20/11/2025
પેશન્ટનો અનુભવ તેમના શબ્દોમાં
છેલ્લા અનેક વર્ષોથી અમે માતૃત્વ માટે ઘણો પ્રયાસ કર્યો, પણ દરેક વખત નિરાશા જ હાથ લાગી. ઘણા સ્થળે સારવાર લીધી છતાં કોઈ પરિણામ મળતું નહોતું. અંતમાં અમે ઉગમ હોસ્પિટલ & ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, યોગીચોક આવ્યા.
અહીં પ્રથમ જ કન્સલ્ટેશનથી જ અમને વિશ્વાસ અને શાંતિ મળે તેવી સમજણ મળી. જરૂરી તપાસો કર્યા પછી ડૉક્ટર ગૌતમ શેલડીયાની માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરી. માત્ર થોડા મહિના અંદર જ મારું રિપોર્ટ પોઝિટિવ આવ્યું — જે ક્ષણો જીવનભર યાદગાર રહેશે.
ડૉક્ટરની સાચી દિશા, હોસ્પિટલની ટીમનો સહકાર અને સમયસરની દવાઓને કારણે આજે હું સ્વસ્થ પ્રેગ્નન્સી માણી રહી છું. આ સુધીનો સફર સરળ નહોતો, પણ ઉગમ હોસ્પિટલને કારણે હવે આપણા ઘરમાં નાનકડું સુખ આવવાની તૈયારી છે.
ઉગમ હોસ્પિટલની સેવા, વાતાવરણ અને માનવતા બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું.
ડૉ. ગૌતમ શેલડીયા
M.B., D.G.O., FMAS
ગાયનેકોલોજિસ્ટ & લેપરોસ્કોપિક સર્જન
ઉગમ હોસ્પિટલ & ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, યોગીચોક, સુરત
📞 7990637398