20/09/2025
https://youtube.com/shorts/PQt8HG5qn_w?si=i7Uvf7z0PIRhaX7G
ગળ્યું ખાવાની મજા તો બહુ આવે પણ વધારે ગળ્યું ખાવાથી થતાં નુકસાન પણ જાણી લો..
#મધુરરસ #આયુર્વેદ
આપણી આસપાસ રહેલા ઘણાં લોકોને વધુ પડતું ગળ્યું જેમકે icecream, કોલ્ડ ડ્રિંક્સ, થીક શેક લેવાની આદત હોય છે. ઘણાં બાળકો પણ વધ....