Dr Ankur A Patel

  • Home
  • Dr Ankur A Patel

Dr Ankur A Patel Dr. Ankur Patel (M.B.B.S, M.S)
Peripheral Vascular & Endovascular Surgeon.

Completed his fellowship in the field of peripheral vascular & endovascular surgery from Medanta - The Medicity Hospital, Gurgaon. Dr. Ankur specializes in both open (Vascular) as well as Endovascular procedures such as...
● Endovenous Radiofrequency ablation for Varicose veins,
● Peripheral Angiography, Angioplasty & Stenting,
● Peripheral arterial bypass like femoro-popliteal and aortofemoral

bypass. His expertise in the field of Vascular & Endovascular Surgery further includes:
● Complex dialysis access procedures like AVF, Basilic Vein Transposition & AV Graft & Fistula salvage.
● Catheter Directed Thrombolysis for Deep Vein Thrombosis (DVT).

पूरे दिन खड़े रहना थकावट सिर्फ शरीर में नहीं, नसों में भी होती है!  🚶‍♂️ ऑफिस वर्कर | 🚦 ट्रैफिक पुलिस | 👨‍🏭 फैक्ट्री वर्...
19/08/2025

पूरे दिन खड़े रहना थकावट सिर्फ शरीर में नहीं, नसों में भी होती है!

🚶‍♂️ ऑफिस वर्कर | 🚦 ट्रैफिक पुलिस | 👨‍🏭 फैक्ट्री वर्कर
👨‍🌾 किसान | 👩‍🏫 टीचर्स | 🛒 रिटेल एम्प्लॉइज

❌ Varicose Veins के शिकार हो सकते हैं आप
⚠️ लक्षण नजरअंदाज मत कीजिए

📍 : गुजरात अस्पताल, श्रीराम पेट्रोल पंप के सामने, आनंद महल रोड, अडाजन, सूरत।
📞 : 0261-2782020 / 2792020 | +91 9033362020
👨‍⚕️ डॉ. अंकुर पटेल – M.B.B.S., M.S., FVES (FELLOW), Vascular & Endovascular Surgeon

क्यों आ जाती है नसों में सूजन? कहीं वैरीकोज वेन्स तो नहीं इसका कारण? 🦵आज ही कराएं अपनी जांच ✅और पाएं नसों के दर्द से छुट...
11/08/2025

क्यों आ जाती है नसों में सूजन? कहीं वैरीकोज वेन्स तो नहीं इसका कारण? 🦵

आज ही कराएं अपनी जांच ✅
और पाएं नसों के दर्द से छुटकारा (लेज़र एब्लेशन द्वारा) 🔬

✔ बिना किसी चीरा
✔ बिना किसी दर्द
✔ बिना किसी दाग के

📍 : गुजरात अस्पताल, श्रीराम पेट्रोल पंप के सामने, आनंद महल रोड, अडाजन, सूरत।
📞 : 0261-2782020 / 2792020 | +91 9033362020
👨‍⚕️ डॉ. अंकुर पटेल – M.B.B.S., M.S., FVES (FELLOW), Vascular & Endovascular Surgeon

📢 ચાલતી વખતે પગમાં દુખાવો સામાન્ય નથી!જો પગમાં ચાલતી વખતે દુખાવો થાય છે, પગ ઠંડા રહે છે, રંગ બદલાય છે કે ઘા ભરાતા નથી – ...
08/08/2025

📢 ચાલતી વખતે પગમાં દુખાવો સામાન્ય નથી!
જો પગમાં ચાલતી વખતે દુખાવો થાય છે, પગ ઠંડા રહે છે, રંગ બદલાય છે કે ઘા ભરાતા નથી – તો એ પેરીફેરલ આર્ટરી ડિસીઝ (PAD) હોઈ શકે છે.

👨‍⚕️ ડૉ. અંકુર પટેલ સાથે તાત્કાલિક સંપર્ક કરો અને પગ કાપવાનો વારો આવે તે પહેલા સારવાર લો.

📍 : ગુજરાત હોસ્પિટલ, શ્રીરામ પેટ્રોલ પંપની સામે, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત
📞 : 0261-2782020 / 2792020 | +91 9033362020
👨‍⚕️ ડૉ. અંકુર પટેલ – M.B.B.S., M.S., FVES (FELLOW), Vascular & Endovascular Surgeon

👉 ચાલો આજે વાસ્ક્યુલર હેલ્થ વિશે વાત કરીએ!વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયાએ દર વર્ષે લાખો ભારતીયોને અસર કરતા નસોના રોગો વિશ...
08/08/2025

👉 ચાલો આજે વાસ્ક્યુલર હેલ્થ વિશે વાત કરીએ!

વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયાએ દર વર્ષે લાખો ભારતીયોને અસર કરતા નસોના રોગો વિશે જાગૃતિ લાવવા માટે
6 ઓગસ્ટ, 1994 ને રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસ જાહેર કર્યો હતો

👉 પગમાં દુખાવો કે સોજાને અવગણશો નહીં
👉 ડાયાબિટીસના દર્દીઓ - પગમાં થતા ફેરફારો પર ધ્યાન આપો .
👉 નસો વિશે જાગૃત બનો અને સમયસર સારવાર કરો.

📍 : ગુજરાત હોસ્પિટલ, શ્રીરામ પેટ્રોલ પંપની સામે, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત
📞 : 0261-2782020 / 2792020 | +91 9033362020
👨‍⚕️ ડૉ. અંકુર પટેલ – M.B.B.S., M.S., FVES (FELLOW), Vascular & Endovascular Surgeon









🩺 વેરિકોઝ વેન્સ જોખમકારક છે?👉 ઘણા લોકો વિચારે છે કે –“આ તો ફક્ત નજરે દેખાતી નસ છે... એને ભૂલી જઈએ તો ચાલે!”પરંતુ તમે જાણ...
08/08/2025

🩺 વેરિકોઝ વેન્સ જોખમકારક છે?

👉 ઘણા લોકો વિચારે છે કે –
“આ તો ફક્ત નજરે દેખાતી નસ છે... એને ભૂલી જઈએ તો ચાલે!”
પરંતુ તમે જાણો છો?
લાંબા સમય સુધી અવગણના કરવાથી તેની ગંભીર અસર થઈ શકે છે.

➡️ પગમાં દુઃખાવો
➡️ ચામડીનું કાળું પડવું
➡️ બ્લડ કલોટિંગ
👉 યોગ્ય સમયે યોગ્ય સારવાર ફરજીયાત છે!

📍 : ગુજરાત હોસ્પિટલ, શ્રીરામ પેટ્રોલ પંપની સામે, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત
📞 : 0261-2782020 / 2792020 | +91 9033362020
👨‍⚕️ ડૉ. અંકુર પટેલ – M.B.B.S., M.S., FVES (FELLOW), Vascular & Endovascular Surgeon

તમે સ્વસ્થ અને ફિટ રહેવા માટે રોજ 7,000 સ્ટેપ્સ ચાલો છો !પગ દુખે છે તો માની લો છો કે ચાલતા-ચાલતા થાકી ગયા હશે-આરામ કરો છ...
26/07/2025

તમે સ્વસ્થ અને ફિટ રહેવા માટે રોજ 7,000 સ્ટેપ્સ ચાલો છો !

પગ દુખે છે તો માની લો છો કે ચાલતા-ચાલતા થાકી ગયા હશે-આરામ કરો છો એટલે દુખાવો જતો રહે છે-હવે તમે થાક સમજી એ દુખાવાને ગંભીરતાથી લેતા નથી!!

પણ તમે ક્યારેય તમારા પગનું કહેલું સાંભળ્યું છે????

પગનાં દુખાવાને સાંભળો નહીંતર પગ તમને સાંભળવાનું બંધ કરી દેશે!!!!!

સાવધાન !!!!તમારા પગનો દુખાવો ક્યારેક હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે !!!!  કેવી રીતે? જાણો આ પોસ્ટમાં...               ...
24/07/2025

સાવધાન !!!!

તમારા પગનો દુખાવો ક્યારેક હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે !!!!

કેવી રીતે? જાણો આ પોસ્ટમાં...

PAD માત્ર ધૂમ્રપાન કરનારા લોકોને જ થાય છે...ધૂમ્રપાન એ PADનું એક મોટું કારણ છે-પણ ઘણીવાર શુગર, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્...
09/07/2025

PAD માત્ર ધૂમ્રપાન કરનારા લોકોને જ થાય છે...

ધૂમ્રપાન એ PADનું એક મોટું કારણ છે-પણ ઘણીવાર શુગર, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને વારસાગત કારણોસર પણ PAD થઈ શકે છે.

મારી OPD માં આવતા ઘણાં પેશન્ટ એવો સવાલ કરતાં હોય છે કે PAD માત્ર વડીલોને જ થાય...ના, PAD સામાન્ય રીતે વડીલોમાં વધારે જોવ...
04/07/2025

મારી OPD માં આવતા ઘણાં પેશન્ટ એવો સવાલ કરતાં હોય છે કે PAD માત્ર વડીલોને જ થાય...

ના, PAD સામાન્ય રીતે વડીલોમાં વધારે જોવા મળે છે પણ એ ઉંમર વધવાને કારણે નહીં, આર્ટરીમાં પ્લાક જમા થવાને કારણે થાય છે. PAD યુવાનોમાં પણ જોવા મળી શકે છે.

જ્યાં સુધી પગમાં દર્દ ન થાય ત્યાં સુધી PAD થયો એવું ના કહેવાય...સામાન્ય રીતે 40 ટકા કિસ્સાઓમાં PADનાં કેટલાક દર્દીઓમાં ક...
02/07/2025

જ્યાં સુધી પગમાં દર્દ ન થાય ત્યાં સુધી PAD થયો એવું ના કહેવાય...

સામાન્ય રીતે 40 ટકા કિસ્સાઓમાં PADનાં કેટલાક દર્દીઓમાં કોઈપણ પ્રકારનાં લક્ષણો જોવા મળતા નથી. કેટલીકવાર માત્ર વીકનેસ કે થાક અનુભવાતો હોય છે. લક્ષણો ન હોવા છતાં પણ PAD ગંભીર બની શકે છે.

લાઈફ સ્ટાઈલમાં બદલાવ PADમાં મદદ કરી શકે?કેવી રીતે એ જાણવા માટે આ પોસ્ટ વાંચો.
28/06/2025

લાઈફ સ્ટાઈલમાં બદલાવ PADમાં મદદ કરી શકે?
કેવી રીતે એ જાણવા માટે આ પોસ્ટ વાંચો.

તમારા સ્ટ્રેસ લેવલની અસર PAD પર પડી શકે? જાણવા માટે જુઓ આ પોસ્ટ....
26/06/2025

તમારા સ્ટ્રેસ લેવલની અસર PAD પર પડી શકે? જાણવા માટે જુઓ આ પોસ્ટ....

Address


Alerts

Be the first to know and let us send you an email when Dr Ankur A Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Ankur A Patel:

  • Want your practice to be the top-listed Clinic?

Share