06/11/2025
જયારે બિલ્ડૅરો અમને ઓછા રેન્ટ પર જગ્યા આપશે , જયારે સારો સ્ટાફ ઓછા પગારે મળશે , જયારે GEB dgvcl અમારી પાસે થી ઓછું light બિલ લેશે , જયારે અમને અમારા મશીનો સાધનો gst વગર મળશે , જયારે અમને business લોન ઓછા વ્યાજ એ મળશે , જયારે પ્રોફેશનલ ટેક્સ અને ટેક્સ માં રાહતો મળશે ડૉક્ટર ને , જયારે રોજ ની જરૂરિયાત નો સામાન જેમકે પેટ્રોલ , ગાડી , રાશન પાણી છોકરાઓ ની સ્કૂલ ફીઝ etcetc લાબું લિસ્ટ છે e બધું ડૉક્ટર ને સસ્તો આપવામાં આવશે ,જયારે સરકારી દવાખાના માં પગાર વધશે !!!
ત્યારે અમે પણ ઓછા ભાવ એ સેવા કરીશુ !!!!!