27/02/2026
₹50ની fairness creamથી 3 દિવસમાં ગોરા? ❌
ઘણી સસ્તી ક્રીમમાં steroid અને harmful chemicals હોઈ શકે છે,
જે તાત્કાલિક glow આપે પણ લાંબા ગાળે સ્કિન ડેમેજ કરે છે. ⚠️
Dermatologist ની સલાહ વગર ક્રીમ ન વાપરો.
Glow safely, not instantly. ✨
📍 401, Varni Plaza, Near Sudama Chowk, Mota Varachha, Surat
📞 94095 13700