25/08/2025
ડૉ. હિતેશ ચિત્રોડા દ્વારા કમરના ચોથા મણકાનું સફળ ઓપરેશન: દર્દી દોઢ જ મહિનામાં ક્રિકેટ રમતો થયો.
Dr. Hitesh Chitroda મગજમાં થતી આકસ્મિક ઈજા , મગજમાં થતી દરેક પ્રકારની ગાંઠ, સ્ક્લબેઝ સર્જરી, મોઢાની નસની દુઃખાવાની સર્જરી, દુરબીનથી મગજની સર્જરી, શરીરમાં મગજની નસની બીમારી, બ્રેઈનહેમરેજ / નસ બંધ થવી, પીટ્યુટરી ગ્રંથીની સર્જરી, આંખની ગાંઠની સર્જરી, બાળકોને મગજને લગતી બીમારી, ખેંચ આવવી, વાસ્ક્યુલર ન્યુરોસર્જરી મગજમાં થતી રસી અને પાણીના ભરવાના નિષ્ણાત અનુભવી ડોક્ટર છે.