Dr Nikunj Vithalani consultant Oncosurgeon surat

Dr Nikunj Vithalani consultant Oncosurgeon surat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Nikunj Vithalani consultant Oncosurgeon surat, Oncologist, Surat.

Dr Nikunj Vithalani – Cancer Surgeon | SuratDr. Nikunj, a 🎗️cancer surgeon in Surat, is dedicated to saving lives, raising awareness and making a significant impact in the fight against Cancer.

05/04/2026

ગર્ભાશયના મુખનું કેન્સર (Cervical Cancer) એ સ્ત્રીઓમાં જોવા મળતું એક ગંભીર રોગ છે, પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય સમયે HPV રસી લેવાથી તેનાથી બચી શકાય છે? જાણો આ રીલમાં...

બળેલી રોટલી કે રેસ્ટોરન્ટમાં સર્વ થતા પરાઠાનો બળેલો કાળો ભાગ કે BBQમાં બર્ન થઈ જતો કાળો ભાગ કેન્સરનું કારણ બની શકે??? જા...
04/04/2026

બળેલી રોટલી કે રેસ્ટોરન્ટમાં સર્વ થતા પરાઠાનો બળેલો કાળો ભાગ કે BBQમાં બર્ન થઈ જતો કાળો ભાગ કેન્સરનું કારણ બની શકે??? જાણો આ પોસ્ટમાં....

03/04/2026

ભારતમાં કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ જો સમયસર તેની ઓળખ થાય અને સાવચેતી રાખવામાં આવે તો આપણે આ જીવલેણ બીમારી સામે ચોક્કસ જીતી શકીએ છીએ. આ વિડિયોમાં મહિલાઓ અને પુરુષોમાં જોવા મળતા સૌથી સામાન્ય કેન્સર વિશે સમજીએ.

હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ!જેના તનમાં શ્રી રામ, જેના મનમાં શ્રી રામ, બોલો જય જય શ્રી હનુમાન...
02/04/2026

હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ!

જેના તનમાં શ્રી રામ, જેના મનમાં શ્રી રામ, બોલો જય જય શ્રી હનુમાન...

આપણે અવારનવાર તળેલા ખોરાકનો આનંદ લઈએ છીએ, પણ શું તમે જાણો છો કે એકનું એક તેલ વારંવાર ગરમ કરવું તમારા અને તમારા પરિવારના ...
01/04/2026

આપણે અવારનવાર તળેલા ખોરાકનો આનંદ લઈએ છીએ, પણ શું તમે જાણો છો કે એકનું એક તેલ વારંવાર ગરમ કરવું તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી હોઈ શકે છે?

જ્યારે તેલને વારંવાર ઉકાળવામાં આવે છે, ત્યારે તેમાં ઓક્સિડેશન અને થર્મલ ડિગ્રેડેશન જેવી પ્રક્રિયાઓ થાય છે, જે શરીર માટે અત્યંત હાનિકારક તત્વો પેદા કરે છે:

- ફ્રી રેડિકલ્સ અને એલ્ડિહાઇડ્સ: જે DNA ને નુકસાન પહોંચાડી શકે છે.
- ટ્રાન્સ ફેટ્સ: જે હૃદયની બીમારીઓ અને સોજા (inflammation) માટે જવાબદાર છે.
- કેન્સરનું જોખમ: અનેક અભ્યાસો મુજબ, આવું તેલ કોલન અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે.

👉 સ્વસ્થ રહેવા માટેની ટીપ:
હંમેશા તાજા તેલનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો અને તેલને વારંવાર ગરમ કરવાનું ટાળો. નાની સાવચેતી, મોટી બીમારીઓથી બચાવી શકે છે!

વધુ માહિતી માટે સ્વાઈપ કરો અને તમારા પ્રિયજનો સાથે આ પોસ્ટ શેર કરો.

31/03/2026

કેન્સર થવા પાછળ ઘણા એવા પરિબળો જવાબદાર છે જેના પર આપણો સીધો અંકુશ નથી હોતો. આ વિડિયોમાં આપણે જાણીશું કે કઈ રીતે પર્યાવરણીય પરિબળો જેમ કે પેસિવ સ્મોકિંગ, ફેક્ટરીઓનો ધુમાડો અને ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

27/03/2026

શું તમે HPV વેક્સિન વિશે જાણો છો? ભારત સરકારે આ રસીને કેન્સર નિયંત્રણ કાર્યક્રમમાં સામેલ કરી છે. તે તમારા સ્વાસ્થ્ય માટે કેમ મહત્વની છે તે જાણવા આ વીડિયો ચોક્કસ જુઓ!

રામ નવમીના પાવન અવસરે આપ સૌને હાર્દિક શુભકામનાઓ...ભગવાન શ્રી રામના આશીર્વાદથી આપનું જીવન આરોગ્ય, શાંતિ અને શક્તિથી ભરપૂર...
26/03/2026

રામ નવમીના પાવન અવસરે આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

ભગવાન શ્રી રામના આશીર્વાદથી આપનું જીવન આરોગ્ય, શાંતિ અને શક્તિથી ભરપૂર રહે...

25/03/2026

શું તમારી લાઈફસ્ટાઈલ કેન્સરનું કારણ બની શકે?

​આ વીડિયોમાં જાણો કેવી રીતે આપણી ખાવા-પીવાની ટેવો, સ્ટ્રેસ અને પર્સનલ હેબિટ્સ કેન્સરના જોખમને વધારે છે. શરીરની કુદરતી ડિફેન્સ સિસ્ટમને મજબૂત રાખવા માટે આજે જ જાગૃત બનો!

24/03/2026

કેન્સરથી ડરો નહીં, તેનો સામનો કરો!

ઘણીવાર કેન્સરનું નામ સાંભળતા જ લોકો હિંમત હારી જાય છે, પણ યાદ રાખો કે સાચી માહિતી અને યોગ્ય સારવારથી કેન્સરને હરાવવું શક્ય છે.

જ્યારે તમારી પાસે કોઈ નિષ્ણાતનો સાથ હોય, ત્યારે કેન્સર જેવી બીમારી પણ તમારી સામે ટકી શકતી નથી.

અમારો હેતુ માત્ર સારવાર કરવાનો જ નહીં, પણ દર્દીને નવું અને સ્વસ્થ જીવન આપવાનો છે. કેન્સર સામેની આ જંગમાં અમે તમારી સાથે છીએ.

23/03/2026

શું કેન્સરના સેલ સુગર ખાવાથી વધે છે? જાણો આ રીલમાં...

સર્વે મુસ્લિમ ભાઈઓ-બહેનોને રમઝાન ઈદની ખુબ ખુબ શુભકામનાઓ...
21/03/2026

સર્વે મુસ્લિમ ભાઈઓ-બહેનોને રમઝાન ઈદની ખુબ ખુબ શુભકામનાઓ...

Address

Surat
395002

Opening Hours

Monday 8am - 9pm
Tuesday 8am - 9pm
Wednesday 8am - 9pm
Thursday 8am - 9pm
Friday 8am - 9pm

Telephone

+919879204250

Alerts

Be the first to know and let us send you an email when Dr Nikunj Vithalani consultant Oncosurgeon surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Nikunj Vithalani consultant Oncosurgeon surat:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category

Cancer awareness

In this page We provide all information about all type of cancer

If somebody searching about Cancer and its type and all related information about Cancer we provide it

just like our page