Hitayu clinic Family & Child care

Hitayu clinic Family & Child care Hitayu clinic serve the facility of your family care & child care. We also ensure you to give prope

06/02/2025

*હિતાયુ ક્લિનિક**ફેમિલી એન્ડ ચાઇલ્ડ કેર*      તા:૧૮/૦૪/૨૦૧૮(અક્ષય તૃતીયા બુધવાર) નાં શુભ દિવસ થી શરૂઆત પામેલું ક્લિનિક આ...
18/04/2024

*હિતાયુ ક્લિનિક*
*ફેમિલી એન્ડ ચાઇલ્ડ કેર*
તા:૧૮/૦૪/૨૦૧૮(અક્ષય તૃતીયા બુધવાર) નાં શુભ દિવસ થી શરૂઆત પામેલું ક્લિનિક આજ રોજ *6 વર્ષ* પૂરાં કરે છે.
ગતવર્ષો દરમ્યાન આપ સૌનો અપાર સ્નેહ, તેમજ અતુલ્ય સહકાર મળી રહીયો અને મારા પર વિશ્વાસ મુકી ને સારવાર લેનાર દરેક દર્દી નો દિલ થી આભાર વ્યક્ત કરું છું🙏🙏
એક જ સિધ્ધાંત ને વરેલું
*“Perfect Dignosis with Quality Care”.*
*ડો. દર્શન કે. સચદે*
*હિતાયુ ક્લિનિક*

બ્રાહ્મી , શંખપૂષ્પી , વચા , ગૂડૂચી (ગળો) ,અશ્વગંધા તેમજ *૨૪ કૅરૅટ સોના માથી બનેલ સૂવર્ણ ભસ્મ* ને ચોખ્ખા ગાય ના ઘી અને શ...
19/02/2024

બ્રાહ્મી , શંખપૂષ્પી , વચા , ગૂડૂચી (ગળો) ,અશ્વગંધા તેમજ *૨૪ કૅરૅટ સોના માથી બનેલ સૂવર્ણ ભસ્મ* ને ચોખ્ખા ગાય ના ઘી અને શૂધ્ધ મધ સાથે પ્રમાણસર મીશ્રીત કરી ને સૂવર્ણ પ્રાશન તૈયાર કરવા મા આવે છે.... જે ૧૬ સંસ્કાર મા નો એક મહત્વ નો અને આવશ્યક સંસ્કાર છે .વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર મેસેજ કરો
https://wa.me/917405298239
👶

  🏥        👶 👨‍⚕️👨‍⚕️
17/07/2023

🏥 👶 👨‍⚕️👨‍⚕️

26/04/2023

Address

Surat

Opening Hours

Monday 10am - 1pm
5:30pm - 9pm
Tuesday 10am - 1pm
5:30pm - 9pm
Wednesday 10am - 1pm
5:30pm - 9pm
Thursday 10am - 1pm
5:29pm - 9pm
Friday 10am - 1pm
5:30pm - 9pm
Saturday 10am - 1pm
5:30pm - 9pm

Telephone

7405298239

Alerts

Be the first to know and let us send you an email when Hitayu clinic Family & Child care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Hitayu clinic Family & Child care:

Share

Category