14/07/2025
હર્નિયા માટે Truss અથવા Belt historically popular વિકલ્પ રહ્યો છે – ખાસ કરીને Groin Hernia વાળા દર્દીઓમાં.
➡️ આ Truss પેટના બહાર નીકળેલા ભાગ પર દબાણ કરે છે અને અંદરના અંગો બહાર ન આવે એમાં મદદરૂપ થાય છે.
🟡 પરંતુ આ માત્ર temporary solution છે — ખાસ કરીને જ્યારે દર્દી સર્જરી માટે અયોગ્ય હોય ત્યારે.
📌 Truss કેવી રીતે પહેરવી, અને ક્યારે ન પહેરવી — જાણો આજના વીડિયોમાં Dr. Manish Mehta પાસેથી.
એટલું જ નહીં, સાચી સમજથી જ તમે લઈ શકો છો યોગ્ય નિર્ણય.
👨⚕️ Dr. Manish Mehta
🏥 Excel Hospital, Surat
📞 Book your consultation today!
[Hernia Truss, Hernia Belt, Groin Hernia, Truss Use, Hernia Surgery, Laparoscopic Surgeon, Excel Hospital Surat, Dr. Manish Mehta, Hernia Support Belt]
For Appointment Contact Us : 0261-2236036/7874920005 📍12-15, 3rd Floor, Sheetal Shopping Square Old L B Cinema, Bhatar Road, Nr. Fire Station, Surat, Gujarat 395001.