22/09/2023
આગામી તારીખ
*23 સપ્ટેમ્બર શનિવાર* અને *24 સપ્ટેમ્બર રવિવાર*
ના રોજ શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ચાંલ્લાગલી યુવક મંડળનો સત
"134 મો ઐતિહાસિક રક્તદાન શિબિર"
યોજવા જઈ રહ્યો છે.
હંમેશા ની જેમ આપ રકતદાતાઓ આપણા રક્તદાન શિબિરમાં આવશો જ એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ સાથે સાથે હાલના આ તહેવારોના મોસમમાં આપણે પુણ્યાના કાર્ય વધુ કરતા હોઈએ છીએ, તો તે પુણ્યના કાર્ય સ્વરૂપે Chanlla Gali Yuvak Mandal ચાંલ્લાગલી યુવક મંડળ આપને વિનંતી કરે છે કે આપના
*વધુ બે મિત્રોને*
રક્તદાન માટે પ્રેરિત કરો અને આપણા કેમ્પમાં લાવીને આપણા રક્તદાન શિબિરને ભવ્ય સફળતા આપવા માટે મદદરૂપ થશો. આપનું આપેલું
*એક યુનિટ રક્ત ત્રણ લોકોની જિંદગી બચાવવા માટે ઉપયોગી છે.*
ધન્યવાદ.