26/01/2023
આજે 26 જાન્યુઆરી છે, બહુ દેશભક્તિ ઉભરાઈ આવે તો ચાલુ વર્ષ માં નક્કી કરજો કે હું ગમે ત્યાં કચરો નહિ નાખું, કચરો કચરા પેટી માં જ નાખીશ ,પાણી નો બચાવ કરીશ, રાષ્ટ્રગીત નું માન રાખીશ, દેશહીત માં જાતિવાદ ને જાકારો આપીશ....
#જનહિતમાંપ્રસારિત 🇮🇳