17/04/2026
તમે google - AI - youtube - instagram -relative - self experience આ બધા થી health ની information online કે offline search કરી માનો છો કે જાણે તમને જ ખબર પડે ના એવું નથી અમે તો અહીંયા Lathiya women hospital and maternity home test tube baby center મા routine pregnancy check-up માટે જ આવેલ અમને કાઈ જ તકલીફ ન હોતી ડોક્ટરે તપાસ કરી કહ્યું કે ડિલિવરી નો દુઃખાવો છે શું વાત સાચી હતી તો હા ખરેખર Admit થયા પછી 10 જ કલાક મા normal delivery થઈ ગઈ એટલે ડોક્ટર આટલા બધા વર્ષો ભણ્યા હોય & experience પણ લીધો હોય તેના પર મારા વ્હાલા વિશ્વાસ રાખો & તે મુજબ treatment કરાવો બધે જ પોતાના decision ન ચાલો.