Parth Physiotherapy & Rehab Clinic

Parth Physiotherapy & Rehab Clinic Physiotherapy, Occupational therapy, Speech therapy, Special education, Fitness centre

તમારા શરીરની તપાસ ફ્રિ માં કરાવો.શું તમારા શરીરના હાડકા ,સ્નાયુ કે નસોનું સેટિંગ કે બેલેન્સ બદલાય ગયું છે ?શું તમને ઉભા ...
13/02/2025

તમારા શરીરની તપાસ ફ્રિ માં કરાવો.

શું તમારા શરીરના હાડકા ,સ્નાયુ કે નસોનું સેટિંગ કે બેલેન્સ બદલાય ગયું છે ?
શું તમને ઉભા રહેવામાં તકલીફ થાય છે ?
શું તમને કમરનો અસહ્ય દુઃખાવો થાય છે ?
શું તમે દુઃખાવાથી કંટાળી ગયા છો ?
શું તમને ગેસ,એસીડીટી ની તકલીફ છે ?
શું તમારી સ્પાઇન (મણકા) માં તકલીફ છે ?
શું તમને સાયટીકાનો દુઃખાવો રહે છે?

કાયરોપ્રેક્ટિક અને બોન સેટિંગ પદ્ધતિ થી દુઃખાવામાં 5 થી 6 સીટીંગમાં 100% રાહત મેળવો.

કતારગામ:-
પાર્થ ફિઝીયોથેરપી સેન્ટર
પ્રેમવતી હોસ્પિટલ નીચે,મધર કેર હોસ્પિટલની બાજુમાં,સિંગણપોર ચાર રસ્તા

મોટાવરાછા :-
પંથ ફિઝીયોકેર સેન્ટર
112,રિયો બિઝનેસ હબ,કેબીસી બિઝનેસ સેન્ટર ની બાજુમાં,યમુના ચોક.

અપોઈન્ટમેન્ટ લેવી જરૂરી છે.
અપોઈન્ટમેન્ટ વગર દર્દી તપાસવામાં આવશે નહી.

વધારે માહિતી માટે કોલ કરો:
ડો.નીતિન જે. પઢીયાર
+91 99789 12833

ફ્રી ચેકઅપ અને એક દિવસ ની સારવાર ફ્રીશું તમારા શરીરના હાડકા ,સ્નાયુ કે નસોનું સેટિંગ કે બેલેન્સ બદલાય ગયું છે ?શું તમને ...
12/11/2024

ફ્રી ચેકઅપ અને એક દિવસ ની સારવાર ફ્રી

શું તમારા શરીરના હાડકા ,સ્નાયુ કે નસોનું સેટિંગ કે બેલેન્સ બદલાય ગયું છે ?
શું તમને ઉભા રહેવામાં તકલીફ થાય છે ?
શું તમને કમરનો અસહ્ય દુઃખાવો થાય છે ?
શું તમે દુઃખાવાથી કંટાળી ગયા છો ?
શું તમને ગેસ,એસીડીટી ની તકલીફ છે ?
શું તમારી સ્પાઇન (મણકા) માં તકલીફ છે ?
શું તમને સાયટીકાનો દુઃખાવો રહે છે?

કાયરોપ્રેક્ટિક અને બોન સેટિંગ પદ્ધતિ થી દુઃખાવામાં 4 થી 5 સીટીંગમાં 100% રાહત મેળવો.

તારીખ :-14/11/2024 થી 16/11/2024 સુધી

સમય :- સવારે 10 થી સાંજે 7 સુધી

સ્થળ :-પાર્થ ફિઝીયોથેરપી સેન્ટર
પ્રેમવતી હોસ્પિટલ નીચે,મધર કેર હોસ્પિટલની બાજુમાં,સિંગણપોર ચાર રસ્તા,કતારગામ,સુરત

અપોઈન્ટમેન્ટ લેવી જરૂરી છે.
અપોઈન્ટમેન્ટ વગર દર્દી તપાસવામાં આવશે નહી.

અપોઈન્ટમેન્ટ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી
તમારું નામ
મોબાઈલ નંબર
એડ્રેસ
આટલી વિગતો લખીને મોકલો.

Link:- Wa.me/+919978912833

વધારે માહિતી માટે કોલ કરો : 99789 12833

*ગુજરાત સ્પાસ્ટિક સોસાયટી અમદાવાદ* દ્વારા 30 સપ્ટેમ્બર સ્પેશિયલ બાળકો માટે કાર્ય કરતાં સમગ્ર ગુજરાતના ડૉક્ટર અને કાર્યકર...
01/10/2024

*ગુજરાત સ્પાસ્ટિક સોસાયટી અમદાવાદ* દ્વારા 30 સપ્ટેમ્બર સ્પેશિયલ બાળકો માટે કાર્ય કરતાં સમગ્ર ગુજરાતના ડૉક્ટર અને કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળે માટે *ડૉ. સુભાષ આપ્ટે એક્સેલન્સ ત્રીજો અવોર્ડ-2024* સમાંરભ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો.નીતિન જે પઢીયાર ને ડેવલપમેન્ટ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.🏆🏆

07/09/2024

Address

Blow Premvati Hospital, Near Mother Care, Singanpor Char Rasta, Ved Road, Katargam
Surat
395010

Telephone

+919978912833

Website

Alerts

Be the first to know and let us send you an email when Parth Physiotherapy & Rehab Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Parth Physiotherapy & Rehab Clinic:

Share