24/09/2025
“feeding કરાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?”
મમ્મીઓ માટે નવી journey ની શરૂઆત, જે બાળક ના health માટે ખૂબ મહત્વપૂર્ણ છે!
➡️ શરુઆતમાં આવતું દૂધ એટલે Colostrum, જે બાળકની immunity એટલે કે રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ જ જરૂરી હોય.
➡️ feeding સમયે આરામદાયક position માં બેસો જેથી બાળક પણ comfortably feed કરી શકે.
➡️ માતાએ પોષણયુક્ત diat અને પૂરતું પાણી લેવું – જેનાથી દૂધ વધારે આવે અને બાળકનું પેટ સારી રીતે ભરાય.
➡️ feeding માટે time fix કરતા child's demand પ્રમાણે feed કરાવવું વધુ યોગ્ય છે.
Bottle feed કે pacifier avoid કરો – કેમ કે આથી ni**le confusion થાય છે અને ઇન્ફેક્શનના chances પણ વધી જાય છે.
એટલે કે direct feeding mom અને baby ના health માટે best છે.
📍 સરનામું: 230, The Galleria, Yogichowk to Kargil Chowk, Surat, Gujarat 395010
📞 મોબાઇલ: 8866598184
Content creation & Management by: .in
breastfeeding tips in Gujarati, colostrum benefits, newborn immunity, breastfeeding positions, mother nutrition during feeding, breastfeeding water intake, feeding on demand, bottle feeding risks, ni**le confusion, pacifier effects, breastfeeding awareness India, healthy motherhood tips, baby feeding advice, new mom guide, lactation care