15/10/2025
શુ તમને પણ back pain દરરોજ થાય છે?
તો આ simple physiotherapy exercises try કરો અને તફાવત જોઈ લો:
1️⃣ પીઠ ને જમીન પર રાખો, ઘૂંટણ વાળીને પેટ tight કરો. થોડો સમય hold કરી ને relax કરો. આ exercise પીઠ ના પાછળના ભાગને strong બનાવશે.
2️⃣ Shoulder ને ધીમે ધીમે ઉપર-નીચે move કરો, 10-15 વાર repeat કરો. આ exercise પીઠ ના ઉપરના ભાગ અને shoulders ની tightness release કરશે અને muscles ને આરામ મળશે.
💡 ઘર કે office પર આ exercises સરળતાથી કરી શકો છો.
🧍🏻♂️ Body posture સાચું રાખવું અને વજન વાળું કામ ટાળવું પણ જરૂર છે. થોડોક આરામ લેવો પણ મહત્વપૂર્ણ છે.
આટલું જ કરવાથી તમારું પીઠ strong અને relaxed રહેશે.
Physiofit Physiotherapy N Nutrition Center
📍 સરનામું: UG-7, SNS Platina, Near Puja Abhishak, Vesu, Surat
Dr. Ankita Padmani
📞 9879239309
👩⚕ Content creation & Management by: .in
back pain relief, physiotherapy exercises, posture correction, shoulder stretch, muscle relaxation, back strengthening, office exercises, home remedies for back pain, Physiofit Surat, pain management