Dr. Vishal Heart Care

Dr. Vishal Heart Care

Nearby clinics

Dr. Jimit Vadgama - Swaminarayan Diabetes, Thyroid & Hormone Clinic
Dr. Jimit Vadgama - Swaminarayan Diabetes, Thyroid & Hormone Clinic
517-518, Fifth Floor, Infinity Tower, Beside Ayurvedic College, Lal Darwaja - St
Happy Kids Children Dental Hospital
Happy Kids Children Dental Hospital
707, Infinity Tower, Lal Darwaja Station Rd, near Railway Station, Surat, Gujara
KRITA perio care and implant centre
KRITA perio care and implant centre
421-424, 4th Floor, Infinity Tower, Nt.Ayurvedic College, Lal Darwaja- Railway S
Infinity Gastro Plus
Infinity Gastro Plus
501, 5th Floor, Infinity Tower, Near Railway Station, Lal Darwaja Station Rd, Su
Ghelani retina hospital
Ghelani retina hospital
421 - 424 infinity tower, lal darwaja, surat railway station
Dhanvantri Sex, Psychiatric, Skin, Allergy Care
Dhanvantri Sex, Psychiatric, Skin, Allergy Care
Lal Darwaja Road
Trinity Test Tube Baby Centre
Trinity Test Tube Baby Centre
Gulam Baba Mill Compound, Behind Akash Hotel, Lal Darwaja Station Rd, opp. Sanji
Shree Ayurved Hospital
Shree Ayurved Hospital
4th Floor ctc building above icici bank hans society, baroda pristej Varachha ro
Rhythm & Retina Clinic
Rhythm & Retina Clinic
302,Jeevandip Complex, Unapani Rd, Lal Darwaja
Lapgutclinic - Dr Dharmesh Dhanani
Lapgutclinic - Dr Dharmesh Dhanani
Kiran Multi Super Specialty Hospital & Research center
Surat Municipal Institute of Medical Education and Research
Surat Municipal Institute of Medical Education and Research
Kiran Multi Super Speciality Hospital & Research Centre
Kiran Multi Super Speciality Hospital & Research Centre
Vasta Devi Road, Near Sumul Dairy Road
Krupa Hospital & Test Tube Baby Center
Krupa Hospital & Test Tube Baby Center
A 49, Ishwar Nagar Society, Singanpore Char Rasta, Ved Road, Surat 395004
Satyam Dental Care & Implant Center
Satyam Dental Care & Implant Center
FF-37, Parth complex, katargam-singanpor road,
Motherhood Hospital & Test Tube Baby I.V.F Center
Motherhood Hospital & Test Tube Baby I.V.F Center
1ST Floor, Tapi Baug Shopping Center-1, Nr Hans Society, Mini Bazar, Varachha Ro

Dr. Vishalkumar Vanani
Interventional Cardiologist
(Heart Specialist)
Surat, Gujarat A platform to connect to cardiac community, updates, information, answers, solutions and services for the heart.

Operating as usual

जानिए हार्ट ट्रान्सप्लांट के बारे में। Know about Heart Transplant 08/09/2022

जानिए हार्ट ट्रान्सप्लांट के बारे में। Know about Heart Transplant

क्या आपको या आपके करीबी रिश्तेदार को हार्ट का एडवांस्ड प्रॉब्लम है? तो जानिए हार्ट ट्रांसप्लांट के बारे में हार्ट स्पेश्यालिस्ट डॉ. विशाल वानाणी से।
Do you or your dear ones have advanced heart problem? Know about the Heart Transplant treatment from Heart specialist - Dr. Vishalkumar Vanani, Heart specialist, Surat, Gujarat.

👇🏻👇🏻👇🏻Clink the link 👇🏻👇🏻👇🏻

जानिए हार्ट ट्रान्सप्लांट के बारे में। Know about Heart Transplant Do you or your dear ones have advanced heart problem? Know about the Heart Transplant treatment from Heart specialist - Dr. Vishalkumar Vanani, Heart special...

Join group chat on Telegram 30/08/2022

Join group chat on Telegram

Now on Telegram.
Join the channel for informative content.

Join group chat on Telegram

आप को कब हार्ट स्पेशयालिस्ट की जरूरत पड़ती है? 16/08/2022

आप को कब हार्ट स्पेशयालिस्ट की जरूरत पड़ती है?

હૃદયરોગ નિષ્ણાંત ની જરૂર ક્યારે પડે છે જાણો.
आप को कब हार्ट स्पेशयालिस्ट की जरूरत पड़ती है?

आप को कब हार्ट स्पेशयालिस्ट की जरूरत पड़ती है? Know when to consult Heart Specialist.Often we are seeing people around us suffering from various health related ossiue. Know what can be the symptoms of hea...

13/08/2022

Very good quote at a clinic.

09/08/2022

Kindly subscribe for informative videos.

https://www.youtube.com/vishalvanani

07/08/2022

कोई भी दवाई आपको कितने समय तक लेनी चाहिए? 07/08/2022

कोई भी दवाई आपको कितने समय तक लेनी चाहिए?

कोई भी दवाई आपको कितने समय तक लेनी चाहिए?

कोई भी दवाई आपको कितने समय तक लेनी चाहिए? Know how long you should take the medicines prescribed by your doctor.For more information, kindly WhatsApp on this link - https://wa.me/917021185738/https:/...

29/07/2022

wa.me

Looking for a content writer in Gujarati and English Languages.
Contact here - http://wa.me/917021185738
Thank you.

wa.me

09/07/2022

Diet for Heart Failure.

WARFARIN या ACITROM दवाई लेने वाले लोग जरूर देखें। 03/07/2022

WARFARIN या ACITROM दवाई लेने वाले लोग जरूर देखें।

https://youtu.be/SLSh9wxzPTE

WARFARIN या ACITROM दवाई लेने वाले लोग जरूर देखें। If you are prescribed a medicine named Warfarin or Acitrome by your doctor, you must know these important things about the medicines.For more details, contac...

Photos from Dr. Vishal Heart Care's post 13/06/2022

હંમેશની જેમ, હૃદયની ચોક્કસાઈ પૂર્વકની સારવાર માટે આજની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ.
(OCT + IVL)

હૃદયની નળીમાં રહેલા કેલ્શિયમ યુક્ત બ્લોકને પરંપરાગત મેથડથી ખોલવાની કોશિશ કરીએ, તો કેલ્શિયમની સખતાઈને લીધે બ્લોક અસાનીથી ખુલી શકતા નથી, તેમજ સ્ટેન્ટ પણ પૂરતી સાઈઝ સુધી ખુલી નહીં શકવાથી શ્રેષ્ઠ પરિણામ મળતું નથી. વધારે પ્રેશર થી બલૂન ફૂલાવવાનો પ્રયત્ન કરીએ, તો નળી કપાઈ જવાથી, કે ફાટી જવાથી જીવ ના જોખમનું રિસ્ક રહે છે.

હૃદયની નળીના પથરાઉ (કેલ્શિયમ યુક્ત) બ્લોકની એન્જીયોપ્લાસ્ટી સારવારની રૂપરેખા તૈયાર કરવા માટે ઇન્ટ્રાવાસ્ક્યુલર ઓપ્ટિકલ કોહરન્સ ટોમોગ્રાફી (OCT) ઇમેજિંગનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટેસ્ટમાં નળીના બ્લોકની સાઈઝ, ચોક્કસ પ્રમાણ, બ્લોકમાં કેલ્શિયમ અને કોલેસ્ટેરોલની માત્રા, નળીની મૂળભૂત સાઈઝ, સ્ટેન્ટની અપેક્ષિત સાઈઝ વગેરેનું માપ કાઢી, એન્જીયોપ્લાસ્ટી માટેનો રોડમેપ તૈયાર કરાયો.
અત્યંત કેલ્શિયમ ડિપોઝીટ વાળી જગ્યા પર નળીની સાઈઝ પ્રમાણે લેસર એનર્જી આપતા બલૂન વડે લિથોટ્રીપ્સી (કિડનીની પથરી તોડવા માટે વપરાતી લેસર ટેક્નોલોજી) સારવાર કરવામાં આવી, જેથી કેલ્શિયમના બ્લોક તૂટી, તેમાં હજારો માઈક્રો ફ્રેકચર થઈ જાય. હવે આ બ્લોક અસાનીથી સ્ટેન્ટને ખુલવા માટે જગ્યા આપી દે છે, જેથી સ્ટેન્ટ અપેક્ષિત માત્રામાં ફૂલી શકે છે, અને ખૂબ ઓછા જોખમે સ્ટેન્ટ મૂકવાની સારવાર થઈ શકે છે.

આ સારવારના અંતે દર્દીને ખૂબ જ જોખમી બ્લોકની બીમારી માંથી અત્યંત સલામતી સાથે શ્રેષ્ઠ પરિણામ આપી શકાયું.
સમગ્ર દેશની ખ્યાતનામ કિરણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સુરત ખાતે ડૉ. આલોક રંજન તથા ડૉ. વિશાલ વાનાણી ની ટીમ આવી અદ્યતન ટેકનોલોજી દ્વારા અનેક દર્દીઓ ની સારવાર નો અનુભવ ધરાવે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો -

https://g.page/cardiologist-surat/

https://wa.me/917021185738/?text=Inquiry

12/06/2022

Kiran Hospital, Surat.

17/05/2022

World Hypertension Day

World Hypertension Day.
https://g.page/cardiologist-surat/

15/05/2022
13/05/2022

રક્ત સહાય - જીવન સહાય.
વિનામૂલ્યે રક્ત મેળવવા કિરણ હોસ્પિટલનો સંપર્ક કરો.
કોઈને મદદ પહોંચે એ માટે આગળ પોસ્ટ શેર કરો.

11/05/2022

આપના અભિપ્રાયો આવકાર્ય.
Comment માં લખો.

Photos from Dr. Vishal Heart Care's post 08/05/2022

૨૮ વર્ષનો યુવાન, અચાનક છાતીમાં દુઃખાવો, પરસેવો, ગભરામણ થતાં નજીકના તાલુકા સેન્ટરમાં જઈ તપાસ કરાવે છે. તપાસમાં હૃદયની કોઈ મોટી તકલીફ હોવાનું જણાતાં, તાત્કાલિક મોટી હોસ્પિટલ માં જવા સમજાવવામાં આવે છે.
સૌથી નજીક સુરત, અને એમાં કિરણ હોસ્પિટલ જવાનું નક્કી કરવામાં આવે છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં ખૂબ જ પરસેવો, શ્વાસ, ગભરામણ, તથા બેચેની થી પરિવારજનો ની ચિંતા વધતી જાય છે.
હોસ્પિટલ પહોંચતા જ ઈમરજન્સી વિભાગ માં હાર્ટ એટેક નું નિદાન કરવામાં આવે છે.
આટલા નાની ઉંમરના છોકરાને હાર્ટ એટેક? સૌ પ્રથમ તો વાત સમજવી જ મુશ્કેલ પડે છે, પરંતુ દર્દીનાં લક્ષણો, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, 2D ઈકો કાર્ડિયોગ્રામ દરેકમાં એક જ વાત સાબિત થાય છે.
પરિવારજનો ની સંમતિ થી તાત્કાલિક હૃદયની એન્જીયોગ્રાફી તપાસ કરતાં માલુમ પડે છે, કે ડાબી બાજુની સૌથી મહત્વની નળીમાં (LAD) લોહી જામી જઈ બ્લોક થઈ ગયો હોય છે.
નળી સાફ કરી તેમાં સ્ટેન્ટ મૂકી લોહીનો પ્રવાહ નોર્મલ કરી દેતાં જ દુઃખાવો ગાયબ, પરસેવો બંધ, બેચેની બંધ, દર્દીને સંપૂર્ણ રાહત.
દર્દીની પરિસ્થિતિ સલામત થતા પરિવારનો જીવ શાંત થાય છે. હવે મુખ્ય પ્રશ્ન - આટલા છોકરાને ૨૮ વર્ષે કેમ આ તકલીફ થઈ? છોકરાનો ઇતિહાસ તપાસતા કારણો બહાર આવ્યા - બીડી, સિગારેટ, તમાકુ, આલ્કોહોલ, દરેકનો નિયમિત ઉપયોગ.
ઈશ્વર ની કૃપા થી સમયસર સારવાર થતાં છોકરો બચી ગયો, પણ હવે એ વિચારવાનું, કે આટલાં વર્ષો થી એણે બીડી ફૂંકી, કે બીડી એ એના શરીરને ફૂંકયું?
https://g.page/cardiologist-surat/
https://wa.me/917021185738/

06/05/2022

33 વર્ષે, લગ્નના ઉત્સાહ માં અંત.
અચાનક, અત્યંત, અવિસ્મરણીય, અનહદ.
શું કારણો હશે, ક્યારે બીમારી આવી હશે, અને કેટલામાં અંત આવ્યો, બધું જ અચરજ યુક્ત.
આજની જીવનશૈલી પર બારીક નજર નાખીએ, તો આમાંથી ઘણાં પ્રશ્નો ના જવાબો મળી આવશે.
પ્રભુ એને શાંતિ આપે.

Photos from Dr. Vishal Heart Care's post 24/04/2022

એક ૬૭ વર્ષના દાદા ફેમિલી ડૉક્ટરને ત્યાં જઈ છાતીમાં દુઃખાવાની તકલીફ જણાવે છે. ફેમિલી ડૉક્ટર કાર્ડિયોગ્રામ (ECG) કરવાની સુવિધા રાખે છે!! (આ વાત ખાસ એટલા માટે છે, કે જો ફેમિલી ડૉક્ટરને ત્યાં કાર્ડિયોગ્રામ કાઢવાની અને એને નિદાન કરવાની સુવિધા હોય, તો ખૂબ ઓછા ખર્ચે સમાજમાં હજારો દર્દીઓની હાર્ટની ગંભીર બીમારી પકડાઈ શકે, અને તેની સમયસર સારવાર થઈ શકે).
પ્રથમ કાર્ડિયોગ્રામ નોર્મલ છે, છતાં દુખાવો અસહ્ય થતા, શ્વાસ લેવામાં મુશ્કેલી થતા, બીજી વાર કાર્ડિયોગ્રામ કરવામાં આવે છે, જેમાં ભારે હાર્ટ એટેક (Massive MI) ના ચિન્હો જણાય છે.
તાત્કાલિક દર્દીને ગંભીરતા જણાવી, આ બીમારીની તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર માટે આધુનિક સાધનોથી સજ્જ એવી કિરણ હોસ્પિટલ માં મોકલવામાં આવે છે, તથા હાર્ટ સ્પેશ્યાલિસ્ટને ફોન કરી ઓપરેશન માટે તૈયાર રહેવા સમજાવવામાં આવે છે.
દર્દી હોસ્પિટલમાં પહોંચતા જ હૃદય બંધ પડી જાય છે (એટલો મોટો એટેક હોય, કે હૃદય જ બંધ પડી જાય, ત્યારે માત્ર દવાની સારવાર ઓછી કારગર હોય છે, તાત્કાલિક ઓપરેશન-પ્રોસીઝર કરવી પડે છે). હૃદયને પમ્પીંગ કરી ચાલુ કરવામાં આવે છે.
તાત્કાલિક દર્દીના હૃદયની એન્જીયોગ્રાફી કરતા હૃદયની ત્રણેય મુખ્ય નળીઓ ૧૦૦% બંધ જણાય છે. માત્ર નાની શાખાઓ ના પ્રવાહ થી હૃદયને અપૂરતું લોહી મળવાથી હૃદય ફરીવાર બંધ પડી જાય છે. ચાલુ ઓપરેશન માં દર્દીને ફરી પમ્પીંગ કરી હૃદય ચાલુ કરવામાં આવે છે. હૃદયને તેમજ શરીરના અન્ય અંગોને લોહી પહોંચાડવામાં હૃદયને સાથ આપી, હૃદયની જેમજ પમ્પીંગ કરતાં (કુત્રિમ રીતે હૃદયનું કામ કરતા) સ્પેશ્યલ ઇન્ટ્રા ઍઓર્ટિક બલૂન પમ્પ (IABP) મશીન પર દર્દીને લેવામાં આવે છે, જેથી નળી ખોલવાની પ્રક્રિયા દરમ્યાન હૃદય ફરી બંધ પડવાના ચાન્સ ઓછા થઈ જાય.
તાત્કાલિક હૃદયની મુખ્ય નળી (LAD) માં રસ્તો કરી તેને સાફ કરતા જણાય છે, કે તેમાં લોહીના મોટા ગઠ્ઠા (Blood Clots) જામી ગયા હોય છે. તેને સ્પેશ્યલ વેક્યુમ મેથડથી (Thrombosuction) સાફ કરી, તેમાં સ્ટેન્ટ મૂકી, નળી ચાલુ કરવામાં આવે છે.
હજી બીજી બે મુખ્ય નળીઓ સંપૂર્ણ બંધ છે, પણ કુદરતની કૃપા થી જમણી બાજુની નળીના બ્લોક પછી ના ભાગ માં કુદરતી બાયપાસ ચાલુ થઈ, ડાબી બાજુની નળી થી લોહી મળતું દેખાય છે. અત્યારે દર્દીની ક્રિટિકલ કન્ડિશન માં ફરીવાર હૃદય બંધ ન થાય, એ માટે ડાબી બાજુની બીજી મુખ્ય નળીનો બ્લોક પણ ખોલી તેમાં મહા મુશ્કેલી સાથે સ્ટેન્ટ બેસાડવામાં સફળતા મળે છે.
ડાબી બાજુની બંને નળી સ્ટેન્ટ કર્યા પછી પૂરતા પ્રમાણમાં હૃદયને લોહી પહોંચાડવા માંડે છે.
IABP મશીન તથા હૃદયને સપોર્ટ કરતા અને બ્લડ પ્રેશર વધારતા ઇન્જેક્શનો સાથે દર્દીને ICU માં લઈ ત્યાં ૩ દિવસ સુધી સઘન સારવાર અને દેખરેખ બાદ, તમામ પ્રકારના સપોર્ટ કાઢવામાં સફળતા મળે છે. દર્દીને ICU માંથી બહાર લઈ, ૨ દિવસ વોર્ડ માં દેખરેખ હેઠળ રાખી, જાતે ચાલતા ફરતા કરી, ઘરે મોકલવામાં આવે છે.

સફળતા ના કારણો -
દર્દીના ફેમિલી ડૉક્ટરે તાત્કાલિક કાર્ડિયોગ્રામ કાઢી નિદાન કરવું, દર્દીને યોગ્ય સુવિધા ધરાવતી જગ્યાએ પહોંચાડવા, હાર્ટ સ્પેશ્યાલિસ્ટને જાણ કરી તમામ પ્રકારની ઈમરજન્સી તૈયારી રાખવી, હાર્ટને પમ્પીંગ કરી ચાલુ રાખી શકે એવા ઈમરજન્સી ટીમના તાલીમબદ્ધ ડૉક્ટર-નર્સ-સ્ટાફ હોવા, ઓપરેશન માટે ૨૪x૭ તૈયાર કાર્ડિયાક ટીમ, આવા જોખમી કેસમાં જરૂરી તમામ મશીનરી-સુવિધાઓ હાથવેંતમાં હોય એવી આધુનિક કૅથલેબ ધરાવતી કિરણ હોસ્પિટલ, તથા દર્દીના સગાંઓનો ડૉક્ટર-હોસ્પિટલ પર અતૂટ ભરોસો.
સૌથી મહત્વનું, આ તમામ પરિબળોનું સંકલન થયું, એવી દર્દી પર ઈશ્વરની કૃપા.

આમાંથી કાંઈ પણ ખૂટે તો કદાચ સફળતા ન પણ મળે.

https://g.page/cardiologist-surat/

Photos from Dr. Vishal Heart Care's post 23/04/2022

All about Heart.

https://g.page/cardiologist-surat

17/04/2022

Positivity Unlimited.
https://g.page/cardiologist-surat/

17/04/2022

રોબોટ દ્વારા સ્ટેન્ટ મુકવાની પદ્ધતિ.
Robotic Angioplasty
Dr. Vishal Vanani


https://g.page/cardiologist-surat

10/04/2022

“રામ નવમી નો પવિત્ર તહેવાર આપના જીવન માં નવા માર્ગો, નવી આશાઓ, આકાંક્ષાઓ લઈને આવે અને તમારા વિશ્વને સુંદર બનાવે. રામ નવમીની શુભકામનાઓ.”

Photos from Dr. Vishal Heart Care's post 27/03/2022

One year complete.

Thank you all for the trust, support and faith in us.

Dr. Vishal Heart Care

https://g.page/cardiologist-surat

22/03/2022

Successful completion of a year at Dr. Vishal Heart Care.
Thank you for the trust and faith in us.
Dr. Vishal Vanani.
https://g.page/cardiologist-surat

17/03/2022

Happy Holi



https://g.page/cardiologist-surat/

Heart Atteck kem aave | Yuva sabha | 16-02-2022 | SMVedroad 12/03/2022

Heart Atteck kem aave | Yuva sabha | 16-02-2022 | SMVedroad

https://youtu.be/4XIdqXrDUJY

હૃદય વિશે સચોટ માર્ગદર્શન...
હાર્ટ એટેક કેમ આવે ?
જાણો શું સાવધાની રાખવી.
https://g.page/cardiologist-surat/

Heart Atteck kem aave | Yuva sabha | 16-02-2022 | SMVedroad :- P. Pu. Sad. Shree Prabhucharandasji SwamiPlace :- "GUNATIT SATSANG HALL", Shree Swaminarayan Temple, Vedroad, Surat, Gujrat, In...

Photos from Dr. Vishal Heart Care's post 27/02/2022

ECG - ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે શું?

કોઈવાર સાંભળવા મળતો શબ્દ ECG, કે કાર્ડિયોગ્રામ, જેને ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, EKG, ધબકારા ની પટ્ટી, કે હદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીના ગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે, એ શું છે?

આ રિપોર્ટમાં દર્દીને અહીં ચિત્રમાં દર્શાવ્યા મુજબ સુવડાવી, તેની છાતી પર ચોક્કસ જગ્યાઓ પર ઇલેક્ટ્રોડ લગાવી, એક મશીન દ્વારા હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને ગ્રાફ પર પ્રિન્ટ કરવામાં આવે છે. દર્દીને કોઈ સોય, કે ઇન્જેક્શન આપવામાં આવતું નથી. રિપોર્ટ લગભગ ૩ થી ૫ મિનિટમાં થઈ જાય છે. આ રિપોર્ટ હૃદયના ધબકારાની ગતિ એટલે કે સ્પીડ (ધબકારા ધીમા પડવા કે ફાસ્ટ થવા), તેની લયબધ્ધતા એટલે કે રીધમ, અનિયમિતતા એટલે કે ધબકારાની ગતિની બીમારી તેમજ હૃદયના એટેક ની હાજરી અથવા શંકા નો ખ્યાલ આપે છે. આ ઉપરાંત, ભૂતકાળમાં આવેલા એટેકને કારણે હૃદયના સ્નાયુઓમાં ચોક્કસ જગ્યાએ થયેલા ડેમેજ નો પણ ખ્યાલ આપે છે.
માત્ર કાર્ડિયોગ્રામ પરથી હૃદયના બ્લડ સપ્લાયની તકલીફ, એટલે કે નળી માં રહેલા બ્લોકનું પ્રમાણ જાણી શકાતું નથી. તેમજ ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાની સંભાવના પણ જાણી શકાતી નથી. જે સમયે કાર્ડિયોગ્રામ કાઢવામાં આવે એ વખતે ધબકારાની અસામાન્ય ગતિ કે અનિયમિતતા હાજર હોય તો જ એ જાણી શકાય છે.

ECG કરાવવાની જરૂર કયારે પડે છે?
જ્યારે અચાનક છાતીમાં દુખાવો થઈ ગભરામણ, પરસેવો કે બેચેની જેવા લક્ષણો જણાય તો હાર્ટએટેકની શક્યતા તપાસવા માટે તાત્કાલિક ECG કરાવવો જોઇએ. જો રોજબરોજની ક્રિયામાં ચાલવાથી કે શ્રમ કરવાથી છાતીમાં દુખાવો કે વજન લાગે તો ECG કરાવવો જોઈએ. જો અચાનકથી ધબકારા વધી જવાનો અહેસાસ થાય, કે ધબકારા ઘટી જવાના લક્ષણો - ચક્કર આવે કે પડી જવાય કે મૂર્છિત (બેહોશ) થઈ જવાય, તો ECG કરાવવો જોઈએ.

ECG ક્યાં કરાવવો જોઈએ?
શહેરોમાં લગભગ દરેક મોટી હોસ્પિટલમાં તેમજ ગામડામાં મોટા સરકારી દવાખાનામાં ECG કરવાની વ્યવસ્થા હોય છે. ECG કરાવ્યા પછી તેનું નિદાન કોઈ MBBS, કે MD ડૉક્ટર કરી આપે છે. ચોક્કસ વિશ્લેષણ કે વધુ માહિતી માટે કાર્ડિયોલોજિસ્ટ - હાર્ટ સ્પેશિયાલિસ્ટ ને મળવું જોઈએ.

ECG કરાવવાનો નો ખર્ચ કેટલો થાય છે?
ECG કરવાનો ખર્ચ ભારતની જાહેર કે ટ્રસ્ટ હોસ્પિટલમાં ૧૫૦ રૂપિયાથી લઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ૪૦૦ રૂપિયા સુધીનો થાય છે. (અમેરિકા જેવા વિકસિત દેશમાં ECG કરવા માટે મેડીક્લેમ ધારક દર્દીઓએ વીમા ઉપરાંત ૨૨૦૦ થી ૭૫૦૦ રૂપિયા જાતે ખર્ચવા પડે છે, તથા મેડીક્લેમ વગરના દર્દીઓ માટે ૧૪૦૦૦ રૂપિયા સુધીનો થાય છે.)

વધુ માહિતી માટે સંપર્ક કરો -
https://g.page/cardiologist-surat/

https://wa.me/917021185738/?text=Inquiry

27/02/2022

Positivity Unlimited.

https://g.page/cardiologist-surat/

Photos from Dr. Vishal Heart Care's post 24/02/2022

ડૉકટર - હૃદયની નળીમાં બ્લોક છે, તાત્કાલિક ખોલીને સ્ટેન્ટ મુકવો પડશે.

દર્દીના સ્નેહી - શું અત્યારે જ મુકાવવો પડશે, કે સ્ટેન્ટ મુકાવ્યા વગર, દવા પર ચાલી શકશે?

જવાબ - ક્યારે નળીના બ્લોક ને તાત્કાલિક ખોલવો પડે, અને ક્યારે રાહ જોઈ શકાય, એ દર્દી ની બીમારીની પરિસ્થિતિ પર આધારિત છે. જો મેજર હાર્ટ એટેક આવ્યો હોય, અને એટેકની બીમારી ચાલુ હોય, તો એ વખતે જરા પણ સમય ગુમાવ્યા વગર તાત્કાલિક નળી ખોલી સ્ટેન્ટ મુકવો ફરજીયાત હોય છે, જેનાથી દર્દીનો જીવ બચી શકે છે. આવા વખતે એક-એક મિનિટ કિંમતી હોય છે. નિર્ણય લેવામાં થોડું પણ મોડું કરવું એ ખૂબ નુકશાન પહોંચાડી શકે છે.

પરંતુ જો એટેક વગર, માત્ર નિયમિત તપાસ તરીકે કરેલી એન્જીયોગ્રાફી માં બ્લોક માલુમ પડે, તો એની સારવાર બે પ્રકારે થઈ શકે છે. જો બ્લોક 70% કરતા ઓછી તીવ્રતા નો હોય, તો દવા પર ચલાવવામાં આવે છે, અને જો બ્લોક ની માત્રા 70% કે તેનાથી વધુ હોય, તો તેમાં સ્ટેન્ટ મુકવા, કે બાયપાસ કરવાના વિકલ્પ આપવામાં આવે છે. આવા કિસ્સામાં તાત્કાલિક સ્ટેન્ટ મુકવાની જરૂરિયાત હોતી નથી. દર્દી પાસે વિચારી, સમજી, સ્ટેન્ટ માટે માનસિક રીતે તૈયાર થવા તેમજ આર્થિક વ્યવસ્થા કરવા પૂરતો સમય હોય છે.

આથી સમય-પરિસ્થિતિ અને બીમારી ના પ્રકાર અનુસાર નિર્ણય લેવો હિતાવહ છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો -
https://g.page/cardiologist-surat/

https://wa.me/917021185738/?text=Inquiry

08/02/2022

Positivity Unlimited.

05/02/2022

Staff required for Heart Clinic. New or Experienced. Basic computer knowledge needed. Call or WhatsApp 9979775172 for interview.

04/02/2022

Positivity Unlimited.

04/02/2022

Positivity Unlimited.

02/02/2022

Less than a year, More than Happy...

Thank you dear all....

https://g.page/cardiologist-surat/

26/01/2022

Happy Republic Day

https://g.page/cardiologist-surat/

18/01/2022

Diabetes Care
https://g.page/cardiologist-surat/

15/01/2022

Diabetes Control.
https://g.page/cardiologist-surat/

01/01/2022

Happy 2022!

Photos from Dr. Vishal Heart Care's post 13/12/2021

હાર્ટ એટેકમાં ખરેખર હાર્ટ માં શું થાય છે?

હૃદયનાં સ્નાયુઓને લોહી દ્વારા ઓક્સિજન આપતી નળી બંધ થઈ જાય છે. તેમાં ફરતું લોહી ગંઠાઈ જઈ, નળીના પ્રવાહને અટકાવી દે છે. (ફોટો ૧)

જ્યારે નળીની એન્જીયોગ્રાફી કરી, તેમાં જામેલા લોહીને સાફ કરી રસ્તો કરવામાં આવે છે, ત્યારે લોહીનો પ્રવાહ ચાલુ થાય છે. (ફોટો ૨)

નળીમાં જામેલા કોલેસ્ટેરોલના બ્લોકને બલૂન થી ફુલાવી પહોળો કરવામાં આવે છે, પછી તેમાં સ્ટેન્ટ મૂકી નળીના પોલાણ ને તેની કુદરતી રચના જેવું કરી નાંખવામાં આવે છે. (ફોટો ૩, ૪)

આ બધી જ પ્રક્રિયા ઈમરજન્સી વખતે તાત્કાલિક કરવાથી દર્દીનો જીવ બચી શકે છે. એ માટે અત્યાધુનિક મશીનરી (કૅથ લેબ), સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સતત ઉપલબ્ધ તાલીમ પ્રાપ્ત સ્ટાફ, ૨૪x૭ હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર, વગેરે ની હાજરી ફરજીયાત છે. આ તમામ સવલતો જેટલી જ જરૂરી છે દર્દી ની પોતાની તકલીફ પ્રત્યે સજાગતા, તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાની વ્યવસ્થા, ડૉક્ટર-હોસ્પિટલ પર વિશ્વાસ, તથા સર્વ શ્રેષ્ઠ સારવાર માટેની આર્થિક સગવડ (મેડી ક્લેમ).

જો આમાંથી એક પણ કડી ખૂટે, તો ઈચ્છીત પરિણામ મળતું નથી.

વધુ માહિતી માટે સંપર્ક કરો -
Dr. Vishalkumar Vanani
WhatsApp +917021185738
https://g.page/cardiologist-surat/

08/11/2021
05/11/2021

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ.
HTTPS://G.PAGE/CARDIOLOGIST-SURAT/

04/11/2021

દિવાળી ની શુભેચ્છાઓ.

15/10/2021

Contact detail for Cardiac (Heart) related queries. WA @7021185738

Dr. Vishal Heart Care - Best Cardiologist | Heart Specialist in Surat on Google 06/10/2021

Dr. Vishal Heart Care - Best Cardiologist | Heart Specialist in Surat on Google

See the details and reviews...

https://g.page/cardiologist-surat/

Dr. Vishal Heart Care - Best Cardiologist | Heart Specialist in Surat on Google Find out more about Dr. Vishal Heart Care - Best Cardiologist | Heart Specialist in Surat by following them on Google

02/10/2021

Happy Gandhi Jayanti





https://g.page/cardiologist-surat/

30/09/2021

A candidate with basic computer knowledge and willingness to work with multi-functions. WhatsApp on +917021185738

29/09/2021

World Heart Day Radio Message.



https://g.page/cardiologist-surat/

29/09/2021

Happy World Heart Day 2021.



https://g.page/cardiologist-surat/

Videos (show all)

Kindly subscribe for informative videos.https://www.youtube.com/vishalvanani
World Hypertension Day
Heart Attack awareness.
Heart Attack, Heart Problems
जानिए डी डाइमर क्या है? कोरोना में वह क्यों बढ़ता है?
Know about High Blood Pressure on World Hypertension Day.
Heart Care after Angioplasty and Stenting
Cardiac Health Checkup

Location

Telephone

Address


G-7, Infinity Tower, Railway Station Circle, Near Ayurvedic College
Surat
395003

Other Hospitals in Surat (show all)
Akash Multispeciality Hospital Akash Multispeciality Hospital
3rd Floor, Square One Commercial, Near Dhiraj Sons, Bhimrand Canal Road, Althan
Surat, 395007

You Trust We care !! 30 Bed multispeciality Hospital | ICCU & Ventilator| 2 Operation Theatre | 3rd

Yogi Children And General Hospital Yogi Children And General Hospital
Surat, 395006

We provide 24x7 emergency services for pediatric and adult patients including OPD,Indoor(NICU and PICU),Vaccination.

Garbh dharan Garbh dharan
All Gujarat
Surat, 395001

do you need pragnancy ?

Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya
201 , Avalon The Commercial Hub, Opp. Patidar Samaj Wadi, Nr. Ankur School, Aamb
Surat, 395004

Healing Hands, with Caring Heart

S G Women's Hospital & IVF Center S G Women's Hospital & IVF Center
305-06,Shubham Arcade, Opp. Taxshila , Sarthana
Surat, 395006

We are Providing all Women's Health Care including Pregnancy Care and Normal Delivery (Painless) & Cesarian Sections , Infertility Work up ( IUI & TEST TUBE BABY) , Laproscopy Operations and Infection Problem.

Kabir Orthopaedic Hospital Kabir Orthopaedic Hospital
1st Floor,D-20/21,Radheshyam Soc., Opp.Singanpore Vegetable Market, Singanpore-C
Surat, 395004

Advanced Orthopaedic Trauma & Joint Replacement Centre. Founder- Dr.Viral H. Gondalia.(M.S. Orthopae

Dwarkesh Facial Surgery & Trauma Center Dwarkesh Facial Surgery & Trauma Center
716,7th Floor,infinity Tower,station Lal Darwaja Road
Surat, 395003

maxillofacial surgery unit

Department of Critical Care - Unity Hospital Department of Critical Care - Unity Hospital
Surat, 395010

Department of Critical Care,

Akshar Children Hospital Nicu & Picu Akshar Children Hospital Nicu & Picu
B 401,402, Astha Square, Vip Circle, Uttran
Surat, 394105

24 hours dedicated team of pediatric and neonatal intensivist.. with advanced ventilatory facilities

Umiya Hospital Umiya Hospital
M.J. Park, Besides Chinagate-2, Near DRB College, New Citylight Road
Surat, 395007

Dr. Pooja S. Patel (MBBS, DGO, FGES) Consultant Obstetrician, Gynecologist and Laparoscopic Surgeon

Rushabh Multispeciality Hospital Rushabh Multispeciality Hospital
2nd Floor, 210-11-12,216-18-19, Sangini Magnus, Rushabh Char Rasta, Rander Road,
Surat, 395009

Rushabh Multispeciality Hospital is one that has facilities for all ailments and diseases with an e

Garvit Ent Hospital - Dr Harit Trivedi Garvit Ent Hospital - Dr Harit Trivedi
401, Eon Square, Next To Shell Petrol Pump, L.P.Savani Road, Adajan
Surat, 395003

Dr. Harit C. Trivedi M.S ( ENT Head and Neck Surgeon ) For Appointment : +91 99131 08089 401, Eo

x

Other Hospitals in Surat (show all)

Dr. Jimit Vadgama - Swaminarayan Diabetes, Thyroid & Hormone Clinic Happy Kids Children Dental Hospital KRITA perio care and implant centre Infinity Gastro Plus Ghelani retina hospital Dhanvantri Sex, Psychiatric, Skin, Allergy Care Trinity Test Tube Baby Centre Shree Ayurved Hospital Rhythm & Retina Clinic Lapgutclinic - Dr Dharmesh Dhanani Surat Municipal Institute of Medical Education and Research Kiran Multi Super Speciality Hospital & Research Centre Krupa Hospital & Test Tube Baby Center Satyam Dental Care & Implant Center Motherhood Hospital & Test Tube Baby I.V.F Center