Satani Dental Clinic & Implant Center

Satani Dental Clinic & Implant Center Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Satani Dental Clinic & Implant Center, Surat.

13/23Crown preparation
18/03/2025

13/23
Crown preparation

Trauma caseTooth no 21Pre op wlMTApost op
22/09/2024

Trauma case
Tooth no 21
Pre op wl
MTA
post op

RCT - 1.6Pre opCurved mesial canalRcoClear chamber
28/01/2024

RCT - 1.6
Pre op
Curved mesial canal
Rco
Clear chamber

ઓળખી બતાવો (identify)નીચેના માંથી ક્યાં દાંત માં !! દાંત જેવા કલર નું મટીરીયલ (સિમેન્ટ) લગાવેલ છે.?જે લોકો સાચો જવાબ આપશ...
05/01/2024

ઓળખી બતાવો (identify)
નીચેના માંથી ક્યાં દાંત માં !! દાંત જેવા કલર નું મટીરીયલ (સિમેન્ટ) લગાવેલ છે.?
જે લોકો સાચો જવાબ આપશે...એમાંથી લકી વિજેતા ને મળશે
કોલગટે ની દાંત વ્હાઇટ કરવાની પેન.
જે તમારા દાંત ને એક વીક માં ૩ શેડ જેટલા વ્હાઇટ કરશે.
જવાબ આપવા માટે કૉમેન્ટ કરો અથવા મેસેજ કરો..
Note _______
પેન એ લોકો ને જ મળશે જેણે પેજ ફોલોવ કરેલું હસે.....
Share karo ne jito
😎😎તો રાહ શેની જોવો છો જવાબ આપો 😎😎
પેજ ફૉલોવ માટે લિંક
https://www.instagram.com/satani_dentalhospital?igsh=MzNlNGNkZWQ4Mg==

Visit માટે કૉલ or whatsapp નંબર
9870045831
Satani painless dental hospital
159.. 1st floor royal arcade opp.deepkaml mall
Sarthana jakatnaka

Rco Endography🇮🇳🇮🇳
27/12/2023

Rco
Endography🇮🇳🇮🇳

Single visit RCT11/12/13/21/22/23Pre op Clear chamberLateral fill 22     Everyone
12/12/2023

Single visit RCT
11/12/13/21/22/23
Pre op
Clear chamber
Lateral fill 22

Everyone

Single visit treatment 45/44Lateral fill case irt 45Details in picAttrition case
04/08/2023

Single visit treatment 45/44
Lateral fill case irt 45
Details in pic
Attrition case

શું તમને તમારા દાંત માં બ્લેક કલર ની લાઈનો દેખાય છે!? સામાન્ય રીતે આ એક પ્રકાર નાં દાંત નાં સડા ની શરૂઆત છે.આ સડો આપડે દ...
12/07/2023

શું તમને તમારા દાંત માં બ્લેક કલર ની લાઈનો દેખાય છે!?

સામાન્ય રીતે આ એક પ્રકાર નાં દાંત નાં સડા ની શરૂઆત છે.
આ સડો આપડે દાંત નાં ડૉક્ટર ની મુલાકાત લઈ સાફ કરાવી શકાય છે.
સડો સાફ કર્યા પછી તેમાં દાંત જેવા કલર નું(કંપોસિટ) ફિલીંગ કરી શકાય છે..
અને ભવિષ્ય માં રૂટ કેનાલ જેવી ખર્ચાળ ટ્રીટમેન્ટ અટકાવી શકાય છે.
સતાણી ડેન્ટલ હોસ્પિટલ
૧૫૯, પહેલો માળ રોયલ આર્કેડ દીપકમલ મોલ ની સામે સરથાણા જકાતનાકા
સુરત
એપોઈન્ટમેંટ માટે સંપર્ક કરો 9870045831

સતાણી પેઇનલેસ ડેન્ટલ હોસ્પિટલ159, રોયલ અર્કેડ સરથાણા જકાતનાકા નાકાઅપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9870045831
20/06/2023

સતાણી પેઇનલેસ ડેન્ટલ હોસ્પિટલ
159, રોયલ અર્કેડ સરથાણા જકાતનાકા નાકા
અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો
9870045831

દાંત જેવા કલર નું (કંપોસિટ) ફિલિંગજ્યારે આગળ નાં દાંત માં સડો (કેવિટી) લાગે ત્યારે કરવા માં આવે છે. આ એકદમ કુદરતી દાંત જ...
18/06/2023

દાંત જેવા કલર નું (કંપોસિટ) ફિલિંગ
જ્યારે આગળ નાં દાંત માં સડો (કેવિટી) લાગે ત્યારે કરવા માં આવે છે. આ એકદમ કુદરતી દાંત જેવા જ કલર નું દેખાય છે.જેથી ખ્યાલ આવતો નથી.
તમારી સ્માઇલ એકદમ જળવાઈ રહે છે.

અહીંયા ટ્રીટમેન્ટ પહેલા ને પછી નાં ફોટા માં જોઈ શકાય છે.
એપોઈન્ટમેન્ટ માટે કૉલ કરો...9870045831

02/05/2023

Address

Surat

Telephone

+919870045831

Website

Alerts

Be the first to know and let us send you an email when Satani Dental Clinic & Implant Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share