
22/05/2025
“ઓફિસના કામમાં આખો દિવસ બેઠા બેઠા પસાર થઈ જાય છે? કમર દુખે છે? આંખો થાકી જાય છે?
આજનો શોર્ટ વીડિયોમાં જાણો 5 સરળ હેલ્થ ટીપ્સ જે તમારા ઑફિસ ડેઝને બનાવી દેશે energetic અને healthy!
જુઓ, અમલ કરો અને તમારા health & productivity બંનેમાં સુધારો લાવો!”
👉 આવી વધુ Gujarati health shorts માટે ચેનલ Subscribe કરો!
📲 તમારા ઓફિસ મિત્રો સાથે શેર કરવું ભૂલશો નહિ!
દુઃખાવામાં ગરમ શેક કે ઠંડો શેક ક્યારે કરવો?ઘણા લોકોને દુખાવા થતા પહેલા પ્રશ્ન થાય છે – “હવે શુ કરવું? ગરમ શેક કે ઠંડ...