08/01/2026
🦋 Thyroid Awareness 🦋
થાયરોઇડની સારવારમાં બેદરકારી ન કરવી એ ખૂબ મહત્વનું છે.
⠀
⚠️ દવાઓ અચાનક બંધ કરવી
⚠️ Internet પરથી સલાહ લઈને self-treatment કરવી
⚠️ બીજાના અનુભવ પરથી દવા બદલવી
આ બધું શરીર માટે નુકસાનકારક બની શકે છે.
⠀
🧠 થાયરોઇડ એ એવી condition છે જેમાં હોર્મોનનું સંતુલન જાળવવું જરૂરી છે અને આ કાર્ય માત્ર Doctorના Supervision હેઠળ જ શક્ય છે.
⠀
📋 એટલે:
✔️ Regular Checkup કરો
✔️ Reports share કરો
✔️ Symptoms વિશે Doctorને જણાવો
✔️ Follow-up maintain કરો
⠀
⏰ દવાઓ સમયસર લો અને Doctorની સલાહ વગર dose change કે discontinuation ન કરો.
⠀
💡 યાદ રાખો:
થાયરોઇડ માત્ર “disease” નથી, પરંતુ લાંબા સમય સુધી management માગતી condition છે.
⠀
📢 Awareness ફેલાવો, સાચી માહિતી શેર કરો અને બીજાઓને મદદરૂપ બનશો.
⠀
👇 Support to spread Awareness 👇
❤️ Like
💬 Comment
🔁 Share
💾 Save
Dr vinay Maisuriya
Dr kinjal maisuriya
For APPOINTMENT
0261-3600956
9879598907 what app only