Param Hospital

Param Hospital Dr. Bharat Sutariya, Orthopedic & Joint Replacement Surgeon, dedicated to helping you move freely and live pain-free.

નેટફિલક્સ લાઈફ સ્ટાઈલ: એક જ જગ્યાએ લાંબો સમય બેસીને સિરિઝ જોવાથી કાર્ટિલેજ નબળા પડે, ભવિષ્યમાં ઘૂંટણનું દર્દ થઈ શકે... વ...
27/07/2025

નેટફિલક્સ લાઈફ સ્ટાઈલ: એક જ જગ્યાએ લાંબો સમય બેસીને સિરિઝ જોવાથી કાર્ટિલેજ નબળા પડે, ભવિષ્યમાં ઘૂંટણનું દર્દ થઈ શકે... વાંચો આ આર્ટિકલમાં...

તમને પગ પર પગ ચડાવીને બેસવાની આદત છે?શું એ આદત તમારા ઘૂંટણ માટે જોખમી છે? જાણો આ પોસ્ટમાં...                            ...
25/07/2025

તમને પગ પર પગ ચડાવીને બેસવાની આદત છે?

શું એ આદત તમારા ઘૂંટણ માટે જોખમી છે? જાણો આ પોસ્ટમાં...

લાંબા સમય સુધી પલાંઠીવાળીને બેસીએ તો ઘૂંટણ ઘસાઈ જાય???આ વાત કેટલી સાચી? જાણવા જુઓ આ પોસ્ટ...                            ...
23/07/2025

લાંબા સમય સુધી પલાંઠીવાળીને બેસીએ તો ઘૂંટણ ઘસાઈ જાય???

આ વાત કેટલી સાચી? જાણવા જુઓ આ પોસ્ટ...

કાર ડ્રાઇવ કરતી વખતે કલચનો ઉપયોગ વારંવાર કરવાની આદત હશે તો તમારા ઘૂંટણ જલ્દી ઘસાશે. જાણવા માટે વાંચો આ આર્ટિકલ...       ...
19/07/2025

કાર ડ્રાઇવ કરતી વખતે કલચનો ઉપયોગ વારંવાર કરવાની આદત હશે તો તમારા ઘૂંટણ જલ્દી ઘસાશે. જાણવા માટે વાંચો આ આર્ટિકલ...

તમને ખબર છે...ઘૂંટણની ઈજાનું સૌથી કોમન કારણ કયું છે?'લપસી જવું..!"ચોમાસાની સિઝનમાં લપસી જવાનાં કિસ્સા વધી જાય છે. તો આવુ...
16/07/2025

તમને ખબર છે...

ઘૂંટણની ઈજાનું સૌથી કોમન કારણ કયું છે?

'લપસી જવું..!"

ચોમાસાની સિઝનમાં લપસી જવાનાં કિસ્સા વધી જાય છે. તો આવું ન થાય એ માટે કયા પ્રકારનાં ફૂટવેર પસંદ કરશું? જાણવા માટે જુઓ આ પોસ્ટ...

ડોક્ટર, હળદરવાળું દૂધ પી જાંઉ તો?ડોક્ટર, મેથી ફાંકી જાંઉ તો ચાલે કે નહીં?લસણ ખાવાથી દર્દ ઓછું થઈ જશે?OPDમાં દર્દીઓ આવા સ...
14/07/2025

ડોક્ટર, હળદરવાળું દૂધ પી જાંઉ તો?

ડોક્ટર, મેથી ફાંકી જાંઉ તો ચાલે કે નહીં?

લસણ ખાવાથી દર્દ ઓછું થઈ જશે?

OPDમાં દર્દીઓ આવા સવાલ કરે...

ઘૂંટણનાં દર્દમાં હળદર, મેથી કે લસણનાં ઘરેલુ નુસ્ખાઓ કેટલા કારગત ? જાણો આ પોસ્ટમાં...

જાતે જ કેલ્શિયમ સપ્લીમેન્ટસ ચાલુ કરી દેવા- એ કેટલું યોગ્ય? જાણવા આ પોસ્ટ વાંચો...
09/07/2025

જાતે જ કેલ્શિયમ સપ્લીમેન્ટસ ચાલુ કરી દેવા- એ કેટલું યોગ્ય? જાણવા આ પોસ્ટ વાંચો...

કેલ્શિયમયુક્ત આહારનો લોંગ વે સારો કે કેલ્શિયમ સપ્લીમેન્ટ્સનો શોર્ટકટ? જાણવા માટે જુઓ આ પોસ્ટ...                         ...
08/07/2025

કેલ્શિયમયુક્ત આહારનો લોંગ વે સારો કે કેલ્શિયમ સપ્લીમેન્ટ્સનો શોર્ટકટ? જાણવા માટે જુઓ આ પોસ્ટ...

તમને ખબર છે સર્જરી પછી ફિઝીયોથેરાપીની સાથે-સાથે...તમારા આંતરડાનું સ્વસ્થ રહેવું પણ ખૂબ જરૂરી છે?                        ...
29/06/2025

તમને ખબર છે સર્જરી પછી ફિઝીયોથેરાપીની સાથે-સાથે...
તમારા આંતરડાનું સ્વસ્થ રહેવું પણ ખૂબ જરૂરી છે?

યોગ્ય રીતે યોગ થાય એ ખૂબ જરૂરી છે ! જો આપને યોગ કરતા સમયે ઘુંટણમાં તકલીફ થાય છે તો આજે જ પરમ હોસ્પિટલ નો સંપર્ક કરો અને ...
21/06/2025

યોગ્ય રીતે યોગ થાય એ ખૂબ જરૂરી છે !

જો આપને યોગ કરતા સમયે ઘુંટણમાં તકલીફ થાય છે તો આજે જ પરમ હોસ્પિટલ નો સંપર્ક કરો અને સાચા યોગ તરફ વળો...

વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામના...

પપ્પા તો આજે પણ કહે છે. “હું છુંને તારી સાથે...” પણ હવે એમનાં ઘૂંટણોમાં પહેલા જેવી મજબૂતી નથી રહી...એમણે જીવનભર આપણું વજ...
15/06/2025

પપ્પા તો આજે પણ કહે છે. “હું છુંને તારી સાથે...” પણ હવે એમનાં ઘૂંટણોમાં પહેલા જેવી મજબૂતી નથી રહી...

એમણે જીવનભર આપણું વજન સડન કર્યું, આવો, હવે એમના ઘૂંટણને ભારમુક્ત ભવિષ્ય આપીએ.

આ Father's Day, આપણાં જીવનનાં ઘૂંટણ સમા પપ્પાનાં ઘૂંટણોની સ્વસ્થતા ચકાસીએ....

Happy Father's Day !

એકવાર બેઠા પછી ઊભા થવામાં તકલીફ થાય છે? તો જાણો આ પોસ્ટમાં...
12/06/2025

એકવાર બેઠા પછી ઊભા થવામાં તકલીફ થાય છે? તો જાણો આ પોસ્ટમાં...

Address

A-307 Swaminarayan Nagar Soci Puna To Bombay Market Ne. Renukabhavan
Surat
395010

Alerts

Be the first to know and let us send you an email when Param Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Param Hospital:

Share

Category