનાં ક્ષેત્રનાં સૌ એક્સપર્ટ મહિલા ડોક્ટર્સ છે, જેમની સાથે તમે ખૂલીને તમારી સમસ્યાઓ શેર કરી શકો છો.

યુ.એસ.એથી આવેલા શોભના પટેલે વામા સાથેનો એમનો અનુભવ શેર કર્યો જે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ.

સ્ત્રીનાં જીવનમાં જેટલું મહત્વ હેલ્ધી રહેવાનું છે એટલું જ મહત્વ હાઇજેનિક રહેવાનું પણ છે. સ્ત્રીએ પોતાનાં પ્રાઇવેટ પાર્ટન...
08/04/2022

સ્ત્રીનાં જીવનમાં જેટલું મહત્વ હેલ્ધી રહેવાનું છે એટલું જ મહત્વ હાઇજેનિક રહેવાનું પણ છે. સ્ત્રીએ પોતાનાં પ્રાઇવેટ પાર્ટની હાઇજીન યોગ્ય રીતે જાળવવી ખૂબ જરૂરી છે. જો આ હાઇજીન મેઇન્ટેઇન નથી થતી તો ઇન્ફેક્શન, વ્હાઇટ ડિસ્ચાર્જ, યોનિમાર્ગ પાસે ગાંઠ, યુરીન વખતે બળતરા, યોનિમાર્ગમાં સોજો જેવી જુદી જુદી સમસ્યાઓ આવી શકે છે.
એપ્રિલ મહિનો યૌન સંબંધિત રોગોની અવેરનેસ માટેનો મહિનો છે ત્યારે વામા વેલનેસ સેન્ટર ફોર વુમન આપને એટલી જ અપીલ કરે છે કે-હાઇજીનને લઇને જાગૃત રહો અને તમારા ડોક્ટર સાથે પ્રાઇવેટ પાર્ટમાં થતી તકલીફો વિશે ખૂલીને વાત કરો.

Regular check-ups help in identifying possible health conditions at an early stage, and the adage that “Prevention is be...
08/04/2022

Regular check-ups help in identifying possible health conditions at an early stage, and the adage that “Prevention is better than cure” has never been truer. Early detection gives one the best chance of fighting the disease off without any complication. In conditions such as cancer, early diagnosis can be the difference between a complete cure and a life-long battle.

It’s time to take charge of your health! Schedule an appointment for health checkup – Health is as much about getting screened regularly as it is about eating healthy, exercising and maintaining a healthy lifestyle.

Enquire now!
What “Vama Well Woman health package” is offering you to keep you healthy.

Call on 0261 2700001

આ રહ્યા “વામા કા હેલ્થ-નામા”નાં સ્પર્ધકો….
07/04/2022

આ રહ્યા “વામા કા હેલ્થ-નામા”નાં સ્પર્ધકો….

“વામા કા હેલ્થ-નામા”માં પૂછ્યા હતા આ 7 સવાલો....
07/04/2022

“વામા કા હેલ્થ-નામા”માં પૂછ્યા હતા આ 7 સવાલો....

આ રહ્યા “વામા કા હેલ્થ-નામા”નાં વિનર્સ….
07/04/2022

આ રહ્યા “વામા કા હેલ્થ-નામા”નાં વિનર્સ….

આજે વર્લ્ડ હેલ્થ ડે છે. વામા વેલનેસ સેન્ટર ફોર વુમન દ્વારા અમે ‘વામા કા હેલ્થ નામા’ ક્વીઝ તૈયાર કરી. ઉદ્દેશ એક જ હતો-મહિ...
07/04/2022

આજે વર્લ્ડ હેલ્થ ડે છે.

વામા વેલનેસ સેન્ટર ફોર વુમન દ્વારા અમે ‘વામા કા હેલ્થ નામા’ ક્વીઝ તૈયાર કરી. ઉદ્દેશ એક જ હતો-મહિલાઓને એમની હેલ્થ અંગે જાગૃત કરવાનો. અમને થોડો આનંદ પણ થયો અને અમને થોડું દુખ પણ થયું. આનંદ એટલા માટે થયો કારણ કે અમે જેટલી પણ મહિલાઓને ફોન કર્યો એ બધી જ મહિલાઓ ફિટનેસ માટે અવેર હતી. નિયમિત એક્સરસાઇઝ, યોગા, રનિંગ, વોકિંગ…આ એમનાં રૂટિનનો હિસ્સો છે. પણ દુખ એટલા માટે થયું કારણ કે આપણે ત્યાં હજીપણ પેપ ટેસ્ટ, મેમોગ્રાફી, હિમોગ્લોબિન-પિરિયડ્સ સમયની હાઇજીન-એ વિશે હોવી જોઇએ એટલી અવેરનેસ નથી. વામા વેલનેસ સેન્ટર ભવિષ્યમાં આ અવેરનેસ પર ચોક્કસ કામ કરશે એની ખાતરી આપે છે.

આ રીતે રજૂ થયું ‘વામા કા હેલ્થ નામા’
અમે શહેરનાં જુદા જુદા ગૃપ્સ, ક્લબ, સંસ્થાઓમાંથી 30 નંબર મેળવ્યા. એ નંબરની ચિઠ્ઠીઓ બનાવી એક બાઉલમાં મૂકી. એમાંથી 10 ચિઠ્ઠીઓ ઉપાડી અને જેમનાં નંબર નીકળ્યા એમને ફોન કર્યો.

અમે આ શહેરની તમામ મહિલાઓને અપીલ કરીએ છીએ કે થોડો સમય તમારી હેલ્થ માટે પણ ફાળવો અને એમાં વામા વેલનેસ સેન્ટર ફોર વુમનની જ્યાં પણ જરૂરી પડે ત્યાં અમે સૌ તમારી પડખે ઊભા રહીશું એ નક્કી છે.

Address

1st Floor, Rupal Hospital Building, Lane Next To Vijay Sales, Kargil Chowk
Surat
395007

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+912612700001

Products

Well women health check up packages

Alerts

Be the first to know and let us send you an email when Vama Wellness Centre For Women posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vama Wellness Centre For Women:

Videos

Share

VAMA For Women

VAMA Wellness Center for Women – a place that offers care to women at every stage of their life so that they can take an active role in preventive healthcare and wellness, and also get best diagnosis and treatment for their physical and psychological problems.

Vama Wellness Centre for Women aims to offer comprehensive, integrated and multidisciplinary care for women of all age groups by bringing together a team of all female experienced doctors, as well as diagnostic facilities related to women’s health as a one-stop solution to their various concerns.

Nearby clinics


Other Counseling & Mental Health in Surat

Show All

Comments

499/- RS. માં ઇન્કમ રિટર્ન ફાઇલ બનાવો અને નીચે મુજબ ના લાભો મેળવી નાણાકીય સ્વતંત્રતા મેળવો.
99786 35405
શા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન અનિવાર્ય છે.
👉સરળતથી અને સસ્તા વ્યાજ દરે હોમલોન મેળવવા માટે.
👉જો તમારે સેલેરી માથી TDS કપાતો હોય તો ટેક્સ પ્લાનિંગ કરીને TDS રિફંડ મેળવવા.
👉વીજા પ્રોસેસિંગ માટે અગત્યના છે.
👉ઈમરજન્સી દરમ્યાન પર્સનલ લોન દ્વારા પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી પાડવા માટે.
👉તમારા બાળક ના ઉજવ્વલ ભવિષ્ય માટે હાઇયર સ્ટડિ માટે એજ્યુકેશન લોન લેવા માટે અનિવાર્ય છે.
👉જો રેગ્યુલર રિટર્ન ન ફાઇલ કરતાં હો તો બૈંક પાસેથી ક્રેડિટ કાર્ડ મળી ન શકે.
👉 ઇન્કમ ટેક્સ રિટર્ન એ તમારી ઇન્કમ નું કાયદેસર નું પ્રૂફ છે જે કોઈ પણ લોન પ્રોસેસિંગ માટે ખુબજ અગત્યનું છે.
👍તો આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો અને તમારી રિટર્ન ફાઇલ બનાવો.
શિવમ કન્સલ્ટન્સી
99786 35405
Award function is live also?pl.share link..
I develop websites integrated with mob app contact me if u r interested in making website for your business. We are also into Digital Marketing, Google listings, SEO, SMM, what's app marketing n all other works related to Information and Technology.
Celebrate Motherhood!

Few months ago, we had a good time designing this cheerful and colourful graphic depicting motherhood for Rupal Hospital & Vama Wellness Centre For Women 💕

Our daughter is a princess in our world; she is our love, laughter, joy, and treasure. 🥰




MAA.....
M.. Mari ma ..ena mate kahiye etlu ochu che . vaat kari e hamesha hasti , bija na dukh ma dukhi and sukh ma sukhi .. evi ammara batha ni maa.. 🥰
A...Akka .. Always ena karta e Amara mate and Amara chokra o.. Aneri , Ansh ,Rang &Ridhum mate 24 X7 anytime koi pan samaye enu vichariya vagar amari sathe hamesha ubhi rahi evi amari Maa..
A...Akka we love u soooo much ame evu bhagwan ne pray kariye ke tu har janam ma amne amari aaj JANETA AAPJE 🙏🏻🙏🏻.. Happy Mother’s Day our world best Mai

Magic


MAA.....
M.. Mari ma ..ena mate kahiye etlu ochu che . vaat kari e hamesha hasti , bija na dukh ma dukhi and sukh ma sukhi .. evi ammara batha ni maa.. 🥰
A...Akka .. Always ena karta e Amara mate and Amara chokra o.. Aneri , Ansh ,Rang &Ridhum mate 24 X7 anytime koi pan samaye enu vichariya vagar amari sathe hamesha ubhi rahi evi amari Maa..
A...Akka we love u soooo much ame evu bhagwan ne pray kariye ke tu har janam ma amne amari aaj JANETA AAPJE 🙏🏻🙏🏻.. Happy Mother’s Day our world best Mai

Magic


Love you so much dear Sohum …Then, now, and always!❤️🥰😘💕
" માં "....
માં એટલે એવી વ્યક્તિ કે જે કોઈ પણ ઉંમરએ આપણ ને બાળક હોવાનો અહેસાસ કરાવે....😍🥰
બાળક ગમે એટલું મોટું થાય પણ માતા નો પ્રેમ અને એની બાળક માટે ની કાળજી સદા માટે જ હોય છે...
તારી ન તોલે આવે કોઈ "mai"...🤗
You are the best મમ્મી...😘
HAPPY MOTHER'S DAY


What is a 'hospital' supposed to feel like?! What adjectives do you associate with a good hospital?? We envisaged it as a place that doesn't scare you or seem sterile or serious, but rather one that promotes a sense of positivity and comfort - and feels like home!

To achieve this feeling, we chose the metaphor of the hospital being a beautiful garden where women and babies bloom. We picked different flowers for different floors, forvarious categories of rooms, as well as some service areas - Hibiscus, Tulips, Iris, Orchid, Zinnia, and Wildflowers!

The flower motifs went on to be expressed in the room signages as well, and the colours of the flowers were coordinated with the colours of other aspects of the interior like the walls, furniture and furnishings, giving a wonderful sense of integration with the space. Life in the artworks was further enhanced by addition of some cute little birds and butterflies!

The result is some beautifully soothing and cheerful spaces, and therefore happy patients who inhabit them, and therefore happy doctors! And when our clients are happy, how can we not be!! 🥰

Have a look at this amazing collaboration of OBL/QUE and Rogán for Rupal Hospital and Vama Wellness Centre For Women!

Designed by EssTeam
Dr. Rupal Shah, Dr. Nirav Shah, Dr. Malti Shah
Photography : Chetan Vakharia and Saloni Shah
#}