
07/12/2024
ઓપરેશન પછી ફિઝીયોથેરાપીથી થતા ફાયદાઓ
• સોજો ઓછો થવો દુખાવો ઓછો થવો
• સાંધાનું જકડાણ દુર થવું
• સ્નાયુઓ મજબૂત બનવા
• ચાલવાની પદ્ધતિ પહેલા જેવી થવી
• શરીર પહેલા જેવુ સામાન્ય અવસ્થામા આવવુ.
📍Visit us: 320, Gate way business street, Nr. Shyamdham Temple, Sarthana Jakatnaka Surat, Gujarat, India 395006.
📞 Contact us for more details: +91 72850 03138