
07/03/2025
JUST CALL AND REGISTER YOURSELF ON 9427106247.
ઉત્તમ સંતતિ
શું આપણે ઈચ્છીએં તેવું સંતાન
પ્રાપ્ત કરી શકીએ?
દરેક દંપતિને હોય છે,કે મારું આવનારું બાળક સુંદર અને દેખાવડું તથા સ્વસ્થ હોય, એમનું બાળક જન્મથીજ બુદ્ધિમાન અને તેજસ્વી હોય !
મજબુત બાંધો અને હ્રુષ્ટપુષ્ટ હોય !
શું બાળક જન્મથીજ
બુદ્ધિશાળી મેળવી શકાય?
શું આપણે ઈચ્છીએં તેવા ગુણો ગર્ભસ્થ શિશુ માં લાવી શકાય?
કોઈ પણ તૈયારી વિના બસ,
આકસ્મિક રીતે
બાળક નો
જન્મ થાય છે?
ખરેખર યુવક યુવતીઓએ આ બાબત
નહીં જાણવું જોઈએ? તો ચાલો..
‘ગર્ભ સંસ્કાર’
Book your seat fast....