09/05/2025
પુરુષોમાં #નપુંસકતા, #ઇન્ફર્ટિલિટી, #વંધ્યત્વ, #વીર્યજંતુનીખામી #સેક્સમસ્યા કેમ વધી રહી છે❓
સગોત્ર લગ્ન, બેઠાડું જીવનશૈલી, માનસિક તાણ અને પ્રદૂષણ.... કારણો આપણે જાણીએ છીએ, ઉપાયોનું શું❓
******************************************
સૃષ્ટિની શરૂઆતમાં પ્રાથમિક શારીરિક વ્યવસ્થાના સ્તરે વિકસેલા જીવોમાં લિંગ કે જેન્ડર જેવુ હતું નહીં. જોકે પછી એમાં ફ્લુઇડ જેન્ડર વિકસ્યા, જે સંજોગોવસાત નર-માદા બંને બની શકે અને નવી સંતતિને જન્મ આપી શકે. ત્યારબાદ જેન્ડર મહત્તમ ફિક્સ થયા એટલે મનુષ્ય સહિતના મોટાભાગના જીવોમાં નર પ્રાણીનો વાય ક્રોમોઝોમ અગત્યનો બન્યો. એના વિના સંતતિ ઉત્પન્ન ન થઈ શકે. અલબત્ત, અત્યારે થઈ રહેલા વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ આ વાય ક્રોમોઝોમ ખૂબ ઝડપથી લોપ પામી રહ્યો છે. એને કારણે ભવિષ્યમાં પુરુષોના અસ્તિત્વ પર ચિંતાજનક શંકા ઊભી થઈ રહી છે. એટલું જ નહીં આજથી 30 વર્ષ પહેલાં સુધી સરેરાશ પુરુષોમાં રહેલા વંધ્યત્વ, લીબિડો (સંભોગની ઈચ્છાશક્તિ), ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ, બેડરૂમમાં પર્ફોર્મન્સ જેવી ઘણી બાબતમાં પણ ગ્રાફ ચિંતાજનક રીતે વધતો-ઉતરતો જણાઈ રહ્યો છે, જે ભારતીય પુરુષોના એકંદર સ્વાસ્થ્ય માટે સાઇલેન્ટ હેલ્થ ઇમરજન્સી ગણાય!
આજની તારીખે આઈવીએફ સેન્ટરો અને વંધ્યત્વ નિવારણના જુદી જુદી હોસ્પિટલના અનઅધિકૃત આંકડા મુજબ આશરે 70 થી 90 ટકા કેસો ફક્ત પુરુષોના વંધ્યત્વને લગતા જોવા મળે છે, જે કુલ બંધત્વના 40-50% કેસો થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક દાયકામાં પુરુષોના સરેરાશ સ્પર્મ કાઉન્ટમાં 30 ટકાનો સીધો ઘટાડો નોંધાયો છે. આજથી 30-40 વર્ષ પહેલાંના યુવાન પુરુષો કરતાં અત્યારના યુવાન પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ આશરે અડધા ભાગનું જોવા મળે છે. થોડા દાયકા પહેલા સુધી પુરુષોમાં વીર્યની ગુણવત્તા 35-40 વર્ષની ઉંમર સુધી જળવાઈ રહેતી હતી, એ હવે 24-29 વર્ષની ઉંમર સુધી જ રહેતી હોવાનું નોંધાયું છે. 30 વર્ષથી સ્પર્મ ક્વોલિટી ઘટવાની અને ડીએનએ ફ્રેગમેન્ટેશન થવાની શરૂઆત થઈ જાય છે, જેના લીધે સ્ત્રીબીજ નોર્મલ હોવા છતાં ગર્ભ રહેતો નથી અથવા એબોર્સન કે સ્ત્રીને ગર્ભાવસ્થામાં તકલીફ થવાથી અને ખોડખાંપણવાળા બાળક જન્મવાની શક્યતા વધી જાય છે. આજે સરેરાશ ૧૦માંથી ત્રણ થી ચાર પુરુષો વંધત્વની સમસ્યાથી પીડાઈ રહ્યા છે,એ પાછળ પણ વીર્યની ઓછી થતી જતી ગુણવત્તા જ જવાબદાર છે.
ફક્ત વંધ્યત્વ જ નહીં, પરંતુ હોર્મોનલ સમસ્યાને કારણે પણ ઘણા પુરુષો અત્યારે ઝાઝા કામ વગર થાક, કંટાળો,આળસ, ગુસ્સો, સેક્સમાં નીરસતા,નબળું પરફોર્મન્સ,અનિંદ્રા, ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. શરીરના મધ્ય ભાગમાં(પેટ અને કમર પર) ચરબી વધવી, શરીર પર-આઈબ્રોના વાળ ઓછા થવા, ચામડી કોરી અને નિસ્તેજ બનવી, ચહેરાનો રંગ બદલાવો અને આંખો પીળાશ પડતી થવી, હાથપગ દુબળા પડવા સહિતના લક્ષણો પણ એનું જ પરિણામ છે. અત્યારે વધતા જતા દાંપત્ય જીવનના વિવાદો,વિખવાદો અને વિચ્છેદોના ઘણા કિસ્સામાં મૂળભૂત રીતે આ જ પ્રશ્ન જોવા મળે છે. આવો, એના કારણ જોઈએ.
જ્યાં સુધી ભારતની વાત છે, આપણે ત્યાં પુરુષોમાં વંધ્યત્વનું સૌથી મોટું કારણ એન્ડોગામી (Endogamy-ફક્ત પોતાની નાત-પરગણા-ગોત્ર-ધર્મ-સમાજના નાના વર્તુળમાં પરણવું) છે, એવું સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી)ના સંશોધકોનું તારતમ્ય છે. લાંબા સમય સુધી આવા આંતરિક વર્તુળમાં જ લગ્ન થવાને કારણે પુરુષોના વાય ક્રોમોઝોમમાં એઝોસ્પર્મિયા ફેક્ટર ધીમે ધીમે લોપ પામતું જાય છે,જેના લીધે સ્પર્મની ગુણવત્તા અને પ્રમાણ એ બંનેમાં ઘટાડો થતો જાય છે. ભવિષ્યમાં આજ લગ્ન વ્યવસ્થા યથાવત રહેશે તો લાંબેગાળે એના પરિણામ શું આવે એ વિચારવું રહ્યું.
આરામદાયક જીવનશૈલી, વ્યસનો, સખત માનસિક તણાવ અને સ્પર્ધા, પોર્ન એડીક્શનના લીધે અત્યંત હસ્તમૈથુનની કુટેવ પણ આ સમસ્યા પાછળનું કારણ છે. લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને કારણે વૃષણોમાં ગરમી વધવાના લીધે સ્પર્મ જનરેશન ઘટે છે. વાતાવરણમાં ફક્ત એક ડિગ્રી સેલ્સિયસનો વધારો સ્પર્મ જનરેશનમાં ૨૦ થી ૩૦ ટકા જેટલો ઘટાડો કરે છે. ગ્લોબલ વોર્મિંગ ફક્ત હિમનદી (ગ્લેસીયર)ને જ અસર કરે છે એવું નથી, એ વ્યક્તિની લીબિડો, પરફોર્મન્સ અને સેક્સ ડ્રાઇવની ક્વોલિટી પણ ઘટાડે છે. આજના શાકભાજી,અનાજ દૂધ અને દવામાં ગણ્યા ગણાય નહીં એટલા કેમિકલ્સ છે, વાતાવરણમાં રેડીએશન-એન્વાયરમેન્ટલ ટોક્સિન્સ છે, તો ફોન-લેપટોપ અને ઇન્ડસ્ટ્રીમાં મશીનો સાથે કામ પાર પાડવાને કારણે પણ આ સમસ્યા વકરે છે.
એના ઉપાય રૂપે દૂરના આંતરજ્ઞાતિય-આંતરધર્મીય- આંતરપ્રદેશિય-આંતરપ્રજાકીય સ્ત્રી-પુરુષો વચ્ચે લગ્નસંબંધને પ્રોત્સાહન આપવાનું વિચારી શકાય. પુરુષોને આરોગ્યપ્રદ ડાયેટ અને જીવનશૈલી બાબતે જાગ્રત અને શિસ્તબદ્ધ તો કરવા જ રહ્યા. શારીરિક-માનસિક તણાવ ઘટે, આર્થિક અને અન્ય સમસ્યામાં પુરુષને પરિવારના અન્ય સદસ્યોની સહાયતા મળે, એવા પ્રયાસો આપણે સંયુક્તપણે કરવા જોઈએ. વાતાવરણમાંથી ઝેરી વાયુ,ઈતર તત્વો, રેડીએશન વગેરેનું પ્રમાણ ઓછું થાય એ તો સમગ્ર પ્રજાના હિતમાં છે.
બીજા પ્રાણીઓ કરતાં અલગ, મનુષ્ય સંભોગ ફક્ત સંતતિ માટે નહીં, પરંતુ મનોરંજન માટે પણ કરતો હોવાને કારણે પુરુષોમાં ઊભી થયેલી આ સમસ્યા સમાજને બહોળા પ્રમાણમાં અસર કરે એમ છે. આ એક એવી સમસ્યા છે જે દરેક સ્તરે જાગૃતિ દ્વારા નિવારવાનો પ્રયત્ન થવો જોઈએ.
ચિત્રલેખા અંક.... ૨૮/૦૪/૨૫(૧૭/૦૪/૨૫)
#ચિત્રલેખા #પ્રિયદર્શિની #ઘરથીઘરસુધી *xproblem
♂️સ્ત્રી - પુરુષોના લગ્ન પહેલા કે પછીની સેક્સ - સમસ્યાઓ...❓
મુંજવણ...❓
⚧️તમારા અંગત જીવન મા ઉજૉ-ક્ષમતા અને જોશ વધૅક 100% સલામત અને અસરકારક હોલીસ્ટીક હર્બલ વાજીકરણ સલાહ -સારવાર માટે એક મુલાકાત લો...
🩺ધન્વંતરી સેક્સ કેર
✔️સુરત - 9726975116
👉 #પુરૂષોના રોગો
#શિધ્રપતન
#ઇન્દ્રીયનીનબળાઇ વાકુ-ત્રાસુ-
#અલ્પવિકાસ
#શુક્રાણુનીકમી-ઓછા, #વિયૅદોષ
#પેશાબમા
#ધાતુસ્ત્રાવ
#ડાયાબિટીસ
અથવા વૃધ્ધાવસ્થાની કમજોરી-નપુસકતા-કામશકતીનો અભાવ વગેરે.....
👩🏻⚕👉 #સ્ત્રી રોગો
#માસિકની અનિયમિતતા, વધારે/ઓછુ-દુ:ખાવા સાથે, સફેદ-લાલ પાણી પડવુ, #ટ્યુબબ્લોકેજ, વારંવાર ક સુવાવડ થવી, #ગભૉશય માં ગાઠ-સોજો-ચાંદી, હોમૉનલ ઈનબેલેન્સ, મેનોપોઝ,
#યોનિઢીલી
#લુઝનેસ
#મંદકામેચ્છા
#ફ્રિઝીડીટી
#સંભોગ સમયે વજાયનલ ડ્રાયનેસ-દુ:ખાવો-બળતરા ઈચ્છા ન થવી વગેરે.....
👨👩👧👦 #નિ:સંતાન
#ઈનફરટીલીટી
જેવી આધુનિક સારવાર કરાવી ને થાકેલા- કંટાળેલા માટે વિષેશ સારવાર, પુસંવન પધ્ધતી દ્વારા પ્રિ-પ્લાન પ્રેગનન્સી, #ગભૅસ્થાપન-ગભૅસંસ્કાર.....
ઉપરોકત બિમારીઓ માં 100% સચોટ સલાહ-પરીણામદાયક સારવાર મળશે.
*x *xproblem *xologist ***mcount ***mia #સેક્સસમસ્યા #ગુપ્તરોગ #શિદ્રપતન #નપુંસકતા ***mia