Meditation with Me Eren

Meditation with Me Eren Author : Kachhadiya Eren
Happiness Peace and meditation. money and happiness training.

સ્વંયમ ને હાર્યા પછિ ની અવસ્થા જયા મન મુત્યુપામે જયા બધા સંઘર્ષ સમાપ્ત થઈ જાય બધા પ્રયત્નો પતી જાય એ અવસ્થા જયા બેફિકરી ...
28/07/2025

સ્વંયમ ને હાર્યા પછિ ની અવસ્થા જયા મન મુત્યુપામે જયા બધા સંઘર્ષ સમાપ્ત થઈ જાય બધા પ્રયત્નો પતી જાય એ અવસ્થા જયા બેફિકરી હદવટાવે.. પરમાત્મા ની પરમ નીશ્વીતતા જયા તમે અને પરમાત્મા એક અનુભવાય અને તમે અને શરીર અલગ ..

સંસાર ના લોભીયા રુપીયા ના ભુખ્યા લોકો જેને લક્ષ્મી કહે જેને 150 વર્ષ પેહલા આપણા હરામી પુર્વજ દુધ મા ડુબાડીને મારી નાખતા....
21/07/2025

સંસાર ના લોભીયા રુપીયા ના ભુખ્યા લોકો જેને લક્ષ્મી કહે જેને 150 વર્ષ પેહલા આપણા હરામી પુર્વજ દુધ મા ડુબાડીને મારી નાખતા. સારુ થયુ કોય બુધ્ધી જીવી એ આને લક્ષ્મી ની ઉપમા આપી દિધી એટલે હલે લોભી અને રૂપિયા ના ભુખ્યા આને દુધ મા નથી ડુબાડતા. એવા વહેમ મા કે લક્ષ્મી આવશે... દિકરી..

ઈજ્જત એટલે લોકો તમારા વિશે શું વિચારે છે એ..અને તમે સંસાર ના ફાલતુ કિડિ શુ વિચાર છે તમારા વિશે એની પરવાહ કરો છો આઝાદ બનો...
23/06/2025

ઈજ્જત એટલે લોકો તમારા વિશે શું વિચારે છે એ..
અને તમે સંસાર ના ફાલતુ કિડિ શુ વિચાર છે તમારા વિશે એની પરવાહ કરો છો આઝાદ બનો લાપરવાહ બેપરવાહ બેફ્રિક આઝાદી સૌથી કિંમતી છે

17/06/2025

તમારા વિચારો તમારી કામના આ ફાલતુ સંસાર ની દેન છે. હુ વાદળો થી ઘેરાયેલો છુ વિચારો થી નહિ. વિચારો એ જ બંધન છે. વિચારશીલ હોવુ એ બુધ્ધિ ની મુર્ખામી છે

16/06/2025

રૂપિયા નું આખુ વિક્ષાન છે તમે કેમ ગરીબ કે ભાગો છો રૂપિયા પાછળ....અને વિરુદ્ધ ચુંબકીય ધ્રુવને સીધા કઈ રીતે કરવા એ હું તમને ક્યારેય નહીં કહું.

સંસાર એટલે રૂપિયા પ્રતીષ્ઠા અને સતા પાછળ ભાગતો ભગોળા લોકો નો સમુહ છે. હુ કહુ છુ ભાગો ઓર તેજ ભાગો જયા સુધી ભાગી ભાગી ને થ...
16/06/2025

સંસાર એટલે રૂપિયા પ્રતીષ્ઠા અને સતા પાછળ ભાગતો ભગોળા લોકો નો સમુહ છે. હુ કહુ છુ ભાગો ઓર તેજ ભાગો જયા સુધી ભાગી ભાગી ને થાકશો નહિ ત્યાં સુધી વિશ્રામ શક્ય નથી..

15/06/2025

બાપ નો દિવસ...કયાક તમને ફકત પીંડ દાન કરવા પેદા કરેલા છે..??

સુખ ની કામનાજ દુઃખ નુ કારણ છે.જેવી કામના જાગી કે દુઃખ એનો સાથી છે આવીજ જશે..કામનાજ ગુલામી છે કામનાજ બંધન છે
14/06/2025

સુખ ની કામનાજ દુઃખ નુ કારણ છે.
જેવી કામના જાગી કે દુઃખ એનો સાથી છે આવીજ જશે..કામનાજ ગુલામી છે કામનાજ બંધન છે

જીસે મે ખોઝ રહા થા વો મે હિ હુ.. ઓર જીસકો મેને પાયા વો ભી મે હિ હુ.. અબ ખોઝ પુરી હુઈ ખોઝી કો હિ ખોઝ લીયા.  જો ટાર્ગેટ થા...
11/06/2025

જીસે મે ખોઝ રહા થા વો મે હિ હુ.. ઓર જીસકો મેને પાયા વો ભી મે હિ હુ.. અબ ખોઝ પુરી હુઈ ખોઝી કો હિ ખોઝ લીયા. જો ટાર્ગેટ થા વો હી ટાર્ગેટ ખોજ રહા થા. જો હેતુ થા વો હિ હેતુ ખોઝ રહા થા જો અબ ખોઝ પુરી હુઈ કયુકિ મેને ખોઝી કો હિ ખોઝ લીયા...

07/06/2025

ભીતરની યાત્રા એ દરેક લોકો અફોડૅ નથી કરી શકતા. આ એક હાઈ લક્ઝરી છે..

06/06/2025

તમે ભાડે લીધેલી અમીરી નું જીવન એ એક ગુલામી નું જીવન છે.

05/06/2025

મસ્તી મે સિર્ફ વોહી રેહ શકતા હૈ જો પાગલ હૈ ફકીર હે યા તો નશે મે હૈ ઓર મે એ તીનો હુ..

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Meditation with Me Eren posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Meditation with Me Eren:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram