22/05/2026
ઘણા લોકો, ખાસ કરીને મહિલાઓ, એવું માનતા હોય છે કે આખો દિવસ ઘરમાં ચાલવાથી કે કામ કરવાથી હૃદયની કસરત થઈ જાય છે. પરંતુ, ઘરકામ એ સામાન્ય શારીરિક હલનચલન છે. તમારા હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબૂત રાખવા માટે 'બ્રિસ્ક વોક' (ઝડપી ચાલવું) ખૂબ જ જરૂરી છે!
ડૉ. જયેશ મેણીયા – MBBS, M.D., D.M. (કાર્ડિયોલોજી)
ડૉ. સ્વાતિ મેણીયા – MS (ઇ.એન.ટી. નિષ્ણાત)
📍 સિમ્સ હાર્ટ એન્ડ મલ્ટી-સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સુરેન્દ્રનગર
📞 +91 99988 61208