Dr. Kaushik Patel - Robotic Joint Replacement Surgeon

  • Home
  • India
  • Surat
  • Dr. Kaushik Patel - Robotic Joint Replacement Surgeon

Dr. Kaushik Patel - Robotic Joint Replacement Surgeon Dr Kaushik D. He performs primary and revision knee and hip joint replacement Surgery.

Patel specializes in treatment of all kind of fractures, hip and knee conditions with a special training in the surgical treatment of joint replacement from last 7year.

11/03/2024

"🤔શું તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને ઘૂંટણના દુખાવાનો😰 અનુભવ છે? તમારી વાર્તા અહીં શેર કરો." Please Comment✍️
"જો તમે રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરાવ્યું હોય, તો અન્ય લોકોને જણાવવા માટે તમારા અનુભવો શેર કરો!"✍️
Please Comment.👇👇

Call now to connect with business.

29/02/2024

શું ઘૂંટણના દુખાવાથી તમારી જીવનશૈલી ખરાબ થઈ રહી છે?
> ડૉ. કૌશિક પટેલ સાથે રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ દ્વારા દુઃખાવિહીન ભવિષ્યનું સ્વાગત કરો!

વર્ણન:
• શું તમને ઘૂંટણના દુખાવાને કારણે ચાલવામાં, દોડવામાં અથવા તમારી મનપસંદ પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી પડે છે?
• શું તમે ઘણી દવાઓ અને સારવાર અજમાવી છે પણ કોઈ રાહત મળી નથી?
• જો હા, તો રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ તમારા માટે શ્રેષ્ઠ ઉકેલ હોઈ શકે છે.

ડૉ. કૌશિક પટેલ, ગુજરાતના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન, રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીમાં નિષ્ણાત છે.

આ સર્જરીના ઘણા ફાયદા છે:
• ઝડપી પુનઃપ્રાપ્તિ
• ઓછો દુખાવો
• વધુ સચોટતા
• વધુ સારી ગતિશીલતા

આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો અને ડૉ. પટેલ પાસેથી તમારા માટે યોગ્ય સારવાર વિશે જાણો.

"શું તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને ઘૂંટણના દુખાવાનો અનુભવ છે? તમારી વાર્તા અહીં શેર કરો." Please Comment.

📲 ફોન નંબર: +91 63533 62383

Call now to connect with business.

રામ પ્રતિષ્ઠા ઉત્સવની આપ સૌને શુભકામનાઓ...જય શ્રી રામ 🙏🙏
22/01/2024

રામ પ્રતિષ્ઠા ઉત્સવની આપ સૌને શુભકામનાઓ...

જય શ્રી રામ 🙏🙏

ઘૂંટણનાં દુખાવાને ignore કરશો તો શું થશે? જાણો આ પોસ્ટમાં...
03/10/2023

ઘૂંટણનાં દુખાવાને ignore કરશો તો શું થશે? જાણો આ પોસ્ટમાં...

ઘૂંટણમાંથી અવાજ આવવાને કારણે તમને પણ આર્થરાઇટિસ હોય શકે, ઘૂંટણનો ઘસારો વધી શકે, ચાલતા, ઊભા થતા કે દોડતી વખતે પગ લોક થઇ શ...
02/10/2023

ઘૂંટણમાંથી અવાજ આવવાને કારણે તમને પણ આર્થરાઇટિસ હોય શકે, ઘૂંટણનો ઘસારો વધી શકે, ચાલતા, ઊભા થતા કે દોડતી વખતે પગ લોક થઇ શકે, અસહ્ય દુખાવો થાય તો ઘૂંટણની વાત સાંભળો તરત જ ડોક્ટરને બતાવો...

ચાલતી વખતે ઘૂંટણ અવાજો કરે છે? તો વાંચો આ પોસ્ટ....જો તમારા ઘૂંટણમાંથી પણ અવાજો આવતા હોય તો આજે જ અપોઇન્ટમેન્ટ સંપર્ક કર...
02/10/2023

ચાલતી વખતે ઘૂંટણ અવાજો કરે છે? તો વાંચો આ પોસ્ટ....

જો તમારા ઘૂંટણમાંથી પણ અવાજો આવતા હોય તો આજે જ અપોઇન્ટમેન્ટ સંપર્ક કરો: +91 6353362383

જો તમારા દાદીને પણ USA જવું હોય તો એમના ઘૂંટણનું ચેકઅપ માટે હમણાં જ સંપર્ક કરો: 6353362383
18/09/2023

જો તમારા દાદીને પણ USA જવું હોય તો એમના ઘૂંટણનું ચેકઅપ માટે હમણાં જ સંપર્ક કરો: 6353362383

ઘૂંટણ દુખતા હોય ત્યારે રનિંગ, ડીપ ક્વોટ્સ, લંજેસ અને દાદર ચડવાનું પણ ટાળવું જોઈએ. આ એક્સરસાઇઝ ઘુંટણના દર્દ અને ઘસારાને વ...
14/09/2023

ઘૂંટણ દુખતા હોય ત્યારે રનિંગ, ડીપ ક્વોટ્સ, લંજેસ અને દાદર ચડવાનું પણ ટાળવું જોઈએ. આ એક્સરસાઇઝ ઘુંટણના દર્દ અને ઘસારાને વધારી શકે છે....

જો તમારા પપ્પાને પણ ઘૂંટણમાં તકલીફ હોય તો આજે જ એપોઇન્ટમેન્ટ લો...
11/09/2023

જો તમારા પપ્પાને પણ ઘૂંટણમાં તકલીફ હોય તો આજે જ એપોઇન્ટમેન્ટ લો...

07/09/2023
રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરીથી ન દુખાવો થાય, ન ઘૂંટણમાં કાપો દેખાય બસ ઘૂંટણ બદલાવી ને સીધા ચાલવા જ માંડો...           ...
02/09/2023

રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરીથી ન દુખાવો થાય, ન ઘૂંટણમાં કાપો દેખાય બસ ઘૂંટણ બદલાવી ને સીધા ચાલવા જ માંડો...

ઘૂંટણનો દુખાવો થતો હોય ત્યારે ફૂટવેર સોફ્ટ છે કે નહીં એ જુઓ, ફૂટવેર પહેરો ત્યારે ખુલ્લા પગે ચાલી રહ્યા હોવ એવો અનુભવ થાય...
01/09/2023

ઘૂંટણનો દુખાવો થતો હોય ત્યારે ફૂટવેર સોફ્ટ છે કે નહીં એ જુઓ, ફૂટવેર પહેરો ત્યારે ખુલ્લા પગે ચાલી રહ્યા હોવ એવો અનુભવ થાય છે, જરૂરી કમ્ફર્ટ મળે છે કે નહીં એ ચેક કરો, ફૂટવેરની ફ્લેક્સિબિલિટી ચકાસો, મિનિમલ આર્ક સપોર્ટ હોય એવા ફૂટવેર પસંદ કરો...

क्या बिना सर्जरी के घूटनेका गठिया ठीक हो सकता है ?
31/08/2023

क्या बिना सर्जरी के घूटनेका गठिया ठीक हो सकता है ?

રોબોટિક સર્જરી ન કરાવવી જોઇએ, એનાં દ્વારા ઘૂંટણનું ઓપરેશન સફળ જતું નથી...❌❌ 👆👆આ વાત ખોટી છે રોબોટિક સર્જરી વધારે એક્યુરસ...
29/08/2023

રોબોટિક સર્જરી ન કરાવવી જોઇએ, એનાં દ્વારા ઘૂંટણનું ઓપરેશન સફળ જતું નથી...❌❌

👆👆આ વાત ખોટી છે રોબોટિક સર્જરી વધારે એક્યુરસી સાથે ઘૂંટણનાં સાંધાને બેસાડી શકે છે. આ સર્જરી સૌથી પહેલા વર્ચ્યુઅલી પરફોર્મ કરાય છે અને પછી દર્દીનાં ઘૂંટણો પર પરફોર્મ કરાતી હોય છે એટલે એ સૌથી વધારે એક્યુરેટ હોય છે. આ સર્જરી નિષ્ફળ જતી નથી...

જ્યારે તમારા શરીરનું વજન વધે ત્યારે વધારે વજનને કારણે કાર્ટિલેજ પર વધુ સ્ટ્રેસ પડે છે. કાર્ટિલેજ પર સ્ટ્રેસ વધવાને કારણે...
28/08/2023

જ્યારે તમારા શરીરનું વજન વધે ત્યારે વધારે વજનને કારણે કાર્ટિલેજ પર વધુ સ્ટ્રેસ પડે છે. કાર્ટિલેજ પર સ્ટ્રેસ વધવાને કારણે બ્લડ કેમિકલ્સનાં લેવલમાં વધારો થાય છે અને એને કારણે સોજો આવી શકે છે. ઓસ્ટિઓઆર્થરાઇટિસ પણ વજન વધારે હોવાને કારણે થઇ શકે છે....

ઘરમાં માંડ ચાલી શકતા શાંતિમાસી રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી પછી મહાદેવનાં મંદિરોની જાત્રાએ ગયા !!                     ...
26/08/2023

ઘરમાં માંડ ચાલી શકતા શાંતિમાસી રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી પછી મહાદેવનાં મંદિરોની જાત્રાએ ગયા !!

घूटने में अकड़न का कारण क्या है ? जानिए इस पोस्ट में...
25/08/2023

घूटने में अकड़न का कारण क्या है ? जानिए इस पोस्ट में...

ઘૂંટણ ઘસાઇ ગયા હોય ત્યારે ફિઝીયોથેરાપી મદદે આવતી નથી..❎❎☝️☝️આ વાત ખોટી છે ઘૂંટણનાં ઘસારાનાં શરૂઆતનાં સમયમાં ફિઝીયોથેરાપી...
24/08/2023

ઘૂંટણ ઘસાઇ ગયા હોય ત્યારે ફિઝીયોથેરાપી મદદે આવતી નથી..❎❎
☝️☝️
આ વાત ખોટી છે ઘૂંટણનાં ઘસારાનાં શરૂઆતનાં સમયમાં ફિઝીયોથેરાપી કામમાં આવી શકે છે પણ માત્ર શરૂઆતનાં સમયમાં જ. એ પછી સર્જરીની જરૂરિયાત ઊભી થઇ શકે છે...

CONGRATULATIONS INDIA....
23/08/2023

CONGRATULATIONS INDIA....

ની-રિપ્લેસમેન્ટ સર્જરી પછી ચાલી અને દોડી શકાય, લાંઠી વાળીને બેસી શકાય, બેડમિન્ટન રમી શકાય, સાઇકલ ચલાવી શકાય, લાંબો સમય ઊ...
22/08/2023

ની-રિપ્લેસમેન્ટ સર્જરી પછી ચાલી અને દોડી શકાય, લાંઠી વાળીને બેસી શકાય, બેડમિન્ટન રમી શકાય, સાઇકલ ચલાવી શકાય, લાંબો સમય ઊભા રહી શકાય આટલું કરી શકાય...
ઘૂંટણ પર વધારે ભાર આવે એવી પ્રવૃત્તિઓ જેવી કે એરોબિક્સ કરવું, મેરેથોન દોડવું, સ્ક્વોટિંગ કરવા આટલું ન કરી શકાય...

ઘણીવાર દર્દીઓ એવો સવાલ કરતા હોય છે કે અડધું કરો છો એનાં કરતા આખું જ ની-રિપ્લેસમેન્ટ કરી નાંખો ને..!!તેના જવાબમાં હું દર્...
19/08/2023

ઘણીવાર દર્દીઓ એવો સવાલ કરતા હોય છે કે અડધું કરો છો એનાં કરતા આખું જ ની-રિપ્લેસમેન્ટ કરી નાંખો ને..!!

તેના જવાબમાં હું દર્દી ને કહું છું કે ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવો ત્યારે ઘૂંટણનો એટલો જ ભાગ બદલાવો જેટલા ભાગને ઘસારો લાગ્યો હોય. આનો એક ફાયદો એ થશે કે સેકંડ ઇનિંગમાં ટોટલ ની-રિપ્લેસમેન્ટનો ઓપ્શન ખુલ્લો રહેશે...

રોબોટિક ની-રિપ્લેસમેન્ટ 96% કેસમાં 10 વર્ષોથી વધુ અને 90% કેસમાં 20 વર્ષોથી વધુ સમય સુધી ચાલે છે...                     ...
18/08/2023

રોબોટિક ની-રિપ્લેસમેન્ટ 96% કેસમાં 10 વર્ષોથી વધુ અને 90% કેસમાં 20 વર્ષોથી વધુ સમય સુધી ચાલે છે...

घूटने का दर्द बर्साइटिस, गठिया, जोडो में टूटन, जोड़ के पुराने ऑस्टियोआर्थराइटिस या संक्रमण के कारण हो सकता है। और मेनिस्...
17/08/2023

घूटने का दर्द बर्साइटिस, गठिया, जोडो में टूटन, जोड़ के पुराने ऑस्टियोआर्थराइटिस या संक्रमण के कारण हो सकता है। और मेनिस्कस, कोलेटरल लिगामेंट्स या पटेला ट्रैकिंग की क्षति या समस्याओं के कारण भी घूटनों में दर्द हो सकता है...

ઘૂંટણનું ઓપરેશન કરાવ્યા પછી એરપોર્ટ પર રિપોર્ટસ બતાવવા પડે આ વાત ખોટી છે કારણ કે જે નવા ઘૂંટણો બેસાડવામાં આવે છે એ ટાઇટે...
16/08/2023

ઘૂંટણનું ઓપરેશન કરાવ્યા પછી એરપોર્ટ પર રિપોર્ટસ બતાવવા પડે આ વાત ખોટી છે કારણ કે જે નવા ઘૂંટણો બેસાડવામાં આવે છે એ ટાઇટેનિયમ કોબાલ્ટ ક્રોમિયમ એલોઇથી બને છે. જે દરેક પ્રકારનાં મેગ્નેટિક ફિલ્ડને સપોર્ટ કરે છે.એટલે ની-રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી એરપોર્ટનાં મેગ્નેટિક મશીનમાંથી પસાર પણ થઇ શકો અને MRI પણ કરાવી શકો...

રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી દુખાવા વિના ઘૂંટણ બદલાવો...આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે કન્સલ્ટેશન FREE અને સર્જરી પર વિશેષ...
15/08/2023

રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી દુખાવા વિના ઘૂંટણ બદલાવો...

આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે કન્સલ્ટેશન FREE અને સર્જરી પર વિશેષ ડિસ્કાઉન્ટ અપાશે.

દ.ગુજરાતમાં સૌ પ્રથમવાર રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી ડો.કૌશિક પટેલે ઇન્ટ્રોડ્યુસ કરી...

આ ઓફર 15મી ઓગસ્ટથી 20મી ઓગસ્ટ 2023 સુધી જ છે...

Call for Appointment: +916353362383

રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી દુખાવા વિના ઘૂંટણ બદલાવો...ઘૂંટણનાં દુખાવામાંથી મેળવો આઝાદી...આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ...
14/08/2023

રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી દુખાવા વિના ઘૂંટણ બદલાવો...

ઘૂંટણનાં દુખાવામાંથી મેળવો આઝાદી...

આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે કન્સલ્ટેશન FREE...
*આ દિવસ દરમિયાન બુક કરાયેલી સર્જરી પર વિશેષ ડિસ્કાઉન્ટ અપાશે.

દ.ગુજરાતમાં સૌ પ્રથમવાર રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી ડો.કૌશિક પટેલે ઇન્ટ્રોડ્યુસ કરી...

આ ઓફર 15મી ઓગસ્ટથી 20મી ઓગસ્ટ 2023 સુધી જ છે...

Call for Appointment: +916353362383

ઘૂંટણનું ઓપરેશન કરાવ્યા પછી પલાંઠી વાળી શકાય નહીં આ વાત ખોટી છે.... પલાંઠી પણ વાળી શકાય અને ઊંધા પગે બેસી પણ શકાય છે.......
10/08/2023

ઘૂંટણનું ઓપરેશન કરાવ્યા પછી પલાંઠી વાળી શકાય નહીં આ વાત ખોટી છે.... પલાંઠી પણ વાળી શકાય અને ઊંધા પગે બેસી પણ શકાય છે....

ऑस्टियोआर्थराइटिस एक "घिसने और टूटने वाली" स्थिति है। आप जितने बड़े होंगे, आपके घुटने के जोड़ की उपास्थि खराब होने की सं...
02/08/2023

ऑस्टियोआर्थराइटिस एक "घिसने और टूटने वाली" स्थिति है। आप जितने बड़े होंगे, आपके घुटने के जोड़ की उपास्थि खराब होने की संभावना उतनी ही अधिक होगी। अगर आपके जोड़ों में मामूली खराबी या दोहरा जोड़ (ढीलापन) और आनुवंशिक दोष भी ऑस्टियोआर्थराइटिस का कारण बन सकता है।

મારી મમ્મી છેલ્લા છ વર્ષથી દવા લેતી હતી એમણે ઘૂંટણમાં ઘણો ઘસારો હતો. બધા કહેતા હતા કે સર્જરી કરાવશો તો જેટલું ચાલો છો એ ...
27/07/2023

મારી મમ્મી છેલ્લા છ વર્ષથી દવા લેતી હતી એમણે ઘૂંટણમાં ઘણો ઘસારો હતો. બધા કહેતા હતા કે સર્જરી કરાવશો તો જેટલું ચાલો છો એ પણ બંધ થઇ જશે. મમ્મીના મનની શાંતિ માટે જેમને ડો.કૌશિક પટેલ પાસે ઓપરેશન કરાવેલા એ દરેક પેશન્ટને ફોન કરીને અમે પૂછ્યું. ડો.કૌશિક પટેલએ મારી મમ્મીની સર્જરી કરી અને હવે દર્દ વિના મમ્મી બરાબર ચાલી શકે છે...

એક દિવસ અચાનક બાગસિંગ ચાલતા બંધ થઈ ગયા અને પથારીવશ થઈ ગયા. બાગસિંગનાં ઘૂંટણમાં ઘસારો તો હતો જ પણ ફ્રેક્ચર પણ થયું, મે એમ...
25/07/2023

એક દિવસ અચાનક બાગસિંગ ચાલતા બંધ થઈ ગયા અને પથારીવશ થઈ ગયા. બાગસિંગનાં ઘૂંટણમાં ઘસારો તો હતો જ પણ ફ્રેક્ચર પણ થયું, મે એમણા બંને ઘૂંટણોની સર્જરી કરી. સર્જરી પછી જાણે કોઇ ચમત્કાર થયો હોય એમ એમણા ઘૂંટણોનું દર્દ તો જતો જ રહ્યું પણ એ ચાલવા પણ માંડ્યા.

Address

301, 302, Third Floor, Deepkamal Complex-2, Sarthana
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Dr. Kaushik Patel - Robotic Joint Replacement Surgeon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Kaushik Patel - Robotic Joint Replacement Surgeon:

Videos

Share

Category

Orthopedic Surgeon

Dr Kaushik D. Patel specializes in the diagnosis and treatment of hip and knee conditions, with a special training in the surgical treatment of these joints from last 7year. He performs primary knee and hip joint replacement and the revision of total joint replacements, as well as corrective osteotomies. Dr. Kaushik D. Patel uses a multi-disciplinary approach in conjunction with allied healthcare professionals and partners with our patients to develop an individualized treatment plan designed to maximize recovery of hip and knee function with Experience of 7year.. Knee Surgeon I Knee Replacement I Hip Surgeon I Hip Replacement I Doctors Orthopaedic Back Pain I Doctors Orthopaedic Joint Replacement Doctor Orthopaedic I Orthopaedic Doctors I Best Orthopaedic Hospitals I Knee Surgeon I Knee Replacement I Hip Surgeon I Hip Replacement Doctor Orthopaedic Backache I Doctor Orthopaedic Elbow Replacement I Doctor Orthopaedic Hand Surgery I Doctor Orthopaedic Hip Replacement Doctor Orthopaedic Joint Replacement I Doctor Orthopaedic Surgeon I Knee Surgeon I Knee Replacement I Hip Surgeon I Hip Replacement