Divine Yog With Yog Co. Nita Desai

Divine Yog With Yog Co. Nita Desai ગુજરાત સરકાર યોગ બોર્ડ

30/09/2023
સ્વયંપ્રભા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વાર યોગ કોચ શ્રીમતિ નીતાબેન દેસાઈ નું ઈન્ટર નેશનલ મહિલા દિવસ નિમિતે તેમની યોગ ક્લા એને આગવી...
07/03/2021

સ્વયંપ્રભા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વાર યોગ કોચ શ્રીમતિ નીતાબેન દેસાઈ નું ઈન્ટર નેશનલ મહિલા દિવસ નિમિતે તેમની યોગ ક્લા એને આગવી પ્રતિભા માટે આજ રોજ તા. 7/3/21 સુરેન્દ્રનગર ખાતે સન્માન સમારંભ રાખેલ , જેમા સુરેન્દ્રનગરના અગ્રણી મહિલાઓ જેવા શ્રી દેવ્યાની બેન રાવલ, શ્રી હઁષાબા ઝાલા,શ્રી અનુરાધા બા,શ્રી જયશ્રી બહેન દેસાઈ અને ડો.શ્રી એમ.ડી. જાડેજા સાહેબ હાજર રહી સમારંભ ની શોભા વધારેલ. ઈન્ટર નેશનલ મહિલા દિવસ નિમિતે પોતના મંતવ્ય રજુ કરેલ.



Another Yoga class open in surendranagar
21/02/2021

Another Yoga class open in surendranagar

10/02/2021
Yog coach Nitaben Desai દ્વારા જે ટ્રેનિંગ ક્લાસ ચાલે છે આમાં આજે સવારે શ્રીમતી Dr.વૈશાલી બેન રાવલ દ્વારા નેચરોપથીનુ ખૂબ...
10/02/2021

Yog coach Nitaben Desai દ્વારા જે ટ્રેનિંગ ક્લાસ ચાલે છે આમાં આજે સવારે શ્રીમતી Dr.વૈશાલી બેન રાવલ દ્વારા નેચરોપથીનુ ખૂબ તાલ સ્પર્શી જ્ઞાન આપવામાં આવ્યું છે.
જે ટ્રેનર ભાઈ અને બહેનો ખુબ જ ઉપયોગ થશે.

ગુજરાત યોગ બોર્ડ હેઠળ યોગ કોચ શ્રીમતી નીતાબેન દેસાઈ દ્વારા આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પચાસ માં યોગ ક્લાસ ખોલવામાં આવ્...
07/02/2021

ગુજરાત યોગ બોર્ડ હેઠળ યોગ કોચ
શ્રીમતી નીતાબેન દેસાઈ દ્વારા આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પચાસ માં યોગ ક્લાસ ખોલવામાં આવ્યા છે .
શ્રીમતી નીતાબેન દેસાઈ સાથ અને સહકારથી અને માર્ગદર્શન હેઠળ આ કલાસ શરૂઆત કરવામાં આવી છે
રેખા બહેનના નિવાસ સ્થાને પર ખૂબ સુંદર આયોજન દ્વારા ક્લાસની શરૂઆત કરવા માં આવ્યું હતું.

Address

Surendranagar District
363030

Telephone

+919727022564

Website

Alerts

Be the first to know and let us send you an email when Divine Yog With Yog Co. Nita Desai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Divine Yog With Yog Co. Nita Desai:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category