03/04/2026
તમે ગોળી લો…
થોડા સમય માટે આરામ મળે…
પછી ફરી એ જ સમસ્યા શરૂ થઈ જાય.
આ સ્થિતિ ઘણા લોકો અનુભવતા હોય છે.
લક્ષણો હોઈ શકે:
ખાવા પછી પેટમાં બળતરા
• વારંવાર ગેસ થવો
• ડકાર આવવી
• છાતીમાં એસિડિટી
આનું કારણ એ છે કે
મૂળ સમસ્યા પર કામ થતું નથી.
👩⚕️ હોમિયોપેથીમાં ગેસ અને એસિડિટીનું ટ્રીટમેન્ટ
તેના મૂળ કારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
📞 આજે જ WhatsApp પર સંપર્ક કરો